મિત્રો આજે આપણે બોમ્બે ફેમસ મસાલા સેન્ડવિચ આપણે આજે ઘરે બનાવતા શીખીશું. જે બનાવવા માં તો સરળ છે જ પરંતુ ખાવામાં પણ એકદમ ટેસ્ટી એવી છે. તો ચાલો આજે બોમ્બે ની યાદ અપાવી દે એવી Bombay Masala Sandwich સેન્ડવિચ ઘરેજ બનાવતા શીખીએ.
બટેટા ના મસાલા માટે ની સામગ્રી :-
- તેલ 1 ચમચી
- રાઈ 1 ચમચી
- મીઠાં લીમડા ના પાંદ થોડા
- બાફેલા બટેકા 2-4 નંગ
- હીંગ ¼ ચમચી
- હળદર પાવડર ½ ચમચી
- સ્વાદ અનુસાર મીઠું
- લીલા મરચાં 2 નંગ
- લીલા ધાણા ના પાંદ ¼ કપ
- બાફેલા લીલા વટાણા ¼ કપ
ચટણી બનાવવા માટેની સામગ્રી :-
- આદુ ½ ઇંચ
- તીખા લીલા મરચા 2 નંગ
- લીલા ધાણા ના પાંદ ½ કપ
- ફુદીનાના પાંદ ¼ કપ
- આઇસ ક્યુબ 2-4 નંગ
- જરૂર મુજબ પાણી
- સ્વાદ અનુસાર મીઠું
- ચાટ મસાલો 1 ચમચી
અન્ય સામગ્રી :-
- બ્રેડ સ્લાઇસ 4 નંગ
- બટર જરૂર મુજબ
- સ્લાઈસ કરેલું શિમલા મરચું 1 નંગ
- સ્લાઈસ કરેલા ટમેટા 1 નંગ
- સ્લાઇસ કરેલી ડુંગળી 1 નંગ
- ચીઝ સ્લાઈસ 2 નંગ
- બાફેલી બીટ ની સ્લાઈસ 1 નંગ
- ચાટ મસાલો
- જીરું પાવડર
- સ્વાદ અનુસાર મીઠું
- ચીઝ ખમણેલું જરૂર મુજબ
- સેવ જરૂર મુજબ
સર્વિંગ માટે ની સામગ્રી :-
- ટોમેટો કેચઅપ
- લીલી ચટણી
Bombay Masala Sandwich banavani rit
બોમ્બે મસાલા સેન્ડવિચ બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક પેન / કડાઈ ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ તેમાં 1 ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ 1 ચમચી , મીઠાં લીમડા ના પાંદ થોડા , બાફેલા બટેકા 2-4 નંગ મેસ કરી ને નાખવા ત્યાર પછી તેમાં , હીંગ ¼ ચમચી , હળદર પાવડર ½ ચમચી , સ્વાદ અનુસાર મીઠું નાખી અને બટેકા ને સારી રીતે ચડવા દેશું બટેકા ચળી ગયા બાદ તેમાં લીલા મરચાં જીણા સુધારેલા 2 નંગ , લીલા ધાણા ના પાંદ જીણા સુધારેલા ¼ કપ , બાફેલા લીલા વટાણા ¼ કપ નાખી અને બધી વસ્તુ ને એકદમ સારી રીતે મિક્સ કરી અને એક બાઉલ માં કાઢી લેશું.
ત્યાર પછી હવે એક મિક્ષ્ચર જાર લેશું તેમાં આદુ નો ટુકડો ½ ઇંચ , તીખા લીલા મરચા 2 નંગ , લીલા ધાણા ના પાંદ ½ કપ , ફુદીનાના પાંદ ¼ કપ , આઇસ ક્યુબ 2-4 નંગ , જરૂર મુજબ પાણી નાખી અને એકદમ સારી રીતે પીસી અને એક બાઉલ માં કાઢી લેશું ત્યાર બાદ તેમાં ખટાસ માટે ચાટ મસાલો 1 ચમચી , સ્વાદ અનુસાર મીઠું નાખી ચટણી ને સારી રીતે મિક્સ કરી દેશું.
હવે બ્રેડ ની બધી સ્લાઈસ લેશું તેના પર સારી રીતે બટર લગાવી દેશું બટર લગાવી દીધા બાદ તેના પર તૈયાર કરેલી લીલી ચટણી લગાવી તેના પર ચીઝ ની સ્લાઈસ , બટેકા વાળુ ફિલિંગ , સ્લાઈસ કરેલી ડુંગળી નાખી તેના પર મીઠું અને ચાટ મસાલો નાખી ત્યાર બાદ તેના પર સ્લાઈસ કરેલા ટમેટા ફરીથી થોડું મીઠું ને ચાટ મસાલો ફરીથી સ્લાઈસ કરેલું કેપ્સિકમ થોડું મીઠું અને ચાટ મસાલો સ્લાઈસ કરેલું બીટ નાખી થોડું મીઠું , જીરું પાવડર અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરી ઉપર થી બીજી બ્રેડ ની સ્લાઈસ નાખી અને સેન્ડવિચ ને બંધ કરી દેશું.
ત્યાર પછી તમે સેન્ડવિચ મશીન માં અથવા તો પેન માં પણ સેન્ડવિચ ને સેકી શકો છો. હવે ફરીથી સેન્ડવિચ ની ઉપર બટર લગાવી ને સેન્ડવિચ મશીન માં અથવા તો ગેસ પર પેન ગરમ કરવા મૂકી અને સેન્ડવિચ ને પેન માં મૂકી એક બાજુ સારી રીતે દબાવી અને એક બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર પછી તેની બીજી બાજુ પણ સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લેશું.
હવે બંને બાજુ સારી રીતે શેકાઈ ગયા બાદ તેના પર લીલી ચટણી લગાવીશું ત્યાર પછી તેના પર ખમણેલું ચીઝ અને થોડી સેવ નાખી અને ગાર્નિસ કરીશું.
તો તૈયાર છે આપણી બોમ્બે સ્ટાઇલ મસાલા સેન્ડવિચ જેને ગરમા ગરમ સોસ કે પછી ચટણી સાથે સર્વ કરીશું.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
બોમ્બે મસાલા સેન્ડવિચ બનાવવાની રીત

Bombay Masala Sandwich banavani rit
Equipment
- 1 પેન / કડાઈ
- 1 સેન્ડવિચ મેકર
- 1 મિક્ષ્ચર જાર
- 1 બાઉલ
Ingredients
બટેટા ના મસાલા માટે ની સામગ્રી :-
- 1 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- મીઠાં લીમડા ના પાંદ થોડા
- 2-4 નંગ બાફેલા બટેકા
- ¼ ચમચી હીંગ
- ½ ચમચી હળદર પાવડર
- સ્વાદ અનુસાર મીઠું
- 2 નંગ લીલા મરચાં
- ¼ કપ લીલા ધાણા ના પાંદ
- ¼ કપ બાફેલા લીલા વટાણા
ચટણી બનાવવા માટેની સામગ્રી :-
- ½ ઇંચ આદુ
- 2 નંગ તીખા લીલા મરચા
- ½ કપ લીલા ધાણા ના પાંદ
- ¼ કપ ફુદીનાના પાંદ
- 2-4 નંગ આઇસ ક્યુબ
- જરૂર મુજબ પાણી
- સ્વાદ અનુસાર મીઠું
- 1 ચમચી ચાટ મસાલો
અન્ય સામગ્રી :-
- 4 નંગ બ્રેડ સ્લાઇસ
- બટર જરૂર મુજબ
- 1 નંગ સ્લાઈસ કરેલું શિમલા મરચું
- 1 નંગ સ્લાઈસ કરેલા ટમેટા
- 1 નંગ સ્લાઇસ કરેલી ડુંગળી
- 2 નંગ ચીઝ સ્લાઈસ
- 1 નંગ બાફેલી બીટ ની સ્લાઈસ
- ચાટ મસાલો
- જીરું પાવડર
- સ્વાદ અનુસાર મીઠું
- ચીઝ ખમણેલું જરૂર મુજબ
- સેવ જરૂર મુજબ
સર્વિંગ માટે ની સામગ્રી :-
- ટોમેટો કેચઅપ
- લીલી ચટણી
Instructions
Bombay Masala Sandwich banavani rit
- બોમ્બે મસાલા સેન્ડવિચ બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક પેન / કડાઈ ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ તેમાં 1 ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ 1 ચમચી , મીઠાં લીમડા ના પાંદ થોડા , બાફેલા બટેકા 2-4 નંગ મેસ કરી ને નાખવા ત્યાર પછી તેમાં , હીંગ ¼ ચમચી , હળદર પાવડર ½ ચમચી , સ્વાદ અનુસાર મીઠું નાખી અને બટેકા ને સારી રીતે ચડવા દેશું બટેકા ચળી ગયા બાદ તેમાં લીલા મરચાં જીણા સુધારેલા 2 નંગ , લીલા ધાણા ના પાંદ જીણા સુધારેલા ¼ કપ , બાફેલા લીલા વટાણા ¼ કપ નાખી અને બધી વસ્તુ ને એકદમ સારી રીતે મિક્સ કરી અને એક બાઉલ માં કાઢી લેશું.
- ત્યાર પછી હવે એક મિક્ષ્ચર જાર લેશું તેમાં આદુ નો ટુકડો ½ ઇંચ , તીખા લીલા મરચા 2 નંગ , લીલા ધાણા ના પાંદ ½ કપ , ફુદીનાના પાંદ ¼ કપ , આઇસ ક્યુબ 2-4 નંગ , જરૂર મુજબ પાણી નાખી અને એકદમ સારી રીતે પીસી અને એક બાઉલ માં કાઢી લેશું ત્યાર બાદ તેમાં ખટાસ માટે ચાટ મસાલો 1 ચમચી , સ્વાદ અનુસાર મીઠું નાખી ચટણી ને સારી રીતે મિક્સ કરી દેશું.
- હવે બ્રેડ ની બધી સ્લાઈસ લેશું તેના પર સારી રીતે બટર લગાવી દેશું બટર લગાવી દીધા બાદ તેના પર તૈયાર કરેલી લીલી ચટણી લગાવી તેના પર ચીઝ ની સ્લાઈસ , બટેકા વાળુ ફિલિંગ , સ્લાઈસ કરેલી ડુંગળી નાખી તેના પર મીઠું અને ચાટ મસાલો નાખી ત્યાર બાદ તેના પર સ્લાઈસ કરેલા ટમેટા ફરીથી થોડું મીઠું ને ચાટ મસાલો ફરીથી સ્લાઈસ કરેલું કેપ્સિકમ થોડું મીઠું અને ચાટ મસાલો સ્લાઈસ કરેલું બીટ નાખી થોડું મીઠું , જીરું પાવડર અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરી ઉપર થી બીજી બ્રેડ ની સ્લાઈસ નાખી અને સેન્ડવિચ ને બંધ કરી દેશું.
- ત્યાર પછી તમે સેન્ડવિચ મશીન માં અથવા તો પેન માં પણ સેન્ડવિચ ને સેકી શકો છો. હવે ફરીથી સેન્ડવિચ ની ઉપર બટર લગાવી ને સેન્ડવિચ મશીન માં અથવા તો ગેસ પર પેન ગરમ કરવા મૂકી અને સેન્ડવિચ ને પેન માં મૂકી એક બાજુ સારી રીતે દબાવી અને એક બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર પછી તેની બીજી બાજુ પણ સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લેશું.
- હવે બંને બાજુ સારી રીતે શેકાઈ ગયા બાદ તેના પર લીલી ચટણી લગાવીશું ત્યાર પછી તેના પર ખમણેલું ચીઝ અને થોડી સેવ નાખી અને ગાર્નિસ કરીશું.
- તો તૈયાર છે આપણી બોમ્બે સ્ટાઇલ મસાલા સેન્ડવિચ જેને ગરમા ગરમ સોસ કે પછી ચટણી સાથે સર્વ કરીશું.
Notes
- ચટણી પીસ્તી વખતે તેમાં બરફ નાખવાથી તેનું ટેમ્પ્રેચર મેન્ટેન રહે છે અને રંગ પણ કાળો પડતો નથી. અને હજી એક વસ્તુ પિસ્તી વખતે જો તેમાં લીંબુ નાખીશું તો પણ ચટણી કાળી પળી જશે જેથી ચટણી પીસી લીધા બાદ બાઉલ માં કાઢી અને ઉપર થી ચાટ મસાલો નાખીશું જેથી ચટણી નો કલર મેન્ટેન રહે છે.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
oats na chilla banavani recipe | ઓટ્સ ના ચીલા બનાવવાની રેસીપી
papdi no lot banavani rit | પાપડી નો લોટ
medu vada recipe in gujarati | મેંદુ વડા બનાવવાની રીત
chhole bhature banavani rit | છોલે ભટુરે બનાવવાની રીત