HomeLunch & Dinnerસત્તુ પરાઠા બનાવવાની રીત | sattu paratha recipe in gujarati

સત્તુ પરાઠા બનાવવાની રીત | sattu paratha recipe in gujarati

રોજ રોજ બાળકો ને નાસ્તામાં અથવા સ્કૂલ ના ટિફિન માં એવું શું બનાવી આપીએ કે એ મજા લઈ ને ખાઈ જાય અને પેટ ભરાવવાની સાથે સાથે હેલ્થી પણ હોય એ દરેક માં ની ચિંતા નો વિષય હોય છે, Please subscribe Amrita Raichand : Chef & Beyond YouTube channel If you like the recipe, તો આજ આપણે એક એવા પરોઠા લઈ આવ્યા છીએ જે બનાવવા સરળ અને ખાવા માં સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ હોય છે જે નાના મોટા બધાને પસંદ આવશે. તો આજ આપણે સત્તુ પરોઠા બનાવવાની રીત શીખીશું. તો ચાલો sattu paratha banavani rit – sattu paratha recipe in gujarati  શીખીએ.

સત્તુ ના પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 3 કપ
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

પરોઠા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • સત્તુ નો લોટ 1 કપ
  • અજમો ½ ચમચી
  • કસૂરી મેથી 1 ચમચી
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લીલા ધાણા સુધારેલા 5-7 ચમચી
  • આચાર મસાલો 2 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • શેકેલ ટમેટા 3-4
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સુધારેલ લીલા મરચા 3-4
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • ઝીણી સુધારેલ લસણ 8-10
  • રાઈ નું તેલ ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીંબુનો રસ ½ ચમચી

ટમેટા ની ચટણી બનાવવાની રીત

ગેસ પર આખા ટમેટા ને જારી મૂકી શેકવા મૂકો બધી બાજુ ફેરવતા જઈ ટમેટા બરોબર શેકી લ્યો. ટમેટા બરોબર શેકાઈ જાય એટલે થોડા ઠંડા કરી લ્યો અને ત્યાર બાદ એની છાલ ઉતારી સાફ કરી લ્યો અને મેસર વડે મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ લસણ ની કણી, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, ઝીણી સુધારેલી ડુંગળી, સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ અને રાઈ નું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે ટમેટા ની ચટણી.

પરોઠા નો લોટ બાંધવાની રીત

લોટ બાંધવા એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે થોડું થોડું પાણી નાખી નરમ લોટ બંધો. બાંધેલા લોટ ને એક ચમચી તેલ નાખી મસળી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.

સ્ટફિંગ બનાવવાની રીત

સૌથી પહેલા એક વાસણમાં ચાળી ને સત્તુ નોનલોત લ્યો. એમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલ લીલા મરચા, લીલા ધાણા સુધારેલા, આદુ પેસ્ટ, હાથ થી મસળી અજમો, સૂકી મેથી, આચાર મસાલો, ચાર્ટ મસાલો, હળદર, નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી લોટ જેવું મિશ્રણ તૈયાર કરી એક બાજુ મૂકો તૈયાર સ્ટફિંગ.

સત્તુ પરોઠા બનાવવાની રીત

બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લઈ એમાંથી લુવો લ્યો ત્યાર બાદ કોરા લોટથી પૂરી આકારની વણી લ્યો ત્યાર બાદ વચ્ચે સત્તુ નું સ્ટફિંગ મૂકી બધી બાજુથી ગોળ વારતા જઈ ફરીથી ગોળ લુવો બનાવી લ્યો. હવે કોરા મદદથી હલકા હાથે પરોઠા ને વણી લ્યો.

હવે ગેસ પર તવી ગરમ કરી એમાં તૈયાર કરેલ પરોઠા ને નાખો અને બંને બાજુ થોડા થોડા શેકી લ્યો ત્યાર બાદ ઘી કે તેલ થી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. આમ બધા પરોઠા ને વણી ને શેકી લ્યો અને ત્યાર બાદ ટમેટા ની ચટણી સાથે મજા લ્યો સત્તું પરોઠા.

sattu paratha recipe notes

  • સત્તુ નો લોટ ના મળે તો શેકેલ દાળિયા ના ફોતરા કાઢી પીસી ને લઈ શકો અથવા બેસન ને ધીમા તાપે શેકી ને પણ લઈ શકો છો.
  • તમારા પાસે મીઠું, ખાટું જે અથાણું હોય એનો રસો અને કરી કે બીજી સામગ્રી ને સાવ ઝીણી સમારી ને નાખી શકો છો.

sattu paratha banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Amrita Raichand : Chef & Beyond

Youtube પર Amrita Raichand : Chef & Beyond ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

sattu paratha recipe in gujarati

સત્તુ પરાઠા - sattu paratha - સત્તુ પરાઠા બનાવવાની રીત - sattu paratha banavani rit - sattu paratha recipe in gujarati

સત્તુ પરાઠા | સત્તુ પરાઠા બનાવવાની રીત | sattu paratha banavani rit | sattu paratha recipe in gujarati

રોજ રોજ બાળકો ને નાસ્તામાં અથવા સ્કૂલ ના ટિફિન માં એવુંશું બનાવી આપીએ કે એ મજા લઈ ને ખાઈ જાય અને પેટ ભરાવવાની સાથે સાથે હેલ્થી પણ હોય એદરેક માં ની ચિંતા નો વિષય હોય છે, તો આજઆપણે એક એવા પરોઠા લઈ આવ્યા છીએ જે બનાવવા સરળ અને ખાવા માં સ્વાદિષ્ટ ની સાથે હેલ્થીપણ હોય છે જે નાના મોટા બધાને પસંદ આવશે. તો આજ આપણે સત્તુના પરોઠા બનાવવાની રીત શીખીશું. તો ચાલો sattu paratha banavani rit – sattu paratha recipein gujarati  શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course parotha banavani rit
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients
  

સત્તુના પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 3 કપ ઘઉંનો લોટ 3
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

પરોઠા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ સત્તુનો લોટ
  • ½ ચમચી અજમો ½
  • 1 ચમચી કસૂરી મેથી
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 5-7 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2 ચમચી આચાર મસાલો
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • ¼ ચમચી હળદર
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 3-4 શેકેલ ટમેટા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 3-4 ઝીણા સુધારેલ લીલા મરચા
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 8-10 ઝીણી સુધારેલ લસણ
  • ¼ ચમચી રાઈનું તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ ચમચી લીંબુનો રસ

Instructions
 

ટમેટાની ચટણી બનાવવાની રીત

  • ગેસ પર આખા ટમેટા ને જારી મૂકી શેકવા મૂકો બધી બાજુ ફેરવતા જઈ ટમેટા બરોબર શેકી લ્યો. ટમેટા બરોબર શેકાઈ જાય એટલેથોડા ઠંડા કરી લ્યો અને ત્યાર બાદ એની છાલ ઉતારી સાફ કરી લ્યો અને મેસર વડે મેસ કરીલ્યો ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ લસણ ની કણી, લીલા મરચા સુધારેલા,લીલા ધાણા સુધારેલા, ઝીણી સુધારેલી ડુંગળી,સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ અને રાઈ નું તેલનાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે ટમેટા ની ચટણી.

લોટ બાંધવાની રીત

  • લોટ બાંધવા એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે થોડું થોડું પાણી નાખી નરમ લોટ બંધો. બાંધેલા લોટ ને એક ચમચી તેલનાખી મસળી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.

સ્ટફિંગ બનાવવાની રીત

  • સૌથી પહેલા એક વાસણમાં ચાળી ને સત્તુ નોનલોત લ્યો. એમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલ લીલા મરચા,લીલા ધાણા સુધારેલા, આદુ પેસ્ટ, હાથ થી મસળી અજમો, સૂકી મેથી, આચાર મસાલો, ચાર્ટ મસાલો, હળદર, નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી લોટ જેવું મિશ્રણતૈયાર કરી એક બાજુ મૂકો તૈયાર સ્ટફિંગ.

સત્તુ પરોઠા બનાવવાની રીત

  • બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લઈ એમાંથી લુવો લ્યો ત્યાર બાદ કોરા લોટથી પૂરી આકારની વણી લ્યો ત્યાર બાદ વચ્ચે સત્તુ નું સ્ટફિંગ મૂકી બધી બાજુથી ગોળ વારતા જઈ ફરીથી ગોળ લુવો બનાવી લ્યો. હવે કોરા મદદથી હલકા હાથે પરોઠા ને વણી લ્યો.
  • હવે ગેસ પર તવી ગરમ કરી એમાં તૈયાર કરેલ પરોઠા ને નાખો અને બંને બાજુ થોડા થોડા શેકી લ્યો ત્યાર બાદ ઘી કે તેલ થી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. આમ બધા પરોઠા ને વણી ને શેકી લ્યો અને ત્યાર બાદ ટમેટા ની ચટણી સાથે મજા લ્યો સત્તું પરોઠા.

sattu paratha recipe notes

  • સત્તુ નો લોટ ના મળે તો શેકેલ દાળિયા ના ફોતરા કાઢી પીસી ને લઈ શકો અથવા બેસન ને ધીમા તાપે શેકી ને પણ લઈ શકો છો.
  • તમારા પાસે મીઠું, ખાટું જે અથાણું હોય એનો રસો અને કરી કે બીજી સામગ્રી ને સાવ ઝીણી સમારી ને નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

ચોખા ના પાપડ બનાવવાની રીત | chokha na papad banavani rit recipe gujarati

દલિયા ખીચડી બનાવવાની રીત | Daliya khichdi banavani rit | Daliya khichdi recipe in gujarati

સુકી ભાજી બનાવવાની રીત | sukhi bhaji banavani rit | sukhi bhaji recipe

પાપડ નું શાક બનાવવાની રીત | papad nu shaak | papad nu shaak gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular