જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે tameta sev banavani rit – ટામેટા સેવ બનાવવાની રીત શીખીશું, Please subscribe Cook with Manjit YouTube channel If you like the recipe, એકદમ માર્કેટ સ્ટાઈલ માં આજે આપણે ટામેટા સેવ બનાવતા શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. એકદમ ક્રિસ્પી અને ચટપટી લાગે છે. એકવાર બનાવ્યા પછી ટામેટા સેવ ને સ્ટોર કરીને પણ રાખી શકાય છે. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે tameta sev recipe in gujarati શીખીએ.
ટામેટા સેવ બનાવવા જરૂરી સામગ્રી
- બેસન 2 કપ
- સ્વાદ પ્રમાણે મીઠું
- કાશ્મીરી લાલ મરચું ½ ચમચી
- લાલ મરચું ½ ચમચી
- ચાટ મસાલો ½ ચમચી
- ટામેટા 4
- લસણ ની કડી 7-8
- આદુ 1 ઈંચ
- લીલું મરચું 1
tameta sev banavani rit
ટામેટા સેવ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં બેસન લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, કાશ્મીરી લાલ મરચું, લાલ મરચું અને ચાટ મસાલો નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
એક મિક્સર જારમાં ટામેટા ના ટુકડા કરી ને નાખો. હવે તેમાં લસણ, આદુ અને લીલું મરચું નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.
ટામેટા ની ગ્રેવી ને એક ચારણી માં નાખી ને સરસ થી ગાળી લ્યો. હવે ગ્રેવી ને થોડી થોડી કરીને બેસન માં નાખતા જાવ અને સરસ થી મિશ્રણ તૈયાર કરી લ્યો.
એક સેવ નું મશીન લ્યો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં સેવ નું મિશ્રણ ભરી તેને બંધ કરી દયો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં મશીન થી રાઉન્ડ સેપ માં સેવ નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
તૈયાર છે આપણી ટેસ્ટી અને ચટપટી ટામેટા ની સેવ. હવે સેવ ઠંડી થાય તેના બાદ તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. અને જ્યારે પણ કંઈ સ્પાઈસી કે ચટપટું ખાવાનું મન થાય ત્યારે ટામેટા ની સેવ ખાવાનો આનંદ માણો.
tameta sev recipe notes
- ચાટ મસાલા ની જગ્યા એ તમે આમચૂર પાવડર નો ઉપયોગ કરી શકો છો.
ટામેટા સેવ બનાવવાની રીત | Recipe Video
Youtube પર Cook with Manjit ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
tameta sev recipe in gujarati
ટામેટા સેવ બનાવવાની રીત | tameta sev banavani rit | tameta sev recipe in gujarati
Equipment
- 1 કઢાઇ
Ingredients
ટામેટા સેવ બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ બેસન
- સ્વાદ પ્રમાણે મીઠું
- ½ ચમચી કાશ્મીરી લાલ મરચું
- ½ ચમચી લાલ મરચું
- ½ ચમચી ચાટ મસાલો
- 4 ટામેટા
- 7-8 લસણની કડી
- 1 ઈંચ આદુ
- 1 લીલું મરચું
Instructions
ટામેટા સેવ બનાવવાની રીત | tameta sev banavani rit | tameta sevrecipe in gujarati
- ટામેટા સેવ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં બેસન લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, કાશ્મીરી લાલ મરચું, લાલ મરચું અને ચાટ મસાલો નાખો.હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- એક મિક્સર જારમાં ટામેટા ના ટુકડા કરી ને નાખો. હવે તેમાં લસણ, આદુ અને લીલું મરચું નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.
- ટામેટાની ગ્રેવી ને એક ચારણી માં નાખી ને સરસ થી ગાળી લ્યો. હવે ગ્રેવી ને થોડી થોડી કરીને બેસન માં નાખતા જાવ અને સરસ થી મિશ્રણ તૈયાર કરી લ્યો.
- એક સેવનું મશીન લ્યો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં સેવ નું મિશ્રણભરી તેને બંધ કરી દયો.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં મશીન થીરાઉન્ડ સેપ માં સેવ નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલરઆવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
- તૈયાર છે આપણી ટેસ્ટી અને ચટપટી ટામેટા ની સેવ. હવે સેવ ઠંડી થાય તેના બાદ તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.અને જ્યારે પણ કંઈ સ્પાઈસી કે ચટપટું ખાવાનું મન થાય ત્યારે ટામેટા નીસેવ ખાવાનો આનંદ માણો.
tameta sev recipe notes
- ચાટ મસાલા ની જગ્યા એ તમે આમચૂર પાવડર નો ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
નાગરવેલના પાન નો મુખવાસ બનાવવાની રીત | nagarvel na pan no mukhwas
પોહા ચેવડો બનાવવાની રીત | Poha chevdo banavani rit | Poha chevdo recipe in gujarati
ગોળ વારી મઠરી બનાવવાની રીત | God ni mathri banavani rit | jaggery mathri recipe in gujarati
પાલક પનીર પરોઠા બનાવવાની રીત | Palak paneer parotha banavani rit