જય શ્રી કૃષ્ણ આજ આપણે dudhi no halvo banavani rit – દુધીનો હલવો બનાવવાની રીત શીખીશું, Please subscribe Sonia Barton YouTube channel If you like the recipe , હલવા તો તમે અલગ અલગ ડ્રાય ફ્રુટ માંથી, ગાજર માંથી બનાવી ને તૈયાર કરેલ હસે પણ આજ આપણે દૂધી માંથી હલવો બનાવશું જે એક વાર બનાવ્યા પછી બીજી વખત ચોક્કસ બનાવશો તો ચાલો dudhi halwa recipe in gujarati – dudhi no halvo banavani recipe – dudhi no halvo recipe શીખીએ.
દુધીનો હલવો બનાવવા જરૂરી સામગ્રી
- દૂધી 600-700 ગ્રામ
- ફૂલ ક્રીમ દૂધ 1 કપ
- ખાંડ ½ કપ
- એલચી પાઉડર ½ ચમચી
- ઘી 2 ચમચી + 4-5 ચમચી
- મોરો માવો 200 ગ્રામ
- કાજુ ના કટકા 3-4 ચમચી
- બદામ ના કટકા 3-4 ચમચી
- પિસ્તા ના કટકા 1-2 ચમચી
- કીસમીસ 1-2 ચમચી
dudhi no halvo banavani rit | દુધીનો હલવો બનાવવાની રીત
dudhi no halvo – દુધીનો હલવો બનાવવા સૌપ્રથમ દૂધી ને ધોઇ લ્યો ત્યાર બાદ છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને છીણી વડે છીણી લ્યો (જો દૂધી સાવ કાચી હોય તો આખી છીણી લેવી અને જો દૂધી બીજ વાળી હોય તો અંદર નો સફેદ ભાગ ને છીણવાનો નહિ
છીણેલી દૂધી ને કડાઈ માં નાખો ને કડાઈ ને ગેસ પર મૂકો ને ગેસ ચાલુ કરી મિડીયમ તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી એમાં ફૂલ ક્રીમ દૂધ નાખો મિક્સ કરી લ્યો ને હલાવી લ્યો દૂધ ઊકળવા લાગે એટલે ગેસ ધીમો કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડવા દયો જેથી દૂધી બરોબર ચડી જાય સાત મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો
દૂધ ને દૂધી બરોબર ચડી જાય એટલે એમાં એલચી પાઉડર અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને હલાવતા રહી શેકો ખાંડ નું પાણી બરી જાય ત્યાં સુંધી શેકો ત્યાર બાદ મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે એમાં ઘી નાંખી મિક્સ કરો અને બે મિનિટ ઘી માં શેકી લીધા બાદ એમાં મોરો માવો નાખી ને પાંચ સાત મિનિટ શેકો
હલવો ને માવો સાત મિનિટ શેકી લીધા બાદ છેલ્લે એમાં શેકેલ ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરી લ્યો અને બે મિનિટ એમને પણ હલવા સાથે શેકી લ્યો તો તૈયાર છે દૂધી નો હલવો
dudhi no halvo notes
- દૂધી જો પાકેલ જેવી હોય ને એના બીજ હોત તો એને છીણતી વખતે કાઢી નાખવા
- મોરો માવો તમે અલગ થી એક ચમચી ઘી માં બીજી કડાઈમાં પણ શેકી ને નાખી શકો છો અને માવો શેકવો ખૂબ જરૂરી છે નહિતર તમારો હલવો જપટે બગડી શકે છે
- ખાંડ ની માત્રા તમારી પસંદ પ્રમાણે વધી ઓછી કરી શકો છો નાના બાળકો માટે બનાવતા હો તો અહી ખજૂર અંજીર ની પેસ્ટ ની મીઠાસ પણ આપની શકો છો
dudhi no halvo banavani recipe | Recipe Video
Youtube પર Sonia Barton ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
dudhi halwa recipe in gujarati | dudhi no halvo recipe
dudhi no halvo | dudhi no halvo banavani rit | દુધીનો હલવો બનાવવાની રીત | દુધીનો હલવો | dudhi halwa recipe in gujarati | dudhi halwa recipe
Equipment
- 1 કડાઈ
- 1 છીણી
Ingredients
દુધીનો હલવો બનાવવા જરૂરી સામગ્રી
- 600-700 ગ્રામ દૂધી
- 1 કપ ફૂલ ક્રીમ દૂધ
- ½ કપ ખાંડ
- ½ ચમચી એલચી પાઉડર
- 6 ચમચી ઘી
- 200 ગ્રામ મોરો માવો
- 3-4 ચમચી કાજુના કટકા
- 3-4 ચમચી બદામના કટકા
- 1-2 ચમચી પિસ્તાના કટકા
- 1-2 ચમચી કીસ મીસ
Instructions
dudhi no halvo | dudhi no halvo banavani rit | દુધીનો હલવો બનાવવાની રીત| dudhi halwa | dudhi no halvo banavani recipe | dudhi no halvo recipe | dudhi halvo
- દુધીનો હલવો બનાવવા સૌપ્રથમ દૂધી ને ધોઇ લ્યો ત્યાર બાદછોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને છીણી વડે છીણી લ્યો (જો દૂધી સાવ કાચી હોય તો આખીછીણી લેવી અને જો દૂધી બીજ વાળી હોય તો અંદર નો સફેદ ભાગ ને છીણવાનો નહિ
- છીણેલી દૂધી ને કડાઈ માં નાખો ને કડાઈ ને ગેસ પર મૂકો ને ગેસ ચાલુ કરી મિડીયમ તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી એમાં ફૂલ ક્રીમ દૂધ નાખો મિક્સ કરી લ્યો ને હલાવી લ્યોદૂધ ઊકળવા લાગે એટલે ગેસ ધીમો કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડવા દયો જેથી દૂધી બરોબર ચડી જાય સાત મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો
- દૂધને દૂધી બરોબર ચડી જાય એટલે એમાં એલચી પાઉડર અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને હલાવતા રહી શેકો ખાંડ નું પાણી બરી જાય ત્યાં સુંધી શેકો ત્યાર બાદ મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે એમાં ઘી નાંખી મિક્સ કરો અને બે મિનિટ ઘી માં શેકી લીધા બાદ એમાં મોરો માવો નાખી ને પાંચ સાત મિનિટ શેકો
- હલવોને માવો સાત મિનિટ શેકી લીધા બાદ છેલ્લે એમાં શેકેલ ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરી લ્યો અને બે મિનિટ એમને પણ હલવા સાથે શેકી લ્યો તો તૈયાર છે દૂધી નો હલવો
dudhi no halvo notes
- દૂધી જો પાકેલ જેવી હોય ને એના બીજ હોત તો એને છીણતી વખતે કાઢી નાખવા
- મોરો માવો તમે અલગ થી એક ચમચી ઘી માં બીજી કડાઈમાં પણ શેકી ને નાખી શકો છો અને માવો શેકવો ખૂબ જરૂરી છે નહિતર તમારો હલવો જપટે બગડી શકે છે
- ખાંડની માત્રા તમારી પસંદ પ્રમાણે વધી ઓછી કરી શકો છો નાના બાળકો માટે બનાવતા હો તો અહી ખજૂર અંજીર ની પેસ્ટ ની મીઠાસ પણ આપની શકો છો
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
પાણીપુરી નું પાણી | pani puri nu pani banavani rit
khajur pak banavani rit | khajur pak | ખજૂર પાક | ખજૂર પાક બનાવવાની રીત
khir banavani rit | ખીર બનાવવાની રીત | kheer recipe gujarati
રબડી જલેબી બનાવવાની રીત | Rabdi jalebi banavani rit | Rabdi jalebi recipe gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.