HomeDessert & Drinksગોળ ના પરાઠા બનાવવાની રીત | Gol na parotha banavani rit |...

ગોળ ના પરાઠા બનાવવાની રીત | Gol na parotha banavani rit | jaggery paratha recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ગોળ ના પરાઠા બનાવવાની રીત – Gol na parotha banavani rit શીખીશું, Please subscribe Masala Kitchen YouTube channel If you like the recipe , ગોળ ના પરાઠા ને ગોળ ના ગુજિયા પણ કહી શકાય. ખૂબ જ ટેસ્ટી બને છે. નાના બાળકો ને મીઠું ખાવાનું બહુ પસંદ હોય છે. અને ગોળ તો આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તો ચાલો આજે આપણે નાના બાળકો માટે ઘરે ટેસ્ટી અને હેલ્ધી jaggery paratha recipe in gujarati શીખીએ.

ગોળ ના પરાઠા બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉં નો લોટ ૧ કટોરી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ગોળ નો ચૂરો
  • ઘી

ગોળ ના પરાઠા બનાવવાની રીત

ગોળ ના પરાઠા બનાવવા માટે સૌથી પેહલા એક બાઉલ માં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને પંદર થી વીસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.

હવે પંદર થી વીસ મિનિટ પછી લોટ ને ફરી થી ગુંથી લ્યો. ત્યાર બાદ તેના લુવા બનાવી લ્યો. હવે તેમાં થી એક લુવો લ્યો. હવે તેની એક ઓવલ સેપ માં રોટલી વણી લ્યો.

ત્યાર બાદ તેની એક બાજુ બે ચમચી જેટલો ગોળ નો ચૂરો રાખો. હવે તેની ઉપર પાણી ના બે ત્રણ ટીપાં નાખો. હવે રોટલી ને બીજી તરફ થી ફોલ્ડ કરી લ્યો. હવે તેને ગુજીયા ની જેમ પ્લેટ કરતા જાવ. આવી રીતે બધા પરાઠા બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં થોડું ઘી લગાવો. હવે તેમાં સેક્વા માટે  પરાઠા નાખો. હવે તેની ઉપર ની તરફ પણ ઘી લગાવી દયો. હવે પરાઠા ની બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા પરાઠા બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી ગોળ ના પરાઠા. હવે તેને એક પ્લેટ માં રાખી ને સર્વ કરો અને ગરમા ગરમ ગોળ ના પરાઠા ખાવાનો આનંદ માણો.

jaggery paratha recipe in gujarati notes

  • ઘી ની જગ્યા એ તમે તેલ થી પણ પરાઠા સેકી શકો છો.
  • ગોળ ના ચૂરા માં તમે નારિયલ નો ચૂરો કે એલચી પાવડર પણ મિક્સ કરી શકો છો.

Gol na parotha banavani rit | Recipe Video

Youtube પર Masala Kitchen ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

 jaggery paratha recipe in gujarati

ગોળ ના પરાઠા - Gol na parotha - ગોળ ના પરાઠા બનાવવાની રીત - Gol na parotha banavani rit – jaggery paratha recipe in gujarati

ગોળ ના પરાઠા | Gol na parotha | ગોળ ના પરાઠા બનાવવાની રીત | Gol na parotha banavani rit | jaggery paratha recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ગોળ ના પરાઠા બનાવવાની રીત – Gol na parotha banavani rit શીખીશું, ગોળ ના પરાઠા ને ગોળ ના ગુજિયા પણ કહી શકાય. ખૂબ જ ટેસ્ટીબને છે. નાના બાળકો ને મીઠું ખાવાનું બહુ પસંદ હોય છે.અને ગોળ તો આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેમાંભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તો ચાલો આજે આપણે નાના બાળકોમાટે ઘરે ટેસ્ટી અને હેલ્ધી jaggery paratha recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Total Time 1 hr
Course sweet recipe in gujarati
Cuisine Indian
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients
  

ગોળ ના પરાઠા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કટોરી ઘઉં નો લોટ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ગોળ નો ચૂરો
  • ઘી

Instructions
 

ગોળ ના પરાઠા બનાવવાની રીત| Gol na parotha banavani rit | jaggery paratha recipe in gujarati

  • હવે પંદર થી વીસ મિનિટ પછી લોટ ને ફરી થી ગુંથી લ્યો. ત્યાર બાદ તેના લુવા બનાવી લ્યો.હવે તેમાં થી એક લુવો લ્યો. હવે તેની એક ઓવલ સેપમાં રોટલી વણી લ્યો.
  • ત્યારબાદ તેની એક બાજુ બે ચમચી જેટલો ગોળ નો ચૂરો રાખો. હવે તેની ઉપર પાણી ના બે ત્રણ ટીપાં નાખો. હવે રોટલી ને બીજી તરફ થી ફોલ્ડ કરી લ્યો. હવેતેને ગુજીયા ની જેમ પ્લેટ કરતા જાવ. આવી રીતે બધા પરાઠા બનાવીને તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં થોડું ઘી લગાવો. હવે તેમાં સેક્વા માટે  પરાઠા નાખો. હવે તેની ઉપર ની તરફ પણ ઘી લગાવી દયો. હવે પરાઠા ની બનેતરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા પરાઠા બનાવી ને તૈયાર કરી લ્યો.
  • હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી ગોળ ના પરાઠા. હવે તેને એક પ્લેટ માં રાખી ને સર્વ કરો અને ગરમા ગરમ ગોળ ના પરાઠા ખાવાનો આનંદ માણો.

jaggery paratha recipe in gujarati notes

  • ઘી ની જગ્યા એ તમે તેલ થી પણ પરાઠા સેકી શકો છો.
  • ગોળના ચૂરા માં તમે નારિયલ નો ચૂરો કે એલચી પાવડર પણ મિક્સ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

મોતીચૂરના લાડુ બનાવવાની રીત | motichur na ladu banavani rit | motichur laddu recipe in gujarati

તુટી ફુટી બનાવવાની રીત | ટુટી ફૂટી બનાવવાની રીત | tuti futi banavani rit

ડ્રાયફ્રૂટ મિલ્ક શેક બનાવવાની રીત | dry fruits milkshake banavani rit

મગ દાળ નો હલવો | mag ni dal no halvo | mag ni dal no halvo banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular