HomeNastaત્રણ પ્રકારની ફરસી પુરી બનાવવાની રીત | farsi puri banavani rit

ત્રણ પ્રકારની ફરસી પુરી બનાવવાની રીત | farsi puri banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે ત્રણ પ્રકારની ફરસી પુરી બનાવવાની રીત – farsi puri banavani rit gujarati ma શીખીશું. આ એક ગુજરાતી નાસ્તો છે જે અલગ અલગ પ્રકારના સ્વાદ માં બનતી હોય છે, Please subscribe Ajay Chopra YouTube channel If you like the recipe , દરેક ગુજરાતી ની પહેલી પસંદ છે જેને સવાર સાંજ ની ચા સાથે, બાળકો ના ટિફિન માં, પ્રવાસમાં કે પછી કોઈ પણ વાર તહેવાર પર દરેક ગુજરાતી બનાવવી પસંદ કરતા હોય છે. જે બનાવી ખૂબ સરળ છે ને એક વખત બનાવ્યા પછી પંદર વીસ દિવસ સુંધી મજા લઈ શકો છો તો ચાલો ત્રણ પ્રકારની gujarati farsi puri banavani rit – farsi puri recipe in gujarati – ફરસી પૂરી બનાવવાની રીત શીખીએ.

ફરસી પુરી બનાવવા જરૂરી સામગ્રી

  • મેંદા નો લોટ 4 કપ
  • સોજી ½ કપ
  • ચોખા નો લોટ / કોર્ન ફ્લોર 2 ચમચી
  • જીરું 1 +1 ચમચી
  • કસુરી મેથી 1 +1 ચમચી
  • કલોંજી 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર 1 ચમચી
  • દરદરા પીસેલા મરી 1 ચમચી
  • અજમો 1 ચમચી
  • ઘી 6-7 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

 ફરસી પુરી બનાવવાની રીત | farsi puri banavani rit gujarati ma

ત્રણ પ્રકારની ફરસી પૂરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચાળી ને મેંદા નો લોટ લ્યો એમાં સાફ કરેલ સોજી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાંથી બે સરખા ભાગ કરી અલગ કરી લ્યો.

હવે ખરલ માં એક ચમચી જીરું, એક ચમચી અજમો અને મરી નાખી દર્દરા પીસી લ્યો ત્યાર બાદ ઘી ને વઘરિયા માં ઘી ને ગરમ કરી એક બાજુ મૂકો. હવે લોટ ના એક ભાગ માં  પીસેલા જીરું , અજમા અને મરી વાળા મસાલા ની બે ચમચી નાખો અને સાથે ગરમ ઘી ની બે ચમચી નાખી ને હાથ થી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો.

હવે એમાં પા કપ પાણી ને થોડુ થોડુ નાખી મિક્સ કરતા જાઓ ને કઠણ લાઈટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે ચાર મિનિટ મસળી લ્યો ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.

હવે બીજા ભાગ ના લોટ માં લાલ મરચાનો પાઉડર, હળદર, પીસેલા જીરું મરી અજમા નો મસાલો એક ચમચી, કસુરી મેથી, કલોંજી અને ગરમ ઘી બે ચમચી નાખી હાથ થી મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી મિક્સ કરી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે ચાર મિનિટ મસળી ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો

દસ મિનિટ પછી પ્લેન બાંધેલા લોટ ને ફરીથી મસળી લ્યો ને એમાંથી બે ત્રણ સરખા ભાગ કરી લ્યો ત્યાર બાદ પાટલા પર વેલણ વડે પાતળી વણી લ્યો અને એમાં કાટા ચમચી થી કાણા  કરી કુકી કટર થી કટ કરી પુરી અલગ કરી લ્યો આમ એક ભાગ ને વણી ને કટ કરી પ્લેટ માં મૂકતા જાઓ અને પુરી તૈયાર કરી એક બાજુ મૂકો

હવે બીજા ભાગ મસાલા વાળા લોટ ને પણ બરોબર મસળી લ્યો અને એમાંથી પણ બે સરખા ભાગ કરી લ્યો અને એક ભાગ લઈ વેલણ વડે પાતળી વણી લ્યો અને કાટા ચમચી થી કાણા કરી લ્યો ને કુકી કટર થી કટ કરી પુરી અલગ કરી પ્લેટ માં મૂકો આમ બધી પુરી તૈયાર કરી લ્યો.

હવે ત્રીજા પ્રકારની પુરી બનાવવા એક વાસણમાં બે ચમચી ઘી માં કોર્ન ફ્લોર અથવા ચોખા નો લોટ નાખી સ્લરી બનાવી લ્યો બાકી રહેલા લોટ ના ભાગ ને વેલણ વડે પાતળી વણી લ્યો બને લોટ માંથી પાતળી રોટલી વણી લીધા બાદ એક ભાગ પર તૈયાર કરેલ સ્લરિ લગાવી એના પર બીજી વણેલી રોટલી મૂકી ને વેલણ વડે થોડી વણી લ્યો ત્યાર બાદ એક બાજુથી વાળી ને રોલ બનાવી લ્યો.

પછી ચાકુ થી રોલ માંથી નાના નાના લુવા કાપી ને અલગ કરી લ્યો અને એક એક લૂવાને ફરીથી પાતળી વણી ને પ્લેટ માં મૂકતા જાઓ આમ બધી પુરી તૈયાર કરી લ્યો.

ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં પહેલા સાદી પુરી નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી બરોબર તરી લ્યો અને ઝારા થી કાઢી લ્યો ત્યાર બાદ એમાં મસાલા વાળી પુરી નાખી એને પણ ધીમા તાપે તરી લ્યો ને એને પણ ગોલ્ડન ને ક્રિસ્પી થાય ત્યાં સુધી તરી લ્યો.

હવે એમાં છેલ્લે ત્રીજા પ્રકારની વણેલી પુરી નાખી એને પણ ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો પુરી ગોલ્ડન ને ક્રિસ્પી થાય એટલે ઝારા થી કાઢી લ્યો. બધી જ પુરી ને બિલકુલ ઠંડુ થવા દયો પુરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ત્રણ પ્રકારની ફરસી પૂરી.

farsi puri gujarati notes

  • અહીં લોટ ને કઠણ બાંધવો અને બરોબર મસળી લેશો તો પુરી ક્રિસ્પી બનશે.
  • પુરી ને ધીમા તાપે તરવી જેથી પુરી અંદર સુંધી બરોબર ચડી જાય ને લાંબો સમય સુંધી ક્રિસ્પી રહે.
  • તમે તમારી પસંદ ના ફ્લેવર્સ નાખી ને તૈયાર કરી શકો છો.

gujarati farsi puri banavani rit | farsi puri gujarati | Recipe Video

Youtube પર Ajay Chopra ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

farsi puri recipe in gujarati | ફરસી પૂરી બનાવવાની રીત

farsi puri - farsi puri gujarati - farsi puri banavani rit - farsi puri banavani rit gujarati ma - gujarati farsi puri banavani rit - farsi puri recipe in gujarati - ફરસી પુરી બનાવવાની રીત - ફરસી પૂરી - ફરસી પૂરી બનાવવાની રીત

ત્રણ પ્રકારની ફરસી પુરી બનાવવાની રીત | farsi puri banavani rit gujarati ma | farsi puri recipe in gujarati | farsi puri | farsi puri gujarati | farsi puri banavani rit gujarati ma | ફરસી પૂરી બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે ત્રણ પ્રકારની ફરસી પુરી બનાવવાની રીત – farsi puri banavani rit gujarati ma શીખીશું. આ એક ગુજરાતી નાસ્તો છે જે અલગ અલગ પ્રકારના સ્વાદ માં બનતી હોય છે, દરેક ગુજરાતી ની પહેલી પસંદ છે જેને સવાર સાંજ ની ચા સાથે, બાળકો ના ટિફિન માં, પ્રવાસમાં કે પછી કોઈ પણ વાર તહેવારપર દરેક ગુજરાતી બનાવવી પસંદ કરતા હોય છે. જે બનાવી ખૂબ સરળ છેને એક વખત બનાવ્યા પછી પંદર વીસ દિવસ સુંધી મજા લઈ શકો છો તો ચાલો ત્રણ પ્રકારની gujarati farsi puri banavani rit – farsipuri recipe in gujarati – ફરસી પૂરી બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Rate
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour 20 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

ફરસી પુરી બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ સોજી
  • 4 કપ મેંદાનો લોટ
  • 2 ચમચી ચોખાનો લોટ / કોર્ન ફ્લોર
  • 2 ચમચી જીરું
  • 2 ચમચી કસુરી મેથી
  • 1 ચમચી કલોંજી
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી દરદરા પીસેલા મરી
  • 1 ચમચી અજમો
  • 6-7 ચમચી ઘી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

Instructions

ફરસી પુરી | farsi puri | farsi puri gujarati | farsi puri banavani rit | ફરસી પૂરી

  • ત્રણ પ્રકારની ફરસી પૂરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચાળી ને મેંદા નો લોટ લ્યો એમાં સાફકરેલ સોજી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાંથી બે સરખા ભાગ કરી અલગ કરી લ્યો.
  • હવે ખરલ માં એક ચમચી જીરું, એક ચમચી અજમો અને મરી નાખી દર્દરા પીસી લ્યો ત્યાર બાદ ઘી ને વઘરિયા માં ઘીને ગરમ કરી એક બાજુ મૂકો. હવે લોટ ના એક ભાગ માં  પીસેલા જીરું , અજમા અને મરી વાળા મસાલા ની બે ચમચી નાખો અને સાથે ગરમ ઘી ની બે ચમચી નાખીને હાથ થી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો.
  • હવે એમાં પા કપ પાણી ને થોડુ થોડુ નાખી મિક્સ કરતા જાઓ ને કઠણ લાઈટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે ચાર મિનિટ મસળી લ્યો ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.
  • હવે બીજા ભાગ ના લોટ માં લાલ મરચાનો પાઉડર, હળદર, પીસેલા જીરું મરી અજમા નો મસાલો એક ચમચી,કસુરી મેથી, કલોંજી અને ગરમ ઘી બે ચમચી નાખી હાથથી મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી મિક્સ કરી કઠણ લોટ બાંધી લ્યોને બાંધેલા લોટ ને બે ચાર મિનિટ મસળી ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
  • દસ મિનિટ પછી પ્લેન બાંધેલા લોટ ને ફરીથી મસળી લ્યો ને એમાંથી બે ત્રણ સરખા ભાગ કરી લ્યો ત્યારબાદ પાટલા પર વેલણ વડે પાતળી વણી લ્યો અને એમાં કાટા ચમચી થી કાણા  કરી કુકી કટર થી કટ કરી પુરી અલગ કરી લ્યો આમ એક ભાગ ને વણી ને કટ કરી પ્લેટમાં મૂકતા જાઓ અને પુરી તૈયાર કરી એક બાજુ મૂકો
  • હવે બીજા ભાગ મસાલા વાળા લોટ ને પણ બરોબર મસળી લ્યો અને એમાંથી પણ બે સરખા ભાગ કરી લ્યો અને એક ભાગ લઈ વેલણ વડે પાતળી વણી લ્યો અને કાટા ચમચી થી કાણા કરી લ્યો ને કુકી કટરથી કટ કરી પુરી અલગ કરી પ્લેટ માં મૂકો આમ બધી પુરી તૈયાર કરી લ્યો.
  • હવે ત્રીજા પ્રકારની પુરી બનાવવા એક વાસણમાં બે ચમચી ઘી માં કોર્ન ફ્લોર અથવા ચોખા નો લોટ નાખી સ્લરી બનાવી લ્યો બાકી રહેલા લોટ ના ભાગ ને વેલણ વડે પાતળી વણી લ્યો બને લોટ માંથી પાતળી રોટલી વણી લીધા બાદ એક ભાગ પર તૈયાર કરેલ સ્લરિ લગાવી એના પર બીજી વણેલી રોટલીમૂકી ને વેલણ વડે થોડી વણી લ્યો ત્યાર બાદ એક બાજુથી વાળી ને રોલ બનાવી લ્યો.
  • પછી ચાકુ થી રોલ માંથી નાના નાના લુવા કાપી ને અલગ કરી લ્યો અને એક એક લૂવાને ફરીથી પાતળી વણી ને પ્લેટ માં મૂકતા જાઓ આમ બધી પુરી તૈયાર કરી લ્યો.
  • ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં પહેલા સાદી પુરી નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી બરોબર તરી લ્યો અને ઝારા થી કાઢી લ્યો ત્યારબાદ એમાં મસાલા વાળી પુરી નાખી એને પણ ધીમા તાપે તરી લ્યો ને એને પણ ગોલ્ડન ને ક્રિસ્પી થાય ત્યાં સુધી તરી લ્યો.
  • હવે એમાં છેલ્લે ત્રીજા પ્રકારની વણેલી પુરી નાખી એને પણ ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધીતરી લ્યો પુરી ગોલ્ડન ને ક્રિસ્પી થાય એટલે ઝારા થી કાઢી લ્યો. બધી જ પુરી ને બિલકુલ ઠંડુ થવા દયો પુરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ત્રણ પ્રકારની ફરસી પૂરી.

farsi puri gujarati notes

  • અહીં લોટ ને કઠણ બાંધવો અને બરોબર મસળી લેશો તો પુરી ક્રિસ્પી બનશે.
  • પુરીને ધીમા તાપે તરવી જેથી પુરી અંદર સુંધી બરોબર ચડી જાય ને લાંબો સમય સુંધી ક્રિસ્પીરહે.
  • તમે તમારી પસંદ ના ફ્લેવર્સ નાખી ને તૈયાર કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

ભૂંગળા બટાકા બનાવવાની રીત | bhungra bataka banavani rit | bhungara bateta recipe in gujarati

sev usal recipe | સેવ ઉસળ બનાવવાની રીત | sevsar banavani rit

પાપડી નો લોટ બનાવવાની રીત | papdi no lot banavani rit | papdi no lot recipe gujarati

ઇડલી સંભાર બનાવવાની રીત | idli sambar banavani rit | idli sambar recipe

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular