જય શ્રી કૃષ્ણ આજ આપણે ચણા મેથીનું અથાણું બનાવવાની રીત – chana methi nu athanu banavani rit – methi chana nu athanu banavani rit શીખીશું. ઉનાળો આવતાં જ બધા જ ઘરો માં અલગ અલગ ફ્લેવર્સ ના અથાણાં બનાવવાના શરૂ થઈ જાય છે, Please subscribe kitchen kraft recipes YouTube channel If you like the recipe , જે જમવાના સ્વાદ માં તો વધારો કરે છે, સાથે સ્વાસ્થ્ય માટે પણ ઘણા ગુણકારી બને એ વાત નું પણ ધ્યાન આવશે એવું જ એક અથાણું આજ આપણે એવુજ એક અથાણું બનાવશું તો ચાલો મેથી ચણા નુ અથાણું બનાવવાની રીત – chana methi pickle recipe in gujarati – chana methi nu athanu recipe in gujarati શીખીએ.
ચણા મેથીનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- મેથી દાણા ¼ કપ
- ચણા ½ કપ
- કેરી 500 ગ્રામ
- મેથી નો મસાલો / અથાણાં નો મસાલો ¾ કપ
- તેલ 250 ગ્રામ
chana methi nu athanu banavani rit | chana methi pickle recipe in gujarati
ચણા મેથીનું અથાણું બનાવવા એક વાસણમાં સાફ કરેલ ચણા લ્યો એને એક બે પાણી થી ધોઇ લ્યો અને એક થી બે કપ પાણી નાખી પલાળી મૂકો અને બીજા વાસણમાં સાફ કરેલ મેથી લ્યો, એને પણ એક બે પાણી થી ધોઇ લ્યો ને એક થી બે કપ પાણી નાખી પલાળી મૂકો બને ને ઓછા માં ઓછા દસ કલાક અથવા આખી રાત પલાડી મૂકો.
બીજા દિવસે ચણા નું અને મેથી નું પાણી નિતારી એક વાસણમાં ભેગા કરી નાખો અને એમાં કેરી નું પાણી નાખી પાછા છ સાત કલાક પલાળી મુકો અને સાત કલાક પછી કેરી ના પાણી માંથી કાઢી નાખો ને નિતારી લ્યો, ત્યાર બાદ સાફ ને કોરા કપડામાં ફેલાવી ને ઘરમાં એક બાજુ બે ત્રણ કલાક સુકાવા મૂકો.
હવે ગેસ પર એક કડાઈ માં તેલ નાખી તેલ માંથી ધુમાડા નીકળે ત્યાં સુંધી ગરમ કરો તેલ માંથી ધુમાડા નીકળે એટલે ગેસ બંધ કરી ને તેલ ને ઠંડુ થવા દયો, હવે કેરી ને ધોઇ સાફ કરી કોરી કરી લ્યો અને છોલી ને અડધી કેરી ને છીણી લ્યો, અને અડધી કેરી ના નાની સાઇઝ ના કટકા કરી એક બાજુ મૂકો.
હવે એક વાસણમાં સૂકવેલા ચણા મેથી નાખો સાથે કેરી ના કટકા અને છીણેલી કેરી , મેથી નો મસાલો / અથાણાં મસાલો (આ મસાલા માં મીઠું પહેલેથી હોય છે એટલે અહી મીઠું નથી નાખેલ) નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઠંડુ થયેલ તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને એક બાજુ હવાઉજસ વાળી જગ્યાએ ત્રણ ચાર દિવસ મૂકો.
અથાણાં ને રોજ દિવસ માં એકાદ બે વખત હલાવી લ્યો બે દિવસ પછી એક વખત અથાણું ચાખી લ્યો જો જરૂર લાગે તો મીઠું નાખવુ નહિતર ના નાખવું ત્યાર બાદ ચાર દિવસ પછી સાફ ને કોરી કાંચ ની બરણી માં તૈયાર અથાણું ભરી લ્યો ને બાર મહિના મજા લ્યો ચણા મેથી નું અથાણું.
chana methi pickle recipe in gujarati notes
- તમે ઘરમાં અથાણાં નો મસાલો બનાવી અથવા બજાર માં તૈયાર મળતા અથાણાં નો ઉપયોગ કરી શકો છો.
- તેલ બિલકુલ ઠંડુ થાય ત્યાં બાદ જ અથાણાં માં નાખવું નહિતર અથાણું કાળુ પડી જશે.
methi chana nu athanu banavani rit | મેથી ચણા નુ અથાણું બનાવવાની રીત | Recipe Video
Youtube પર kitchen kraft recipes ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ચણા મેથીનું અથાણું બનાવવાની રીત | chana methi nu athanu recipe in gujarati
chana methi nu athanu | ચણા મેથીનું અથાણું | methi chana nu athanu | chana methi athanu | chana methi nu athanu recipe | chana methi pickle recipe in gujarati | મેથી ચણા નુ અથાણું
Equipment
- 1 તપેલી
- 1 કાંચ ની બરણી
Ingredients
ચણા મેથીનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ ચણા
- ¼ કપ મેથી દાણા
- 500 ગ્રામ કેરી 500
- ¾ કપ મેથી નો મસાલો / અથાણાં નો મસાલો
- 250 ગ્રામ તેલ
Instructions
ચણા મેથીનું અથાણું બનાવવાની રીત | chana methi nu athanu banavani rit | methi chana nu athanu banavani rit | chana methi pickle recipe in gujarati | મેથી ચણા નુ અથાણું બનાવવાની રીત | chana methi nu athanu recipe in gujarati
- ચણા મેથીનું અથાણું બનાવવા એક વાસણમાં સાફ કરેલ ચણા લ્યો એને એક બે પાણી થી ધોઇ લ્યો અને એક થી બે કપ પાણી નાખી પલાળી મૂકો અને બીજા વાસણમાં સાફ કરેલ મેથી લ્યો, એને પણ એક બે પાણી થી ધોઇ લ્યો ને એક થી બે કપ પાણી નાખી પલાળી મૂકો બને નેઓછા માં ઓછા દસ કલાક અથવા આખી રાત પલાડી મૂકો.
- બીજા દિવસે ચણા નું અને મેથી નું પાણી નિતારી એક વાસણમાં ભેગા કરી નાખો અને એમાં કેરી નું પાણી નાખી પાછા છ સાત કલાક પલાળી મુકો અને સાત કલાક પછી કેરી ના પાણી માંથી કાઢી નાખો ને નિતારી લ્યો, ત્યાર બાદ સાફ ને કોરા કપડામાં ફેલાવી ને ઘરમાં એક બાજુ બે ત્રણ કલાક સુકાવા મૂકો.
- હવે ગેસ પર એક કડાઈ માં તેલ નાખી તેલ માંથી ધુમાડા નીકળે ત્યાં સુંધી ગરમ કરો તેલ માંથી ધુમાડા નીકળે એટલે ગેસ બંધ કરી ને તેલ ને ઠંડુ થવા દયો, હવે કેરી ને ધોઇ સાફ કરી કોરી કરી લ્યો અને છોલી ને અડધી કેરી ને છીણી લ્યો, અને અડધી કેરીના નાની સાઇઝ ના કટકા કરી એક બાજુ મૂકો.
- હવે એક વાસણમાં સૂકવેલા ચણા મેથી નાખો સાથે કેરી ના કટકા અને છીણેલી કેરી , મેથી નો મસાલો / અથાણાં મસાલો (આ મસાલા માં મીઠું પહેલેથી હોય છે એટલેઅહી મીઠું નથી નાખેલ) નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઠંડુ થયેલ તેલ નાખી બરોબર મિક્સકરી લ્યો ને ઢાંકી ને એક બાજુ હવા ઉજસ વાળી જગ્યાએ ત્રણ ચાર દિવસ મૂકો.
- અથાણાં ને રોજ દિવસ માં એકાદ બે વખત હલાવી લ્યો બે દિવસ પછી એક વખત અથાણું ચાખી લ્યો જો જરૂર લાગે તો મીઠું નાખવુ નહિતર ના નાખવું ત્યાર બાદ ચાર દિવસ પછી સાફ ને કોરી કાંચ ની બરણીમાં તૈયાર અથાણું ભરી લ્યો ને બાર મહિના મજા લ્યો ચણા મેથી નું અથાણું.
chana methi pickle recipe in gujarati notes
- તમે ઘરમાં અથાણાં નો મસાલો બનાવી અથવા બજાર માં તૈયાર મળતા અથાણાં નો ઉપયોગ કરી શકો છો.
- તેલ બિલકુલ ઠંડુ થાય ત્યાં બાદ જ અથાણાં માં નાખવું નહિતર અથાણું કાળુ પડી જશે.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ગુંદાનું અથાણું બનાવવાની રીત | gunda nu athanu banavani rit | gunda nu athanu banavani recipe
બટાકા ની વેફર બનાવવાની રીત | potato wafers recipe in gujarati
મઠરી બનાવવાની રીત | gujarati mathri recipe | mathri in gujarati
ગુજીયા બનાવવાની રીત | gujiya recipe in gujarati | gujiya banavani rit
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.