જય શ્રી કૃષ્ણ આ રાબ આપણે બાજરી નો લોટ અને છાસ થી બનાવતા શીખીશું. અત્યાર સુંધી તમે વિવિધ પ્રકારના લોટ માંથી મીઠાસ વાળી રાબ બનાવી ને તો પીધી હસે અને સ્વાદ ની સાથે સેહત પણ બનાવી હસે પણ આજ આપણે રાજસ્થાની Khari raab – ખારી રાબ બનાવતા શીખીશું.
Ingredients list
- બાજરા નો લોટ ½ કપ
- છાસ 500 એમ. એલ.
- પાણી 1 લીટર
- મીઠું સ્વાદ મુજબ
Khari raab banavani rit
ખારી રાબ બનાવવા સૌપ્રથમ બાજરા નો લોટ ચાળી એક તપેલી માં નાખો ત્યાર બાદ એમાં થોડી થોડી કરી છાસ નાખતા જઈ મિક્સ કરતા જાઓ. આમ બધી છાસ નાખતા જઈ મિક્સ કરી લ્યો અને ગાંઠા ના રહે એનું ખાસ ધ્યાન રાખો. છાસ નાખી દીધા બાદ એમાં થોડું થોડું પાણી નાખી પાતળું મિશ્રણ મિક્સ કરી લ્યો. તૈયાર મિક્સર ને કડાઈ માં નાખો.
હવે ગેસ પર કડાઈ ને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી દયો. હવે હલાવતા રહો રાબ ઘટ્ટ થાય અને ઉકળવા લાગે એટલે થોડી થોડી વારે હલાવતા રહો અને રાબ બરોબર ઉકાળી લીધા બાદ ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવી લ્યો.
રાબ ઘટ્ટ થાય એટલે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ફરી બે મિનિટ ઉકાળી લ્યો. હવે ગેસ બંધ કરી નાખો અને ત્યાર બાદ ઉપરથી ડ્રાયફ્રુટ ની કતરણ અને શેકેલ જીરું નો પાઉડર છાંટી ને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ખારી રાબ.
Raab recipe notes
- જો રાબ ઘટ્ટ થઈ જાય તો એમાં જરૂર મુજબ ગરમ પાણી નાખી ને મિક્સ કરી પાતળી કરી શકો છો.
- રાબ ને શરુઆત થી રાબ ને હલાવતા રહો જેથી તરીયા માં ચોંટે નહિ અને રાબ માં ગાંઠ ના પડે.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ખારી રાબ બનાવવાની રીત

Khari raab banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- ½ કપ બાજરા નો લોટ
- 500 એમ. એલ. છાસ
- 1 લીટર પાણી
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Khari raab banavani rit
- ખારી રાબ બનાવવા સૌપ્રથમ બાજરા નો લોટ ચાળી એક તપેલી માં નાખો ત્યાર બાદ એમાં થોડી થોડી કરી છાસ નાખતા જઈ મિક્સ કરતા જાઓ. આમ બધી છાસ નાખતા જઈ મિક્સ કરી લ્યો અને ગાંઠા ના રહે એનું ખાસ ધ્યાન રાખો. છાસ નાખી દીધા બાદ એમાં થોડું થોડું પાણી નાખી પાતળું મિશ્રણ મિક્સ કરી લ્યો. તૈયાર મિક્સર ને કડાઈ માં નાખો.
- હવે ગેસ પર કડાઈ ને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી દયો. હવે હલાવતા રહો રાબ ઘટ્ટ થાય અને ઉકળવા લાગે એટલે થોડી થોડી વારે હલાવતા રહો અને રાબ બરોબર ઉકાળી લીધા બાદ ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવી લ્યો.
- રાબ ઘટ્ટ થાય એટલે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ફરી બે મિનિટ ઉકાળી લ્યો. હવે ગેસ બંધ કરી નાખો અને ત્યાર બાદ ઉપરથી ડ્રાયફ્રુટ ની કતરણ અને શેકેલ જીરું નો પાઉડર છાંટી ને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ખારી રાબ.
Raab recipe notes
- જો રાબ ઘટ્ટ થઈ જાય તો એમાં જરૂર મુજબ ગરમ પાણી નાખી ને મિક્સ કરી પાતળી કરી શકો છો.
- રાબ ને શરુઆત થી રાબ ને હલાવતા રહો જેથી તરીયા માં ચોંટે નહિ અને રાબ માં ગાંઠ ના પડે.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Gol ane daliya daal ni chikki | ગોળ અને દાળિયા દાળ ની ચીક્કી
Hot Chocolate pre mix | હોટ ચોકલેટ પ્રી મિક્સ
beet no juice | બીટ નો જ્યુસ બનાવવાની રીત
