HomeLunch & DinnerBhinda fry banavani recipe | ભીંડા ફ્રાય બનાવવાની રેસીપી

Bhinda fry banavani recipe | ભીંડા ફ્રાય બનાવવાની રેસીપી

આ રીતે બનાવેલા ભીંડા ને નાના મોટા બધા ને ખૂબ પસંદ આવશે. આ રીતે બનાવેલા ભીંડા ને તમે દાળ – ભાત, રોટલી, પરોઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો Bhinda fry – ભીંડા ફ્રાય બનાવવાની રીત શીખીએ.

Ingredients

  • ભીંડા 1 કિલો
  • બેસન ¼ કપ
  • ચોખા નો લોટ ¼ કપ
  • કોર્ન ફ્લોર 1- 2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • કાજુ 1 કપ
  • સીંગદાણા ½ કપ
  • લીલા મરચા સુધારેલા 6- 7
  • મીઠા લીમડા ના પાંદ 10- 15
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Bhinda fry banavani recipe

ભીંડા ફ્રાય બનાવવા સૌપ્રથમ  ભીંડા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કોરા કપડા થી લુછી લૂછી ને કોરા કરી લ્યો ત્યાર બાદ ચાકુથી ઉપર નીચે થી ભીંડા ને કાપી અલગ કરી આંગળી ના ટેરવા જેટલા કાપી કટકા કરી એક બાજુ મૂકો.

ત્યાર બાદ એક મોટા વાસણમાં ચોખા નો લોટ, બેસન, કોર્ન ફ્લોર ચાળી ને નાખો ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ ને કટકા કરેલ ભીંડા પર નાખો અને ઉપર એકાદ બે ચમચી લીંબુ નો રસ / પાણી છાંટી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં થોડા થોડા ભીંડા નાખી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો અને ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો. આમ થોડા થોડા કરી બધા ભીંડા ને તરી તૈયાર કરી લ્યો.

હવે વઘારિયા માં બે ત્રણ ચમચી તેલ તેલ ગરમ કરો અને એમાં કાજુ નાખી ગોલ્ડન શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો ત્યારે બાદ સીંગદાણા નાખી એને પણ ક્રિસ્પી શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખો અને એને પણ ક્રિસ્પી શેકી લઈ કાઢી લ્યો ત્યાર બાદ મીઠા લીમડા ના પાંદ નાખી તરી ક્રિસ્પી કરી કાઢી લ્યો.

ત્યારબાદ શેકી રાખેલ કાજુ, સીંગદાણા, લીલા મરચા, મીઠા લીમડા ના પાંદ માં સ્વાદ મુજબ મીઠું અને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તૈયાર મિશ્રણ ને તરી રાખેલ ભીંડા માં નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો તો તૈયાર છે ભીંડા ફ્રાય.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ભીંડા ફ્રાય બનાવવાની રેસીપી

Bhinda fry - ભીંડા ફ્રાય

Bhinda fry banavani recipe

આ રીતે બનાવેલા ભીંડા ને નાના મોટા બધા ને ખૂબ પસંદ આવશે. આ રીતે બનાવેલા ભીંડા ને તમે દાળ – ભાત, રોટલી, પરોઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો Bhinda fry – ભીંડા ફ્રાય બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 1 કિલો ભીંડા
  • ¼ કપ બેસન
  • ¼ કપ ચોખા નો લોટ
  • 1-2 ચમચી કોર્ન ફ્લોર
  • ¼ ચમચી હળદર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 કપ કાજુ
  • ½ કપ સીંગદાણા
  • 6-7 લીલા મરચા સુધારેલા
  • 10-15 મીઠા લીમડા ના પાંદ
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Bhinda fry banavani recipe

  • ભીંડા ફ્રાય બનાવવા સૌપ્રથમ ભીંડા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કોરા કપડા થી લુછી લૂછી ને કોરા કરી લ્યો ત્યાર બાદ ચાકુથી ઉપર નીચે થી ભીંડા ને કાપી અલગ કરી આંગળી ના ટેરવા જેટલા કાપી કટકા કરી એક બાજુ મૂકો.
  • ત્યાર બાદ એક મોટા વાસણમાં ચોખા નો લોટ, બેસન, કોર્ન ફ્લોર ચાળી ને નાખો ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ ને કટકા કરેલ ભીંડા પર નાખો અને ઉપર એકાદ બે ચમચી લીંબુ નો રસ / પાણી છાંટી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં થોડા થોડા ભીંડા નાખી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો અને ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો. આમ થોડા થોડા કરી બધા ભીંડા ને તરી તૈયાર કરી લ્યો.
  • હવે વઘારિયા માં બે ત્રણ ચમચી તેલ તેલ ગરમ કરો અને એમાં કાજુ નાખી ગોલ્ડન શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો ત્યારે બાદ સીંગદાણા નાખી એને પણ ક્રિસ્પી શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખો અને એને પણ ક્રિસ્પી શેકી લઈ કાઢી લ્યો ત્યાર બાદ મીઠા લીમડા ના પાંદ નાખી તરી ક્રિસ્પી કરી કાઢી લ્યો.
  • ત્યારબાદ શેકી રાખેલ કાજુ, સીંગદાણા, લીલા મરચા, મીઠા લીમડા ના પાંદ માં સ્વાદ મુજબ મીઠું અને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તૈયાર મિશ્રણ ને તરી રાખેલ ભીંડા માં નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો . તો તૈયાર છે ભીંડા ફ્રાય.

Notes

  1. બધા મસાલા તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછા કરી શકો છો.
  2. ભીંડા ના વધુ મોટા ન વધુ નાના રાખવા જેથી બરોબર ચડી જાય.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular