HomeLunch & Dinnerdal makhani recipe in gujarati | દાલ મખની બનાવવાની રીત | dal...

dal makhani recipe in gujarati | દાલ મખની બનાવવાની રીત | dal makhani banavani rit

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે દાલ મખની બનાવવાની રીત – dal makhani recipe in gujarati નું શાક બનાવતા શીખીશું, Please subscribe Cooking Fun With Riya YouTube channel If you like the recipe , માટી ના ઘડા માં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં આજે આપણે દાલ મખની નું શાક બનાવતા શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે હેલ્થી પણ છે. આ શાક ને આપણે ભાત કે રોટલી કે પરાઠા સાથે ખાઈ શકીએ છીએ. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી dal makhani banavani rit શીખીએ.

dal makhani ingredients in gujarati

  • રાજમા ૧ કપ
  • અડદ ની દાળ ૧/૪ કપ
  • તેલ ૨ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં ૧
  • રાઈ ૧/૨ ચમચી
  • જીરું ૧ /૨ ચમચી
  • લસણ ની પેસ્ટ ૧ ચમચી
  • ૧ ઝીણી સુધારેલી ડુંગળી
  • ૨ ટામેટા ની પ્યુરી
  • લાલ મરચું પાવડર ૨ ચમચી
  • હળદર ૧/૪ ચમચી
  • ધાણા પાવડર ૧ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે

દાલ મખની નો વઘાર કરવા માટે ની સામગ્રી

  • ઘી ૧ ચમચી
  • જીરા ૧/૨ ચમચી
  • રાઈ ૧/૨ ચમચી
  • લાલ મરચું પાવડર ૧/૪ ચમચી
  • ગાર્નિશ કરવા માટે ની સામગ્રી
  • ફ્રેશ ક્રીમ ૨ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા ૧ ચમચી

dal makhani recipe in gujarati | દાલ મખની બનાવવાની રીત

આજ સૌપ્રથમ દાલ મખની નું શાક બનાવવા માટેની રીત શીખીશું ત્યારબાદ દાલ મખની નો વઘાર કરવા માટેની રીત જાણીશું

દાલ મખની નું શાક બનાવવા માટેની રીત

દાલ મખની નું શાક બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં પલાળી ને રાખેલા રાજમા અને અડદ ની દાળ નાખો. ત્યાર બાદ તેમાં એક ગ્લાસ જેટલું પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે કુકર બંધ કરી દયો. અને ચાર થી પાંચ સીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો અને કુકર ને ઠંડું થવા દયો.

હવે ગેસ પર એક માટી નો ઘડો મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેમાં રાઈ અને જીરું નાખો. હવે તેમાં લસણ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો. હવે ડુંગળી ને ગોલ્ડન કલર ની થાય ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ટામેટા ની પ્યુરી નાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણા પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મસાલા માં તેલ છૂટું પડે ત્યાં સુધી સરસ થી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં બાફી ને રાખેલા રાજમા અને અડદ ની દાળ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં એક કપ જેટલું પાણી નાખો અને શાક ને ફરી થી સરસ થી હલાવી લ્યો. ત્યાર બાદ એક થી બે મિનિટ સુધી શાક ને ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

દાલ મખની નો વઘાર કરવા માટેની રીત

વઘાર કરવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું અને રાઈ નાંખો.હવે ગેસ બંધ કરી દયો. હવે તેમાં લાલ મરચું પાવડર નાખો. અને સરસ થી હલાવી લ્યો. હવે વઘાર ને શાક ઉપર રેડો દયો અને સરસ થી હલાવી લ્યો.

ત્યાર બાદ ગાર્નિશ માટે શાક ની ઉપર ફ્રેશ ક્રીમ ને સર્કલ માં નાખતા જાવ. ત્યાર બાદ તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.

હવે તૈયાર છે ટેસ્ટી દાલ મખની નું શાક. હવે તેને રોટલી , પરાઠા કે ભાત સાથે સર્વ કરો અને ગરમા ગરમ દાલ મખની નું શાક ખાવા નો આનંદ માણો.

dal makhani recipe in gujarati notes

  • શાક નો રસો તમે તમારા હિસાબ થી ઘાટો કે પાતળો કરી શકો છો.

dal makhani banavani rit | Recipe Video

Youtube પર Cooking Fun With Riya ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

dal makhani recipe gujarati

dal makhani recipe in gujarati - દાલ મખની - દાલ મખની બનાવવાની રીત - dal makhani banavani rit - dal makhani recipe gujarati - dal makhani in gujarati

dal makhani recipe in gujarati | દાલ મખની | dal makhani banavani rit

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે દાલ મખની બનાવવાની રીત – dal makhani recipe in gujarati નું શાક બનાવતા શીખીશું, Pleasesubscribe Cooking Fun With Riya YouTube channel If you like the recipe , માટી ના ઘડા માં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં આજે આપણે દાલ મખનીનું શાક બનાવતા શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે હેલ્થી પણ છે. આ શાક ને આપણે ભાત કે રોટલી કે પરાઠાસાથે ખાઈ શકીએ છીએ. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી dal makhani banavani rit શીખીએ.
No ratings yet
Prep Time 1 hr
Total Time 1 hr
Course lunch and dinner recipe in gujarati
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 માટી નો ઘડો

Ingredients
  

dal makhani ingredients in gujarati

  • રાજમા ૧ કપ
  • અડદની દાળ ૧/૪ કપ
  • તેલ૨ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં ૧
  • રાઈ ૧/૨ ચમચી
  • જીરું ૧ /૨ ચમચી
  • લસણની પેસ્ટ ૧ ચમચી
  • ૧ ઝીણી સુધારેલી ડુંગળી
  • ૨ ટામેટાની પ્યુરી
  • લાલ મરચું પાવડર ૨ ચમચી
  • હળદર ૧/૪ ચમચી
  • ધાણા પાવડર ૧ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે

દાલ મખની નો વઘાર કરવા માટે ની સામગ્રી

  • ઘી ૧ ચમચી
  • જીરા ૧ /૨ ચમચી
  • રાઈ ૧/૨ ચમચી
  • લાલ મરચું પાવડર ૧/૪ ચમચી
  • ગાર્નિશ કરવા માટે ની સામગ્રી
  • ફ્રેશ ક્રીમ ૨ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા ૧ ચમચી

Instructions
 

dal makhani recipe in gujarati | દાલ મખની બનાવવાની રીત | dal makhani banavani rit | dal makhani recipe gujarati | dal makhani in gujarati

  • આજ સૌપ્રથમ દાલ મખની નું શાક બનાવવા માટેની રીત શીખીશું ત્યારબાદ દાલ મખની નો વઘારકરવા માટેની રીત જાણીશું

દાલ મખની નું શાક બનાવવા માટેની રીત

  • દાલમખની નું શાક બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં પલાળી ને રાખેલારાજમા અને અડદ ની દાળ નાખો. ત્યાર બાદ તેમાં એક ગ્લાસ જેટલુંપાણી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે કુકર બંધ કરી દયો.અને ચાર થી પાંચ સીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસબંધ કરી દયો અને કુકર ને ઠંડું થવા દયો.
  • હવે ગેસ પર એક માટી નો ઘડો મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણા સુધારે લાલીલાં મરચાં નાખો. હવે તેમાં રાઈ અને જીરું નાખો. હવે તેમાં લસણ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો. હવે ડુંગળી ને ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ટામેટા ની પ્યુરીનાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણા પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેમસાલા માં તેલ છૂટું પડે ત્યાં સુધી સરસ થી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં બાફી ને રાખેલા રાજમા અને અડદ ની દાળ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. ત્યાર બાદ તેમાં એક કપ જેટલું પાણી નાખો અને શાક નેફરી થી સરસ થી હલાવી લ્યો. ત્યાર બાદ એક થી બે મિનિટ સુધી શાકને ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

દાલ મખની નો વઘાર કરવા માટેની રીત

  • વઘાર કરવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું અનેરાઈ નાંખો.હવે ગેસ બંધ કરી દયો. હવે તેમાં લાલ મરચું પાવડર નાખો. અને સરસ થી હલાવી લ્યો. હવે વઘાર ને શાક ઉપર રેડો દયો અને સરસ થી હલાવી લ્યો.
  • ત્યારબાદ ગાર્નિશ માટે શાક ની ઉપર ફ્રેશ ક્રીમ ને સર્કલ માં નાખતા જાવ. ત્યાર બાદ તેની ઉપર ઝીણા સુધારે લાલીલાં ધાણા નાખો.

dal makhani recipe in gujarati notes

  • શાકનો રસો તમે તમારા હિસાબ થી ઘાટો કે પાતળો કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

ઢોસા ની ચટણી બનાવવાની રીત | dosa ni chatni banavani rit | dosa ni chutney

બેસન કરેલા નું શાક બનાવવાની રીત | besan karela nu shaak banavani rit

કઢી બનાવવાની રીત | kadhi banavani rit | kadhi banavani recipe

વેજ બિરયાની બનાવવાની રીત | veg biryani banavani rit | veg biryani recipe in gujarati

દહીં તીખારી | dahi tikhari | tikhari | dahi tikhari recipe

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular