HomeLunch & Dinnerગુવાર ઢોકળી નું શાક બનાવવાની રીત | guvar dhokli gujarati recipe |...

ગુવાર ઢોકળી નું શાક બનાવવાની રીત | guvar dhokli gujarati recipe | guvar dhokli nu shaak

જય શ્રી કૃષ્ણ આજે આપણે ગુવાર ઢોકળી નું શાક બનાવવાની રીત – guvar dhokli gujarati recipe શીખીશું. આ શાક ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઘર માં રહેલ સામગ્રી માંથી બની જાય છે, Please subscribe TheVegHouse YouTube channel If you like the recipe, અને બનાવવું પણ એટલું જ સરળ છે જેને રોટલી રોટલા સાથે સર્વ કરી શકાય છે. તો ચાલો guvar dhokli nu shaak banavani rit – guvar dhokli recipe gujarati શીખીએ.

ઢોકળી બનાવવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • બેસન 3-4 ચમચી ( ઓપ્શનલ છે )
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • અજમો ½ ચમચી
  • જીરું ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ

ગુવાર નું શાક બનાવવા માટેની સામગ્રી

  • ગુવાર 250 ગ્રામ
  • તેલ 2-3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • આદુ, લસણ અને મરચાની પેસ્ટ 1-2 ચમચી
  • ઝીણા સમારેલા ટામેટા 1
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા

ગુવાર ઢોકળી નું શાક બનાવવાની રીત | guvar dhokli gujarati recipe

ગુવાર ઢોકળી નું શાક બનાવવા સૌપ્રથમ આપણે ઢોકળી નો લોટ બાંધી લેશું અને ગુવાર ને ધોઇ સાફ કરી એના કટકા કરી લેશું ત્યાર બાદ એનો વઘાર કરી લેશું અને પાણી નાખી દેશું પાણી ઉકળે એટલે એમાં લોટ મેથી ઢોકળી બનાવી ને નાખી કુકર બંધ કરી ચડાવી ને શાક તૈયાર કરીશું.

ઢોકળી નો લોટ બાંધવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ અને બેસન ચાળી ને લ્યો એમાં મસળી ને અજમો, જીરું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સ્વાદ મુજબ મીઠું અને ને ત્રણ ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લેશું ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મીડીયમ નરમ.લોટ બાંધી ને તૈયાર કરી લેશું.

બાંધેલા લોટ ને દસ મિનિટ એક બાજુ ઢાંકી ને રાખીશું. દસ મિનિટ પછી ફરીથી લોટ ને મસળી ને એમાં થી ગોળ કે લાંબી ઢોકળી તૈયાર કરી ઢાંકી ને એક બાજુ મુકીશું.

ગુવાર નું શાક બનાવવાની રીત

ગેસ પર એક કુકર માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને અજમો નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુ, લસણ અને મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો લસણ ની કચાસ દૂર થાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ગરી ને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

ટમેટા ચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી એક મિનિટ મસાલા ને શેકી લ્યો ત્યાર બાદ સુધારેલ ગુવાર નાખી મિક્સ કરી લ્યો ને સ્વાદ મુજબ મીઠું નાખી દયો હવે એમાં બે ગ્લાસ પાણી નાખી મિક્સ કરી પાણી ને ઉકળવા દયો.

પાણી ઉકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ ઢોકળી નાખતા જાઓ ને હલકા હાથે મિક્સ કરી લ્યો ત્યાર બાદ કુકર બંધ કરી મિડીયમ તાપે ચાર સીટી વગાડી લ્યો ચાર સીટી પછી ગેસ બંધ કરી નાખી ને કુકર માંથી હવા નીકળવા દયો બધી હવા નીકળી જાય એટલે કુકર ખોલી શાક ને બરોબર હલાવી લ્યો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો ગુવાર ઢોકળી નું શાક.

guvar dhokli recipe in gujarati notes

  • જો તમને ગુવાર નું શાક માં થોડી મીઠાસ પસંદ હોય તો ચમચી ગોળ નાખી શકો છો.
  • ઢોકળી માં બેસન નાખવાથી ઢોકળી નો સ્વાદ ખૂબ સારો લાગશે.
  • ઢોકળી ઘણી જાડી નહિ બનાવવી નહિતર અંદર થી કાચી રહી શકે છે.

 guvar dhokli nu shaak banavani rit | guvar dhokli nu shaak recipe | Recipe Video

Youtube પર TheVegHouse ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

guvar dhokli recipe gujarati | guvar dhokli nu shaak gujarati recipe

guvar dhokli gujarati recipe - guvar dhokli recipe - guvar dhokli nu shaak - guvar dhokli recipe gujarati - ગુવાર ઢોકળી નું શાક - guvar dhokli nu shaak gujarati recipe - guvar dhokli recipe in gujarati - guvar dhokli nu shaak recipe

ગુવાર ઢોકળી નું શાક | guvar dhokli gujarati recipe | guvar dhokli recipe | guvar dhokli nu shaak | guvar dhokli recipe gujarati | guvar dhokli nu shaak gujarati recipe

જય શ્રી કૃષ્ણ આજે આપણે ગુવાર ઢોકળી નું શાક બનાવવાની રીત – guvar dhokli gujarati recipe શીખીશું. આ શાક ખાવા માં ખૂબજ ટેસ્ટી લાગે છે અને ઘર માં રહેલ સામગ્રી માંથી બની જાય છે, અને બનાવવું પણ એટલું જ સરળ છે જેને રોટલીરોટલા સાથે સર્વ કરી શકાય છે. તો ચાલો guvar dhokli nu shaak banavani rit – guvar dhokli recipe gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati shaak ideas, gujarati shaak recipes, shaak, shak banavani rit, ગુજરાતી શાક, ગુજરાતી શાક બનાવવાની રીત, શાક, શાક બનાવવાની રીત
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર

Ingredients
  

ઢોકળી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • 3-4 ચમચી બેસન ( ઓપ્શનલ છે )
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી અજમો
  • ¼ ચમચી જીરું
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

ગુવાર નું શાક બનાવવા માટેની સામગ્રી

  • 250 ગ્રામ ગુવાર
  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી અજમો
  • 1-2 ચમચી આદુ, લસણ અને મરચાની પેસ્ટ
  • 1 ઝીણા સમારેલા ટામેટા
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા

Instructions
 

ગુવાર ઢોકળી નું શાક | guvar dhokli gujarati recipe | guvar dhokli recipe | guvar dhokli nu shaak | guvar dhokli recipe in gujarati | guvar dhokli nu shaak recipe

  • ગુવાર ઢોકળી નું શાક બનાવવા સૌપ્રથમ આપણે ઢોકળી નો લોટ બાંધી લેશું અને ગુવાર ને ધોઇ સાફ કરી એના કટકા કરી લેશું ત્યાર બાદ એનો વઘાર કરી લેશું અને પાણી નાખી દેશું પાણી ઉકળે એટલે એમાં લોટ મેથી ઢોકળી બનાવી ને નાખી કુકર બંધ કરી ચડાવી ને શાક તૈયાર કરીશું.

ઢોકળી નો લોટ બાંધવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ અને બેસન ચાળી ને લ્યો એમાં મસળી ને અજમો, જીરું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરુંપાઉડર, સ્વાદ મુજબ મીઠું અને ને ત્રણ ચમચી તેલ નાખી બરોબર મિક્સકરી લેશું ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મીડીયમ નરમ.લોટ બાંધીને તૈયાર કરી લેશું.
  • બાંધેલા લોટ ને દસ મિનિટ એક બાજુ ઢાંકી ને રાખીશું. દસ મિનિટ પછી ફરીથી લોટ ને મસળી ને એમાં થી ગોળ કે લાંબી ઢોકળી તૈયાર કરી ઢાંકીને એક બાજુ મુકીશું.

ગુવાર નું શાક બનાવવાની રીત

  • ગેસ પર એક કુકર માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને અજમો નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુ, લસણ અને મરચાની પેસ્ટ નાખી મિક્સ કરીએક મિનિટ શેકી લ્યો લસણ ની કચાસ દૂર થાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ગરી ને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • ટમેટા ચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી એક મિનિટ મસાલા ને શેકી લ્યો ત્યાર બાદ સુધારેલ ગુવાર નાખી મિક્સ કરી લ્યો ને સ્વાદ મુજબ મીઠું નાખી દયો હવે એમાં બે ગ્લાસ પાણી નાખી મિક્સ કરી પાણી ને ઉકળવા દયો.
  • પાણી ઉકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ ઢોકળી નાખતા જાઓ ને હલકા હાથે મિક્સ કરી લ્યો ત્યારબાદ કુકર બંધ કરી મિડીયમ તાપે ચાર સીટી વગાડી લ્યો ચાર સીટી પછી ગેસ બંધ કરી નાખી નેકુકર માંથી હવા નીકળવા દયો બધી હવા નીકળી જાય એટલે કુકર ખોલી શાક ને બરોબર હલાવી લ્યોને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો ગુવાર ઢોકળી નું શાક.

guvar dhokli recipe in gujarati notes

  • જો તમને ગુવાર નું શાક માં થોડી મીઠાસ પસંદ હોય તો ચમચી ગોળ નાખી શકો છો.
  • ઢોકળી માં બેસન નાખવાથી ઢોકળી નો સ્વાદ ખૂબ સારો લાગશે.
  • ઢોકળી ઘણી જાડી નહિ બનાવવી નહિતર અંદર થી કાચી રહી શકે છે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

દાલ બાટી | dal bati banavani rit | dal bati recipe in gujarati

વાલ નું શાક | vaal nu shaak | gujarati vaal nu shaak | val nu shaak

આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત | akhi dungri nu shaak gujarati recipe | akhi dungri nu shaak banavani rit

લાપસી બનાવવાની રીત| lapsi banavani rit | lapsi recipe in gujarati

sev tameta nu shaak banavani rit | સેવ ટમેટાનું શાક | sev tameta nu shaak recipe

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular