HomeNastaલસણીયા મમરા | lasaniya mamra | lasaniya sev mamra | lasaniya mamra...

લસણીયા મમરા | lasaniya mamra | lasaniya sev mamra | lasaniya mamra recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે લસણીયા મમરા બનાવવાની રીત – lasaniya sev mamra – lasaniya mamra banavani rit શીખીશું, Please subscribe kitchen kraft recipes YouTube channel If you like the recipe , દરેક ગુજરાતી નો મનપસંદ નાસ્તો હોય તો એ છે મમરા. સવારના નાસ્તામાં, સાંજ ના નાસ્તામાં અથવા બાળકો ના ટિફિન હોય કે પ્રવાસ હોય મમરા વઘારેલા તો જોઈએ. મમરા ને વઘારી ને સાદા સેવ બુંદી સાથે અથવા તો બીજા ફરસાણ સાથે મિક્સ કરી ને અથવા લસણ વાળા વઘારી ને ખાવા ની જે મજા છે એ બીજા નાસ્તામાં નથી. તો આજ આપણે એજ લસણિયા મમરા ઘરે બનાવી તૈયાર કરીશું તો તમે ગોપાલ ના લસણિયા મમરા પણ ભૂલી જશો. તો ચાલો lasaniya mamra recipe in gujarati શીખીએ.

લસણીયા મમરા બનાવવા જરૂરી સામગ્રી

  • મમરા 150 ગ્રામ
  • લસણ ની કણી 10-12
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 2 +1 ચમચી
  • સંચળ ½  ચમચી
  • તેલ 5-6 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • હળદર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • બેસન ની સેવ 1 કપ

લસણીયા મમરા બનાવવાની રીત | lasaniya sev mamra

લસણીયા મમરા બનાવવા સૌપ્રથમ લસણ ની કણી ને ખંડણી માં નાખો સાથે એક ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર અને થોડું મીઠું નાખી ધસ્તા થી ફૂટી ને લસણ ની પેસ્ટ બનાવી લ્યો. ત્યાર બાદ મમરા ને ચારણી વડે ચાળી ને સાફ કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ થોડુ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં ફૂટી ને પેસ્ટ કરેલ લસણ મરચા ની પેસ્ટ નાખી ચમચા થી હલાવી ને શેકી લ્યો.

લસણ ની કચાસ દૂર થાય એટલે એમાં સંચળ, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ સાફ કરેલ મમરા નાખો.

મમરા પર લસણ વાળો મસાલો બરોબર ચડી જાય અને મમરા ક્રિસ્પી થાય ત્યાં સુંધી હલાવતા રહી શેકો. મમરા ક્રિસ્પી થાય એટલે એમાં બેસન સેવ નાખી ફરી થી બરોબર મિક્સ કરી ને બે ત્રણ મિનિટ શેકી લ્યો,

ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ અથવા થોડા ઠંડા કરી ને મજા લ્યો લસણિયા મમરા.

lasaniya mamra recipe in gujarati notes

  • અહી જો તમને તીખાશ ઓછી પસંદ હોય તો કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ઓછો નાખવો અને જો તીખાશ પસંદ હોય તો રેગ્યુલર લાલ મરચાનો પાઉડર નાખી શકાય.
  • અહી પા ચમચી ચાર્ટ મસાલો નાખશો તો સ્વાદ ખૂબ સારો આવશે.

lasaniya mamra banavani rit | Recipe Video

Youtube પર kitchen kraft recipes ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

lasaniya mamra recipe in gujarati

લસણીયા મમરા - lasaniya mamra - lasaniya sev mamra - lasaniya mamra banavani rit - lasaniya mamra recipe in gujarati - lasaniya mamra recipe - લસણીયા મમરા બનાવવાની રીત

લસણીયા મમરા | lasaniya mamra | lasaniya sev mamra | lasaniya mamra recipe in gujarati | lasaniya mamra recipe | લસણીયા મમરા બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે લસણીયા મમરા બનાવવાની રીત – lasaniya sev mamra – lasaniya mamra banavani rit શીખીશું, દરેક ગુજરાતી નો મનપસંદ નાસ્તો હોય તોએ છે મમરા. સવારના નાસ્તામાં, સાંજ ના નાસ્તામાંઅથવા બાળકો ના ટિફિન હોય કે પ્રવાસ હોય મમરા વઘારેલા તો જોઈએ. મમરા ને વઘારી ને સાદા સેવ બુંદી સાથે અથવા તો બીજા ફરસાણ સાથે મિક્સ કરી નેઅથવા લસણ વાળા વઘારી ને ખાવા ની જે મજા છે એ બીજા નાસ્તામાં નથી. તો આજ આપણે એજ લસણિયા મમરા ઘરે બનાવી તૈયાર કરીશું તો તમે ગોપાલ ના લસણિયામમરા પણ ભૂલી જશો. તો ચાલો lasaniya mamra recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 10 mins
Total Time 20 mins
Course gujarati nasto, mamra, ગુજરાતી નાસ્તો, નાસ્તો
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

લસણીયા મમરા બનાવવા જરૂરી સામગ્રી

  • 150 ગ્રામ મમરા
  • 10-12 લસણ ની કણી
  • 3 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી સંચળ
  • 5-6 ચમચી તેલ
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 કપ બેસન ની સેવ

Instructions
 

lasaniya mamra banavani rit | lasaniya mamra recipe in gujarati | lasaniya mamra recipe | લસણીયા મમરા બનાવવાની રીત

  • લસણીયા મમરા બનાવવા સૌપ્રથમ લસણ ની કણી ને ખંડણી માં નાખો સાથે એક ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર અને થોડું મીઠું નાખી ધસ્તા થી ફૂટી ને લસણ ની પેસ્ટ બનાવી લ્યો. ત્યાર બાદ મમરા ને ચારણી વડે ચાળી ને સાફ કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ થોડુ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં ફૂટીને પેસ્ટ કરેલ લસણ મરચા ની પેસ્ટ નાખી ચમચા થી હલાવી ને શેકી લ્યો.
  • લસણની કચાસ દૂર થાય એટલે એમાં સંચળ, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ સાફ કરેલ મમરા નાખો.
  • મમરા પર લસણ વાળો મસાલો બરોબર ચડી જાય અને મમરા ક્રિસ્પી થાય ત્યાં સુંધી હલાવતા રહી શેકો. મમરા ક્રિસ્પી થાય એટલે એમાંબેસન સેવ નાખી ફરી થી બરોબર મિક્સ કરી ને બે ત્રણ મિનિટ શેકી લ્યો,
  • ત્યારબાદ ગેસ બંધ કરી ગરમ ગરમ અથવા થોડા ઠંડા કરી ને મજા લ્યો લસણિયા મમરા.

lasaniya mamra recipe in gujarati notes

  • અહી જો તમને તીખાશ ઓછી પસંદ હોય તો કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ઓછો નાખવો અને જો તીખાશ પસંદહોય તો રેગ્યુલર લાલ મરચાનો પાઉડર નાખી શકાય.
  • અહી પા ચમચી ચાર્ટ મસાલો નાખશો તો સ્વાદ ખૂબ સારો આવશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

pauva chevdo banavani rit | પૌવા નો ચેવડો બનાવવાની રીત | pauva no chevdo recipe

ફરાળી ઉત્તપમ બનાવવાની રીત | Farali uttapam banavani rit | Farali uttapam recipe in gujarati

સેવપૂરી બનાવવાની રીત | સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit

મેથી જીરા બિસ્કીટ બનાવવાની રીત | methi jeera biscuit banava ni rit

તીખા ઘુઘરા બનાવવાની રીત | tikha ghughra recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular