જય શ્રી કૃષ્ણ આજ આપણે બટાકા પૌવા બનાવવાની રીત – bataka pauva banavani rit શીખીશું. Please subscribe Your Food Lab YouTube channel If you like the recipe. પૌવા બધા ના ઘર માં નાસ્તા માં બનતા જ હોય છે એ પછી સવાર નો નાસ્તો હોય કે પછી સાંજ નો બધા ને ખૂબ પસંદ પણ આવતા હોય છે અને અચાનક આવેલ મહેમાન ને પણ ઘર માં બનેલ ગરમ ગરમ નાસ્તા માં પણ સર્વ કરી શકો છો તો આજ આપણે બિલકુલ સરળ રીત જડપ થી તૈયાર થઈ જતાં Pauva banavani rit , bataka paua banavani rit , pava batata banavani rit, batata poha banavani rit, pauva in gujarati શીખીએ.
bataka paua ingredients in gujarati
- જાડા પૌવા 3 કપ
- બટાકા 2 મીડિયા સાઇઝ ના કટકા કરેલ
- ડુંગળી 1 સુધારેલ
- તેલ 3-4 ચમચી
- જીરું ½ ચમચી
- રાઈ ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- મીઠા લીમડાના પાન 8-10
- સીંગદાણા 3-4 ચમચી
- ખાંડ 1 ચમચી
- હળદર ½ ચમચી
- લીંબુ નો રસ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Pauva banavani rit | bataka paua banavani rit | bataka pauva banavani rit
બટાકા પૌવા બનાવવા સૌપ્રથમ પૌવા ને એક બે પાણી નાખી ને ધોઇ લ્યો ત્યાર બાદ એને ચારણી માં નાખી નીતરવા મૂકો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરુ તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સીંગદાણા, લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરો
હવે એમાં નાના સુધારેલ બટાકા નાખી મિક્સ કરી ને થોડી થોડી વારે હલાવતા રહો ને બટાકા ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો બટાકા થોડા ચડી જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરો સાથે ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને ડુંગળી નો રંગ ગોલ્ડન થાય ત્યાં સુધી ચડાવી લ્યો
હવે ડુંગળી નો રંગ ગોલ્ડન થાય અને બટાકા પણ ચડી જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠુ અને હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ચારણી માં રાખેલ પૌવા ને હાથ વડે હલાવી છૂટા કરી નાખો ને કડાઈ માં નાખી મિક્સ કરી લ્યો હવે એના લીલા ધાણા સુધારેલા અને લીંબુ નો રસ નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો
ત્યાર બાદ પૌવા પર ત્રણ ચાર ચમચી પાણી છાંટી ને ઢાંકી નાખો ને ગેસ બંધ કરી પાંચ મિનિટ રહેવા દયો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી હલકા હાથે પૌવા ને બરોબર મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ ઝીણી સેવ ,દાડમ દાણા કે ચીઝ છાંટી સર્વ કરો બટાકા પૌવા
gujarati batata poha recipe notes | batata poha recipe in gujarati notes
- જો તમે બટાકા ને શેકવા નથી માંગતા તો અલગ થી બાફી ને પણ નાખી શકો છો
- પૌવા ને છૂટા પાણી માં બરોબર ધોઇ લેવા જેથી એમાં રહેલ કચરો નીકળી જાય
- લીંબુ નો રસ હમેશા છેલ્લે નાખવો જેથી લીબું ની કડવાશ ના આવે
બટાકા પૌવા બનાવવાની રીત | પૌવા બનાવવાની રીત | pava batata banavani rit
Youtube પર Your Food Lab ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
pauva bataka banavani rit | batata poha banavani rit | pauva in gujarati
bataka pauva banavani rit | બટાકા પૌવા બનાવવાની રીત | batata poha banavani rit | pauva in gujarati | bataka paua recipe gujarati | batata poha recipe in gujarati | બટેટા પૌવા બનાવવાની રીત | pava batata banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
bataka paua ingredients in gujarati
- 3 કપ જાડા પૌવા
- 2 બટાકા મીડિયમ સાઇઝ ના કટકા કરેલ
- 1 ડુંગળી સુધારેલ
- 3-4 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- ½ ચમચી રાઈ
- 1-2 લીલા મરચા સુધારેલા
- 8-10 મીઠા લીમડાના પાન
- 3-4 ચમચી સીંગદાણા
- 1 ચમચી ખાંડ
- ½ ચમચી હળદર
- 1 ચમચી લીંબુનો રસ 1
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- પાણીજરૂર મુજબ
Instructions
Pauva| bataka paua | bataka pauva banavani rit | બટાકા પૌવા | પૌવા બનાવવાની રીત | બટાકા પૌવા બનાવવાની રીત| pauva bataka
- બટાકા પૌવા બનાવવા સૌપ્રથમ પૌવા ને એક બે પાણી નાખી ને ધોઇ લ્યો ત્યાર બાદ એને ચારણી માંનાખી નીતરવા મૂકો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરુ તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સીંગદાણા, લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરો
- હવે એમાં નાના સુધારેલ બટાકા નાખી મિક્સ કરી ને થોડી થોડી વારે હલાવતા રહો ને બટાકા નેપાંચ સાત મિનિટ ચડાવી લ્યો બટાકા થોડા ચડી જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરો સાથે ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને ડુંગળી નો રંગ ગોલ્ડન થાય ત્યાં સુધી ચડાવી લ્યો
- હવે ડુંગળી નો રંગ ગોલ્ડન થાય અને બટાકા પણ ચડી જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠુ અને હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ચારણી માં રાખેલ પૌવા ને હાથ વડે હલાવી છૂટા કરી નાખોને કડાઈ માં નાખી મિક્સ કરી લ્યો હવે એના લીલા ધાણા સુધારેલા અને લીંબુ નો રસ નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો
- ત્યારબાદ પૌવા પર ત્રણ ચાર ચમચી પાણી છાંટી ને ઢાંકીનાખો ને ગેસ બંધ કરી પાંચ મિનિટ રહેવા દયો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી હલકા હાથે પૌવાને બરોબર મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ ઝીણી સેવ ,દાડમ દાણા કેચીઝ છાંટી સર્વ કરો બટાકા પૌવા
gujarati batata poha recipe notes | batata poha recipe in gujarati notes
- જો તમે બટાકા ને શેકવા નથી માંગતા તો અલગ થી બાફી ને પણ નાખી શકો છો
- પૌવાને છૂટા પાણી માં બરોબર ધોઇ લેવા જેથી એમાં રહેલ કચરો નીકળી જાય
- લીંબુનો રસ હમેશા છેલ્લે નાખવો જેથી લીબું ની કડવાશ ના આવે
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
khaman banavani rit | ખમણ બનાવવાની રીત | khaman recipe
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.