જય શ્રી કૃષ્ણ આજ આપણે khandvi banavani rit – ખાંડવી બનાવવાની રીત – khandvi recipe in gujarati શીખીશું. ખાંડવી એક ગુજરાતી ફરસાણ છે Please subscribe Seema’s Smart Kitchen YouTube channel If you like the recipe જે ફરસાણ ની દુકાને કે લગ્ન પ્રસંગ માં ઘણી બનતી હોય છે કેમ k ખાંડવી બનાવી કડાઈમાં મિશ્રણ ને ઘણી વાર હલાવતા રહેવું પડે છે એટલે થોડું જંજટ વાળુ માનવા આવે છે પણ આજ આપણે કુકર મા પરફેક્ટ માપ સાથે ખાંડવી બનાવશું જેમાં કોઈ વધારે સમય નથી લાગતો ને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો ખાડવી બનાવવાની રીત – khandvi recipe gujarati – khandvi banavani recipe શીખીએ.
ખાંડવી બનાવવા માટેની સામગ્રી | khandvi recipe ingredients | khandvi ingredients
- બેસન 1 કપ
- દહી ½ કપ
- પાણી 1 ½ કપ
- હળદર ¼ ચમચી
- આદુ પેસ્ટ 1 ચમચી
- લીલા મરચા ની પેસ્ટ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
ખાડવી ના વઘાર માટેની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- રાઈ 1 ચમચી
- સફેદ તલ 2 ચમચી
- નારિયળ ની છીણ 3-4 ચમચી
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- મીઠા લીમડાના પાન 7-8
khandvi in gujarati | ખાંડવી | khandvi recipe gujarati
સૌપ્રથમ આપણે ખાંડવી નું મિશ્રણ તૈયાર કરીશું ત્યાર બાદ કુકર મા ચડાવી લેશું ને બરોબર ચડી ગયા બાદ ગ્રીસ કરેલ થાળી કે પ્લેટ ફ્રોમ પર પાતળી ફેલાવી ને ઠંડી કરી લેસુ ને ઠંડી થઇ ગયા બાદ ચાકુથી કાપા પાડી ગોળ ગોળ ખાંડવી તૈયાર કરી એના પર વઘાર નાખી તૈયાર કરીશું
ખાંડવી બનાવવાની રીત | khandvi banavani rit
ખાંડવી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં દહીં, ચાળી ને બેસન, આદુ પેસ્ટ, મરચાની પેસ્ટ, હળદર, સ્વાદ મુજબ મીઠું અને અડધો કપ પાણી નાખી એક બે મિનિટ પીસી લેશું ત્યાર બાદ તૈયાર મિશ્રણ કુકર માં સમાય એવી તપેલી કે ડબ્બા માં કાઢી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાંખી બરોબર મિક્સ કરો
હવે કુકર મા એક થી દોઢ ગ્લાસ પાણી નાખી એમાં કાંઠો મૂકી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં મિશ્રણ વળી તપેલી મૂકી એના પર ઢાંકણ ઢાંકી કુકર બંધ કરી અને ફૂલ તાપે એક સીટી કરી ગેસ ધીમો કરી ધીમા તાપે ત્રણ ચાર સીટી વગાડી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી તપેલી પર નું ઢાંકણ ખોલો ને ઢાંકણ નું પાણી તપેલી માં ના પડે એમ ઢાંકણ ખોલી એક બાજુ મૂકો ને તપેલી ને બહાર કાઢી વ્હિસસ્પર વડે ચાર પાંચ મિનિટ બરોબર મિક્સ કરી ને ફ રી તપેલી કુકર માં મૂકી દયો જેથી મિશ્રણ ઠંડુ ના થઈ જાય
હવે ગ્રીસ કરેલ થાળીઓ પર મિશ્રણ નાખતા જઈ ફેલાવતા જાઓ મિશ્રણ ને ફેલાવવા માં થોડી ઝડપ રાખવી જો મિશ્રણ ઠંડુ થઈ જશે તો બરોબર ફેલાવી નહિ શકાય એટલે થોડી ઝડપ રાખવી અથવા ગ્રીસ કરેલ પ્લેટફોર્મ પર મિશ્રણ ને પાતળું ફેલાવી દયો ને ઠંડા થવા દેવું
મિશ્રણ ઠંડુ થાય એટલે ચાકુથી કાપા કરી લ્યો ને ત્યાર બાદ એક એક પીસ ને ગોળ ગોળ વારી લઈ પ્લેટ માં મૂકતા જાઓ
ખાંડવી નો વઘાર કરવાની રીત
વઘરીયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ , સફેદ તલ, મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ને તૈયાર વઘાર ને ખાંડવી પર ચમચીથી નાખો ઉપર લીલા ધાણા સુધારેલા અને લીલા નારિયળ નું છીણ થી ગાર્નિશ કરો તો તૈયાર છે ખાંડવી
khandvi recipe gujarati notes
- ખાંડવી ને કડાઈ માં બનાવવા પાણી ની માત્રા 2 કપ થી વઘારે જોઈએ જ્યારે કુકર મા 1 ½ કપ જોઈશે માપ બરોબર રાખશો તો તમે ખાંડવી ખૂબ સરસ તૈયાર થશે
- જો કુકર ખોલો ને મિશ્રણ વચ્ચે થોડું અલગ કલર નું કે સફેદ લાગે તો મિશ્રણ કાચું છે એને ફરી બરોબર મિક્સ કરી ફરી કુકર મા ઢાંકી બીજી ત્રણ ચાર સીટી વગાડી ચડાવી લેવું
khandvi banavani rit
Youtube પર Seema’s Smart Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
khandvi recipe in gujarati | khandvi banavani recipe
khandvi banavani rit | ખાંડવી બનાવવાની રીત | khandvi recipe in gujarati | khandvi in gujarati | khandvi recipe gujarati
Equipment
- 1 કુકર
- 1-2 થાળીઓ
Ingredients
ખાંડવી બનાવવા માટેની સામગ્રી | khandvi recipe ingredients | khandvi ingredients
- 1 કપ બેસન
- ½ કપ દહી
- 1 ½ કપ પાણી
- ¼ ચમચી હળદર
- 1 ચમચી આદુ પેસ્ટ
- 1 ચમચી લીલા મરચા ની પેસ્ટ
- સ્વાદ મુજબ મીઠું
ખાડવીના વઘાર માટેની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી રાઈ 1 ચમચી
- 2 ચમચી સફેદ તલ
- 3-4 ચમચી નારિયળની છીણ
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- 7-8 મીઠા લીમડાના પાન
Instructions
khandvi gujarati | khandvi banavani recipe | gujarati khandvi recipe
- ખાંડવી બનાવવા સૌપ્રથમ આપણે ખાંડવી નું મિશ્રણ તૈયાર કરીશું ત્યાર બાદ કુકર મા ચડાવી લેશુંને બરોબર ચડી ગયા બાદ ગ્રીસ કરેલ થાળી કે પ્લેટ ફ્રોમ પર પાતળી ફેલાવી ને ઠંડી કરીલેસુ ને ઠંડી થઇ ગયા બાદ ચાકુથી કાપા પાડી ગોળ ગોળ ખાંડવી તૈયાર કરી એના પર વઘાર નાખી તૈયાર કરીશું
ખાંડવી બનાવવાની રીત | khandvi banavani rit
- ખાંડવી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં દહીં, ચાળી ને બેસન, આદુ પેસ્ટ, મરચાની પેસ્ટ, હળદર, સ્વાદ મુજબ મીઠું અને અડધોકપ પાણી નાખી એક બે મિનિટ પીસી લેશું ત્યાર બાદ તૈયાર મિશ્રણ કુકર માં સમાય એવી તપેલીકે ડબ્બા માં કાઢી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાંખી બરોબર મિક્સ કરો
- હવે કુકર મા એક થી દોઢ ગ્લાસ પાણી નાખી એમાં કાંઠો મૂકી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલેએમાં મિશ્રણ વળી તપેલી મૂકી એના પર ઢાંકણ ઢાંકી કુકર બંધ કરી અને ફૂલ તાપે એક સીટીકરી ગેસ ધીમો કરી ધીમા તાપે ત્રણ ચાર સીટી વગાડી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
- કુકરમાંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી તપેલી પર નું ઢાંકણ ખોલો ને ઢાંકણ નું પાણી તપેલીમાં ના પડે એમ ઢાંકણ ખોલી એક બાજુ મૂકો ને તપેલી ને બહાર કાઢી વ્હિસસ્પર વડે ચાર પાંચ મિનિટ બરોબર મિક્સ કરી ને ફ રી તપેલી કુકર માં મૂકી દયો જેથી મિશ્રણ ઠંડુ ના થઈ જાય
- હવે ગ્રીસ કરેલ થાળીઓ પર મિશ્રણ નાખતા જઈ ફેલાવતા જાઓ મિશ્રણ ને ફેલાવવા માં થોડી ઝડપ રાખવી જો મિશ્રણ ઠંડુ થઈ જશે તો બરોબર ફેલાવી નહિ શકાય એટલે થોડી ઝડપ રાખવી અથવા ગ્રીસ કરેલ પ્લેટફોર્મ પર મિશ્રણ ને પાતળું ફેલાવી દયો ને ઠંડા થવા દેવું
- મિશ્રણ ઠંડુ થાય એટલે ચાકુથી કાપા કરી લ્યો ને ત્યાર બાદ એક એક પીસ ને ગોળ ગોળ વારી લઈ પ્લેટમાં મૂકતા જાઓ
ખાંડવી નો વઘાર કરવાની રીત | khandvi no vaghar karvani rit
- વઘરીયામાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ , સફેદ તલ, મીઠા લીમડાનાપાન નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ને તૈયાર વઘાર ને ખાંડવી પર ચમચીથી નાખો ઉપર લીલા ધાણા સુધારેલા અને લીલા નારિયળ નું છીણ થી ગાર્નિશ કરો તો તૈયાર છે ખાંડવી
khandvi recipe gujarati notes
- ખાંડવીને કડાઈ માં બનાવવા પાણી ની માત્રા 2 કપ થી વઘારે જોઈએ જ્યારે કુકર મા 1 ½ કપ જોઈશે માપ બરોબર રાખશો તો તમે ખાંડવી ખૂબ સરસ તૈયાર થશે
- જો કુકર ખોલો ને મિશ્રણ વચ્ચે થોડું અલગ કલર નું કે સફેદ લાગે તો મિશ્રણ કાચું છે એને ફરી બરોબર મિક્સ કરી ફરી કુકર મા ઢાંકી બીજી ત્રણ ચાર સીટી વગાડી ચડાવી લેવું
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મેથીના થેપલા | methi na thepla | thepla recipe | methi thepla recipe
પાપડી નો લોટ બનાવવાની રીત | papdi no lot banavani rit | papdi no lot recipe gujarati
વેજીટેબલ ઉપમા બનાવવાની રીત | vegetable upma banavani rit | vegetable upma recipe
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.