Home Dessert & Drinks અંગુર રબડી બનાવવાની રીત | angoor rabdi banavani rit | angur rabdi...

અંગુર રબડી બનાવવાની રીત | angoor rabdi banavani rit | angur rabdi recipe

0
Image credit – Youtube/Sagar's Kitchen

જય શ્રી કૃષ્ણ આજ આપણે અંગુર રબડી બનાવવાની રીત – angoor rabdi banavani rit – angur rabdi recipe શીખીશું, Please subscribe Sagar’s Kitchen YouTube channel If you like the recipe, ગરમી માં ઠંડી ઠંડી ને મોઢામાં નાખતા જ ઓગળી જાય એવી અંગુરી રબડી ના ભાવતી હોય એવું કોઈ નહિ હોય. ઉનાળો હોય ને ઘર માં નાનો મોટો પ્રસંગ હોય કે લગ્ન પ્રસંગ હોય તો ચોક્કસ મેનુ માં અંગુરી રબડી હોવાની જ તો ચાલો આજ ઘરે કોઈ પ્રસંગ વગર પણ બનાવી ને મજા લેવા angoori rabdi banavani rit – angoor rabdi recipe  – angoor rabdi recipe in gujarati શીખીએ.

અંગૂર બનાવવા માટેની સામગ્રી | angur rabdi ingredients

  • દૂધ 1 લીટર
  • લીંબુ નો રસ / વિનેગર 1-2 ચમચી
  • ખાંડ ½ કપ
  • પાણી 1 કપ

અંગૂર રબડી ની રબડી બનાવવા માટેની સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
  • ખાંડ ½ કપ
  • કેસર ના તાંતણા 15-20
  • એલચી પાઉડર ¼ ચમચી
  • કાજુ કતરણ, બદામ કતરણ, પિસ્તા કતરણ  ¼ કપ

angoor rabdi banavani rit | angur rabdi recipe

અંગુર રબડી બનાવવા આપણે સૌ પ્રથમ દૂધ ગરમ કરી એને ફાડી લેશું ત્યાર બાદ કપડામાં નાખી એનું બધું પાણી નિતારી લઈ એમાંથી અંગુર બનાવી લેશું જેને ખાંડ વાળા પાણી માં ચડાવી લેશું,

ત્યાર બાદ બીજી કડાઈમાં દૂધ ગરમ કરી પોણા ભાગનું થાય ત્યાં સુધી ઉકાળી એમાં ડ્રાય ફ્રુટ, ખાંડ અને કેસર ના તાંતણા નાખી રબડી તૈયાર કરીશું ત્યાર બાદ બને ને મિક્સ કરી અંગુરી રબડી તૈયાર કરીશું

અંગુર બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકો દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં લીંબુનો રસ / વિનેગર ને બે ચમચી પાણી માં નાખી ઉકળતા દૂધ માં નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ માં દૂધ ફાટી જસે એટલે ગેસ બંધ કરી ચારણી માં પાતળું કપડું મૂકી એમાં ફાટેલું દૂધ નાખી પાણી નિતારી લ્યો

હવે એમાં બીજા બે કપ પાણી નાખી મિક્સ કરી પનીર ને ધોઇ લ્યો ત્યાર બાદ થોડી વાર પનીર પર વજન મૂકી પંદર વીસ મિનિટ મૂકી વધારાનું બધું પાણી નીતરી લ્યો વીસ મિનિટ પછી વજન હટાવી ને પનીર ને એક વાસણમાં લ્યો અને હથેળી વડે આઠ દસ મિનિટ બરોબર મસળી થોડું સ્મુથ કરી લ્યો

હવે સ્મૂથ થયેલ પનીર માંથી નાની નાની ગોળી બનાવી એક થાળી માં મૂકતા જાઓ આમ બધી ગોળી બનાવી તૈયાર કરી લ્યો,

ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં એક કપ પાણી ગરમ મૂકો એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને ખાંડ ઓગળી જાય ને પાણી ઉકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ ગોળી નાખી ને પાંચ મિનિટ એમજ ચડવા દયો પાંચ મિનિટ પછી હલકા હાથે હલાવી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડાવો વીસ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો

અંગૂર રબડી ની રબડી બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ગરમ કરવા મૂકો દૂધ ગરમ થઇ એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી ધીમા તાપે દૂધ ને ઉકળવા દયો દૂધ ઉકળી ને પોણા ભાગ નું થાય એટલે એમાં  એલચી પાઉડર, ખાંડ અને કેસર ના તાંતણા નાખી મિક્સ કરી લ્યો ને ફરી દસ મિનિટ ઉકાળી લ્યો

અંગુર રબડી બનાવવાની રીત | angoor rabdi | angur rabdi

હવે ઝારા થી ખાંડ વાળા પાણી માંથી અંગુર કાઢી ને દૂધ માં નાખી દયો હવે ગેસ સાવ ધીમો કરી નાખો અને ઢાંકણ ઢાંકી દસ મિનિટ સુંધી અંગુર ને દૂધ સાથે ચડાવી લ્યો ને વચ્ચે બે ત્રણ વખત ઢાંકણ ખોલી મિક્સ કરી લ્યો,

દસ મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં કાજુ ની કતરણ, બદામ ની કતરણ અને પિસ્તા ની કતરણ નાખો

ડ્રાય ફ્રુટ ને બરોબર મિક્સ કરી લ્યો ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી અંગુરી રબડી ને એમજ રૂમ માં ઠંડી થવા દયો અંગુરી રબડી ઠંડી થાય એટલે ફ્રીઝ માં બે ત્રણ કલાક મૂકો ત્યાર બાદ મજા લ્યો અંગુરી રબડી

angoor rabdi notes

  • દૂધ ફાડવા તમે દહી, લીંબુનો રસ, વિનેગર કે લીંબુના ફૂલ નો ઉપયોગ કરી શકો છો
  • અહી તમે રબડી ને ઘટ્ટ કરવા મોરો માવો, મિલ્ક પાઉડર નો પણ ઉપયોગ કરી શકો છો
  • જો હથેળી થી પનીર બરોબર મેસ ના થાય તો પનીર ને મિક્સર જાર માં નાખી એક બે વખત પ્લસ મોડ માં ચન કરી ને પણ સ્મૂથ કરી શકો છો.

angoori rabdi banavani rit | angoor rabdi recipe | Recipe Video

Youtube પર Sagar’s Kitchen ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

અંગુર રબડી બનાવવાની રીત | angoor rabdi recipe in gujarati

angoor rabdi - angur rabdi - angoori rabdi - angoor rabdi recipe - angoor rabdi recipe in gujarati - અંગુર રબડી

અંગુર રબડી | angoor rabdi | angur rabdi | angoori rabdi | angoor rabdi recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે અંગુર રબડી બનાવવાની રીત – angoor rabdi banavani rit – angur rabdi recipe શીખીશું, ગરમી માં ઠંડી ઠંડી ને મોઢામાં નાખતા જ ઓગળી જાય એવી અંગુરીરબડી ના ભાવતી હોય એવું કોઈ નહિ હોય. ઉનાળો હોય ને ઘરમાં નાનો મોટો પ્રસંગ હોય કે લગ્ન પ્રસંગ હોય તો ચોક્કસ મેનુ માં અંગુરી રબડી હોવાનીજ તો ચાલો આજ ઘરે કોઈ પ્રસંગ વગર પણ બનાવી ને મજા લેવા angoori rabdi banavani rit – angoor rabdi recipe  – angoor rabdi recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 40 mins
Total Time 1 hr
Course gujarati sweets, sweet recipe in gujarati, મીઠાઈ બનાવવાની રીત
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

અંગૂર બનાવવા માટેની સામગ્રી | angur rabdi ingredients

  • 1 લીટર દૂધ
  • ચમચી લીંબુ નો રસ / વિનેગર 1-2
  • ½ કપ ખાંડ
  • 1 કપ પાણી

અંગૂર રબડી ની રબડી બનાવવા માટેની સામગ્રી

  • 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
  • ½ કપ ખાંડ
  • 15-20 કેસર ના તાંતણા
  • ¼ ચમચી એલચી પાઉડર
  • ¼ કપ કાજુ કતરણ, બદામ કતરણ,પિસ્તા કતરણ

Instructions
 

angoor rabdi banavani rit | angur rabdi recipe | angoori rabdi banavani rit | angoor rabdi recipe

  • અંગુર રબડી બનાવવા આપણે સૌ પ્રથમ દૂધ ગરમ કરી એને ફાડી લેશું ત્યાર બાદ કપડામાં નાખી એનું બધું પાણી નિતારી લઈ એમાંથી અંગુર બનાવી લેશું જેને ખાંડ વાળા પાણી માં ચડાવી લેશું,
  • ત્યારબાદ બીજી કડાઈમાં દૂધ ગરમ કરી પોણા ભાગનું થાય ત્યાં સુધી ઉકાળી એમાં ડ્રાય ફ્રુટ, ખાંડ અને કેસર ના તાંતણા નાખીરબડી તૈયાર કરીશું ત્યાર બાદ બને ને મિક્સ કરી અંગુરી રબડી તૈયાર કરીશું

અંગુર બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકો દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં લીંબુનો રસ / વિનેગર ને બે ચમચી પાણી માંનાખી ઉકળતા દૂધ માં નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ માં દૂધ ફાટી જસે એટલે ગેસ બંધકરી ચારણી માં પાતળું કપડું મૂકી એમાં ફાટેલું દૂધ નાખી પાણી નિતારી લ્યો
  • હવે એમાં બીજા બે કપ પાણી નાખી મિક્સ કરી પનીર ને ધોઇ લ્યો ત્યાર બાદ થોડી વાર પનીર પર વજન મૂકી પંદર વીસ મિનિટ મૂકી વધારાનું બધું પાણી નીતરી લ્યો વીસ મિનિટ પછી વજન હટાવીને પનીર ને એક વાસણમાં લ્યો અને હથેળી વડે આઠ દસ મિનિટ બરોબર મસળી થોડું સ્મુથ કરીલ્યો
  • હવે સ્મૂથ થયેલ પનીર માંથી નાની નાની ગોળી બનાવી એક થાળી માં મૂકતા જાઓ આમ બધી ગોળી બનાવી તૈયાર કરી લ્યો,
  • ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં એક કપ પાણી ગરમ મૂકો એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને ખાંડ ઓગળી જાય ને પાણી ઉકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ ગોળી નાખી ને પાંચ મિનિટ એમજ ચડવા દયો પાંચ મિનિટ પછી હલકા હાથે હલાવી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડાવો વીસ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો

રબડી બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ગરમ કરવા મૂકો દૂધ ગરમ થઇ એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી ધીમા તાપે દૂધ ને ઉકળવા દયો દૂધ ઉકળી ને પોણા ભાગ નું થાય એટલે એમાં  એલચી પાઉડર, ખાંડ અને કેસર ના તાંતણા નાખી મિક્સ કરી લ્યો ને ફરી દસ મિનિટ ઉકાળી લ્યો

અંગુર રબડી બનાવવાની રીત | angoor rabdi | angur rabdi

  • હવે ઝારા થી ખાંડ વાળા પાણી માંથી અંગુર કાઢી ને દૂધ માં નાખી દયો હવે ગેસ સાવ ધીમો કરી નાખો અને ઢાંકણ ઢાંકી દસ મિનિટ સુંધી અંગુર ને દૂધ સાથે ચડાવી લ્યો ને વચ્ચે બે ત્રણ વખત ઢાંકણ ખોલી મિક્સ કરી લ્યો,
  • દસ મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં કાજુ ની કતરણ, બદામ ની કતરણ અને પિસ્તા ની કતરણ નાખો
  • ડ્રાય ફ્રુટ ને બરોબર મિક્સ કરી લ્યો ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી અંગુરી રબડી ને એમજ રૂમ માં ઠંડી થવા દયો અંગુરી રબડી ઠંડી થાય એટલે ફ્રીઝ માં બે ત્રણ કલાક મૂકો ત્યાર બાદ મજા લ્યો અંગુરી રબડી

angoor rabdi notes

  • દૂધ ફાડવા તમે દહી, લીંબુનો રસ, વિનેગર કે લીંબુના ફૂલ નો ઉપયોગ કરી શકો છો
  • અહી તમે રબડી ને ઘટ્ટ કરવા મોરો માવો, મિલ્ક પાઉડર નો પણ ઉપયોગ કરી શકો છો
  • જો હથેળી થી પનીર બરોબર મેસ ના થાય તો પનીર ને મિક્સર જાર માં નાખી એક બે વખત પ્લસ મોડ માં ચન કરી ને પણ સ્મૂથ કરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

સોજી નો હલવો | soji no halvo | suji no halvo banavani rit

ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત | dryfruit laddu banavani rit | dry fruit laddu recipe in gujarati

તલની ચીકી | tal ni chikki | talni chiki | tal ni chikki recipe | til chikki recipe

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version