HomeLunch & Dinnerસામા ની ખીર બનાવવાની રીત | Sama ni kheer banavani rit |...

સામા ની ખીર બનાવવાની રીત | Sama ni kheer banavani rit | samo kheer recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે સામા ની ખીર બનાવવાની રીત – મોરિયા ની ખીર બનાવવાની રીત – Sama ni kheer banavani rit શીખીશું, Please subscribe Shruti’s Cooking channel YouTube channel If you like the recipe , આ ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે ને નવરાત્રી દરમ્યાન માતાજી ને આ ખીર તૈયાર કરી ભોગ ધરાવી ને પ્રસાદી રૂપે વ્રત ઉપવાસમાં પણ લઈ શકો છો સાથે આ ખીર ખૂબ જ ઓછી સામગ્રીથી ખૂબ ઝડપથી તૈયાર થઈ જતી હોય છે તો ચાલો samo kheer recipe in gujarati – sama kheer recipe in gujarati શીખીએ.

સામા ની ખીર બનાવવા જરૂરી સામગ્રી

  • સામો / મોરિયો ¼ કપ
  • ફૂલ ક્રીમ દૂધ 500 એમ એલ.
  • ખાંડ ¼ કપ
  • ઘી 1-2 ચમચી
  • કાજુ ના કટકા 8-10
  • બદામ ના કટકા 5-7
  • કેસરના તાંતણા 10-12
  • એલચી પાઉડર ¼  ચમચી

સામા ની ખીર બનાવવાની રીત | sama kheer recipe in gujarati

Sama ni kheer – સામા ની ખીર બનાવવા સૌપ્રથમ સામા ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ઘસીને ધોઈ લ્યો હવે એક ગ્લાસ પાણી નાખી પલાળી એક બાજુ મૂકો.

ગેસ પર એક કડાઈમાં ઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં બદામ ના કટકા  અને કાજુ ના કટકા નાખી ગોલ્ડન શેકી લ્યો કાજુ બદામ ના કટકા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.

હવે એજ કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો ને દૂધ ઉકળવા લાગે એટલે એમાં કેસરના તાંતણા નાખી મિક્સ કરી ગેસ ધીમો કરી બે ચાર મિનિટ દૂધ ને ઉકળવા દયો ચાર મિનિટ પછી સામા નું પાણી નિતારી સામો દૂધ માં  નાખી મિક્સ કરી લ્યો.

ગેસ સાવ ધીમો કરી ઢાંકી ને સામા ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ને વચ્ચે એક બે વખત ઢાંકણ ખોલી હલાવી લ્યો સામો દૂધ માં ચડી જાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને બીજા પાંચ મિનિટ ધીમા તાપે ચડવા દયો.

હવે પાંચ મિનિટ પછી એમાં શેકેલ બદામ ના કટકા, કાજુના કટકા અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી જો માતાજી ને ભોગ ધરવવો હોય તો ઠંડી કર્યા પછી ભોગ ધરાવી ને પ્રસાદી લ્યો તો તૈયાર છે સામા / મોરિયા ની ખીર.

samo kheer recipe in gujarati notes

અહી અમે સામા ને પલાળી ને આ ખીર બનાવેલ છે તમે સામા ને ઘી માં શેકી ત્યાર બાદ દૂધ માં ચડાવી ને પણ ખીર બનાવી શકો છો.

ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો જો ખાંડ ના નાખવી હોય ખડી સાકર પણ નાખી શકો છો અથવા તો ખીર ચડી જાય પછી ગેસ બંધ કરી એમાં મધ પણ નાખી શકો છો.

Sama ni kheer banavani rit | Recipe Video

Youtube પર Shruti’s Cooking channel ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

samo kheer recipe in gujarati

Sama ni kheer - સામા ની ખીર - sama kheer recipe - Samo Kheer Recipe - સામા ની ખીર બનાવવાની રીત - Sama ni kheer banavani rit - samo kheer recipe in gujarati - sama kheer recipe in gujarati

સામા ની ખીર બનાવવાની રીત | Sama ni kheer banavani rit | samo kheer recipe in gujarati | sama kheer recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે સામા ની ખીર બનાવવાની રીત – મોરિયા ની ખીર બનાવવાની રીત – Sama ni kheer banavani rit શીખીશું, આ ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે ને નવરાત્રી દરમ્યાન માતાજી ને આ ખીર તૈયાર કરી ભોગ ધરાવી ને પ્રસાદી રૂપે વ્રત ઉપવાસમાં પણ લઈ શકો છો સાથે આ ખીર ખૂબ જ ઓછી સામગ્રીથીખૂબ ઝડપથી તૈયાર થઈ જતી હોય છે તો ચાલો samo kheer recipe in gujarati – sama kheer recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સામા ની ખીર બનાવવા જરૂરી સામગ્રી

  • ¼ કપ સામો / મોરિયો
  • 500 એમ એલ. ફૂલ ક્રીમ દૂધ
  • ¼ કપ ખાંડ
  • 1-2 ચમચી ઘી
  • 8-10 કાજુના કટકા
  • 5-7 બદામના કટકા
  • 10-12 કેસરના તાંતણા
  • ¼ ચમચી એલચી પાઉડર

Instructions

Samani kheer | સામા ની ખીર | sama kheer recipe | Samo Kheer Recipe

  • સામા ની ખીર બનાવવા સૌપ્રથમ સામા ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ઘસીને ધોઈ લ્યોહવે એક ગ્લાસ પાણી નાખી પલાળી એક બાજુ મૂકો.
  • ગેસ પર એક કડાઈમાં ઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં બદામ ના કટકા  અને કાજુ ના કટકા નાખી ગોલ્ડન શેકી લ્યો કાજુ બદામ ના કટકા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
  • હવે એજ કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો ને દૂધ ઉકળવા લાગે એટલે એમાં કેસરના તાંતણા નાખી મિક્સ કરી ગેસ ધીમો કરી બે ચાર મિનિટ દૂધ ને ઉકળવા દયો ચાર મિનિટ પછી સામા નું પાણી નિતારી સામો દૂધ માં  નાખી મિક્સ કરી લ્યો.
  • ગેસ સાવ ધીમો કરી ઢાંકી ને સામા ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ને વચ્ચે એક બે વખત ઢાંકણ ખોલી હલાવી લ્યો સામો દૂધ માં ચડી જાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને બીજા પાંચ મિનિટ ધીમા તાપે ચડવા દયો.
  • હવે પાંચ મિનિટ પછી એમાં શેકેલ બદામ ના કટકા, કાજુના કટકા અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ચડાવી લ્યો ત્યારબાદ ગેસ બંધ કરી જો માતાજી ને ભોગ ધરવવો હોય તો ઠંડી કર્યા પછી ભોગ ધરાવી ને પ્રસાદીલ્યો તો તૈયાર છે સામા / મોરિયા ની ખીર.

samo kheer recipe in gujarati notes

  • અહી અમે સામા ને પલાળી ને આ ખીર બનાવેલ છે તમે સામા ને ઘી માં શેકી ત્યાર બાદ દૂધ માં ચડાવીને પણ ખીર બનાવી શકો છો.
  • ખાંડની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો જો ખાંડ ના નાખવી હોય ખડી સાકર પણ નાખી શકો છો અથવા તો ખીર ચડી જાય પછી ગેસ બંધ કરી એમાં મધ પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

સ્ટફ્ડ ફરાળી પુરી બનાવવાની રીત | Stuffed farali puri banavani rit

સાબુદાણા ના વડા બનાવવાની રીત | sabudana vada recipe in gujarati

બટાકાનું રસાવાળું ફરાળી શાક | batata nu rasavalu farali shaak

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular