ઘરે ટેસ્ટી રાજસ્થાન નું ફેમસ મંગોડી નુ શાક બનાવવાની રીત – Mangoli nu shaak banavani rit શીખીશું, Please subscribe COOK WITH SUMAN RATHORE YouTube channel If you like the recipe , રાજસ્થાન માં મંગોડી નું શાક ખૂબ ફેમસ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. આ શાક ને તમે રોટલી કે પરાઠા સાથે ખાઈ શકો છે. બે ની જગ્યા એ ચાર રોટલી ખાઈ જાવ તેટલું ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે ઘરે Mangoli nu shaak recipe in gujarati શીખીએ.
મંગોડી નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- સરસો નું તેલ 4 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- ઝીણી સુધારેલી લીલી ડુંગળી 100 ગ્રામ
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
- લાલ મરચું પાવડર ½ ચમચી
- ધાણા પાવડર 1 ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- હળદર ½ ચમચી
- લસણ ની કડી 10-15
- મંગોડી 200 ગ્રામ
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
Mangoli nu shaak banavani rit
મંગોડી નું શાક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સરસો નું તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં હિંગ નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી લીલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ધીમા તાપે ચડવા દયો. ત્યાં સુધી મસાલા ની પેસ્ટ તૈયાર કરો લઈએ.
મસાલા ની પેસ્ટ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં લાલ મરચું પાવડર, ધાણા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લસણ ની પેસ્ટ અને બે ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણી મસાલા ની પેસ્ટ.
આ પેસ્ટને શાક માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં બે ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે પાણી ને સરસ થી એક વાર ઉકાળી લ્યો.
ત્યાર બાદ તેમાં મંગોડી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને ઢાંકી ને ધીમા તાપે પંદર થી વીસ મિનિટ સુધી ચડવા દયો. વચ્ચે વચ્ચે શાક ને હલાવી લેવું.
તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
તૈયાર છે આપણું ટેસ્ટી રાજસ્થાન નું સ્પેશિયલ મંગોડી નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ મંગોડી નું શાક ખાવાનો આનંદ માણો.
મંગોડી નું શાક બનાવવાની રીત | Recipe Video
Youtube પર COOK WITH SUMAN RATHORE ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Mangoli nu shaak recipe in gujarati
મંગોડી નું શાક | Mangoli nu shaak | મંગોડી નું શાક બનાવવાની રીત | Mangoli nu shaak banavani rit | Mangoli nu shaak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
મંગોડી નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 4 ચમચી સરસો નું તેલ
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 100 ગ્રામ ઝીણી સુધારેલી લીલી ડુંગળી
- 2 ઝીણા સુધારેલા લીલાં મરચાં
- ½ ચમચી લાલ મરચું પાવડર
- 1 ચમચી ધાણા પાવડર
- સ્વાદ પ્રમાણે મીઠું
- ½ ચમચી હળદર
- 10-15 લસણની કડી
- 200 ગ્રામ મંગોડી
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
Instructions
મંગોડી નું શાક બનાવવાની રીત | Mangoli nu shaak banavani rit
- મંગોડી નું શાક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સરસો નું તેલ નાખો.તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં હિંગ નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી લીલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ધીમા તાપે ચડવા દયો. ત્યાં સુધી મસાલા ની પેસ્ટ તૈયાર કરો લઈએ.
- મસાલા ની પેસ્ટ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં લાલ મરચું પાવડર, ધાણા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લસણની પેસ્ટ અને બે ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણી મસાલા ની પેસ્ટ.
- આ પેસ્ટને શાક માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બેથી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં બે ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે પાણી ને સરસ થી એક વાર ઉકાળી લ્યો.
- ત્યારબાદ તેમાં મંગોડી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક નેઢાંકી ને ધીમા તાપે પંદર થી વીસ મિનિટ સુધી ચડવા દયો. વચ્ચે વચ્ચેશાક ને હલાવી લેવું.
- તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- તૈયાર છે આપણું ટેસ્ટી રાજસ્થાન નું સ્પેશિયલ મંગોડી નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથેસર્વ કરો અને ગરમા ગરમ મંગોડી નું શાક ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ઢોસા સાથે સર્વ થતું બટેટા નું શાક બનાવવાની રીત | Masala dosa nu shaak recipe banavani rit
પનીર બનાવવાની રીત | paneer banavani rit | paneer recipe in gujarati
ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit | dhokli nu shaak gujarati recipe