HomeDessert & Drinksદૂધપાક બનાવવાની રીત | doodh pak banavani rit | dudh pak banavani...

દૂધપાક બનાવવાની રીત | doodh pak banavani rit | dudh pak banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે દૂધપાક બનાવવાની રીત – doodh pak banavani rit – dudhpak in gujarati શીખીશું, Please subscribe Sheetal’s Kitchen – Gujarati YouTube channel If you like the recipe , આ એક મીઠાઈ છે જે ખાસ ગુજરાત માં બનાવવામાં આવે છે જે ભાદરવા માસમાં આવતા શ્રાદ્ધ પક્ષ માં ખૂબ બનાવવામાં આવે છે. આમ તો શ્રાધ્ધ માં ખીર પણ બનાવતા હોઈએ છીએ પણ ખીર ની જગ્યાએ ઘણા દૂધપાક પણ બનાવતા હોય છે દૂધપાક બનાવવો ખૂબ સરળ રીતે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો દૂધ પાક બનાવાની રીત – doodh pak recipe in gujarati language શીખીએ.

doodh pak ingredients in gujarati

  • ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
  • ખાંડ ¼ કપ
  • ચોખા 1-2 ચમચી
  • કેસર ના તાંતણા 10-12
  • ચારવલી 2-3 ચમચી
  • બદામ ની કતરણ 2 ચમચી
  • પિસ્તા ની કતરણ 1-2 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • જાયફળ પાઉડર ⅛ ચમચી
  • ઘી 2 ચમચી

 દૂધપાક બનાવવાની રીત | doodh pak banavani rit

દૂધપાક બનાવવા સૌપ્રથમ ચોખા ને એક બે પાણી થી ધોઈ લ્યો અને એક કપ પાણી માં દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. ત્યાર બાદ ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ ગરમ થાય એટલે એમાં એક ચમચી ઘી નાખી ઓગળી લ્યો,

ત્યાર બાદ એમાં  ફૂલ ક્રીમ દૂધ નાખી હલાવતા રહી ને દૂધ ને ઉકાળી લ્યો.

દૂધ માં એક ઉભરો આવે ત્યાર બાદ ગેસ ને ધીમો કરી નાખો અને ત્યાર બાદ એમાં કેસર ના તાંતણા નાખી પાંચ મિનિટ ઉકાળી લ્યો. દૂધ ઉકળે ત્યાં સુંધીમાં ચોખાનું પાણી નિતારી લીધા બાદ કપડા માં કોરા કરી લઈ એમાં એક ચમચી ઘી નાખી મિક્સ કરી નેચોખાને દૂધ માં નાખો.

ચોખા ને દૂધ સાથે દસ પંદર મિનિટ સુંધી ચડવા દયો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. દૂધ માં ચોખા બરોબર ચડી જાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડવા દયો. પાંચ મિનિટ પછી એમાં એલચી પાઉડર, ચારવડી, બદામ ની કતરણ અને પિસ્તા ની કતરણ નાખી મિક્સ કરી લ્યો અને બે મિનિટ ઉકાળી લ્યો.

છેલ્લે એમાં જાયફળ નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને ગરમ કે ઠંડું સર્વ કરી શકો છો દૂધપાક.

doodh pak recipe in gujarati language notes

  • જો શ્રાધ્ધ માટે દૂધપાક બનાવતા હો તો ગાય નું દૂધ વાપરવું અને જો એમજ બનાવતા હો તો ભેંસ ની દૂધ વાપરી શકો છો.

દૂધ પાક બનાવાની રીત | dudh pak banavani rit | Recipe video

Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

doodh pak recipe in gujarati language | dudhpak in gujarati

doodh pak recipe - doodh pak banavani rit - dudh pak - doodh pak recipe gujarati - દૂધપાક બનાવવાની રીત - dudhpak in gujarati - doodh pak recipe in gujarati language - દૂધ પાક બનાવાની રીત - doodh pak recipe in gujarati - doodh pak banavani recipe

doodh pak recipe | doodh pak banavani rit | dudh pak | doodh pak recipe gujarati | દૂધપાક બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે દૂધપાક બનાવવાની રીત – doodh pak banavani rit – dudhpak in gujarati શીખીશું, આ એક મીઠાઈ છે જેખાસ ગુજરાત માં બનાવવામાં આવે છે જે ભાદરવા માસમાં આવતા શ્રાદ્ધ પક્ષ માં ખૂબ બનાવવામાંઆવે છે. આમ તો શ્રાધ્ધ માં ખીર પણ બનાવતા હોઈએ છીએ પણ ખીર નીજગ્યાએ ઘણા દૂધપાક પણ બનાવતા હોય છે દૂધપાક બનાવવો ખૂબ સરળ રીતે ખૂબ ઝડપથી તૈયાર થઈજાય છે તો ચાલો દૂધ પાકબનાવાની રીત – doodh pak recipe in gujarati language શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 30 mins
Total Time 40 mins
Course gujarati sweets, sweet recipe in gujarati
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

doodh pak ingredients in gujarati

  • 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
  • ¼ કપ ખાંડ
  • 1-2 ચમચી ચોખા
  • 10-12 કેસરના તાંતણા
  • 2-3 ચમચી ચારવલી
  • 2 ચમચી બદામની કતરણ
  • 1-2 ચમચી પિસ્તા ની કતરણ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • ચમચી જાયફળ પાઉડર
  • 2 ચમચી ઘી

Instructions
 

dudh pak in gujarati | doodh pak recipe in gujarati language | દૂધ પાક બનાવાની રીત | doodh pak banavani recipe

  • દૂધપાક બનાવવા સૌપ્રથમ ચોખા ને એક બે પાણી થી ધોઈ લ્યો અને એક કપ પાણી માં દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. ત્યાર બાદ ગેસપર એક કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ ગરમ થાય એટલે એમાં એક ચમચી ઘી નાખી ઓગળી લ્યો,
  • ત્યારબાદ એમાં  ફૂલ ક્રીમ દૂધ નાખી હલાવતા રહી નેદૂધ ને ઉકાળી લ્યો.
  • દૂધ માં એક ઉભરો આવે ત્યાર બાદ ગેસ ને ધીમો કરી નાખો અને ત્યાર બાદ એમાં કેસર ના તાંતણા નાખી પાંચ મિનિટ ઉકાળી લ્યો. દૂધ ઉકળે ત્યાં સુંધીમાં ચોખાનું પાણી નિતારી લીધા બાદ કપડા માં કોરા કરી લઈએમાં એક ચમચી ઘી નાખી મિક્સ કરી નેચોખાને દૂધ માં નાખો.
  • ચોખાને દૂધ સાથે દસ પંદર મિનિટ સુંધી ચડવા દયો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. દૂધ માં ચોખા બરોબર ચડી જાયએટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડવા દયો. પાંચ મિનિટપછી એમાં એલચી પાઉડર, ચારવડી, બદામ ની કતરણઅને પિસ્તા ની કતરણ નાખી મિક્સ કરી લ્યો અને બે મિનિટ ઉકાળી લ્યો.
  • છેલ્લે એમાં જાયફળ નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને ગરમ કે ઠંડું સર્વ કરી શકો છો દૂધપાક.

doodh pak recipe in gujarati language notes

  • જો શ્રાધ્ધ માટે દૂધપાક બનાવતા હો તો ગાય નું દૂધ વાપરવું અને જો એમજ બનાવતા હો તો ભેંસ ની દૂધવાપરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

ગોળ ના પરાઠા બનાવવાની રીત | Gol na parotha banavani rit | jaggery paratha recipe in gujarati

khir banavani rit | ખીર બનાવવાની રીત | kheer recipe gujarati

સીંગ ની ચીકી | સિંગની ચીક્કી | sing chikki | sing ni chikki | sing chikki recipe

મગ દાળ નો હલવો | mag ni dal no halvo | mag ni dal no halvo banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular