જય શ્રી કૃષ્ણ આજ આપણે લસણનું અથાણું બનાવવાની રીત – lasan nu athanu banavani rit શીખીશું. આ અથાણું તમે રોટલી, રોટલા, પરોઠા કે ભાત સાથે ખાઈ શકો છો. Please subscribe foodzeee YouTube channel If you like the recipe ને એને એક બે મહિના સુધી સાચવી રાખવા લીંબુનો રસ અને તેલ નો જ ઉપયોગ કરીશું જેથી કોઈ નુકશાન કરશે નહિ અને લસણ ની તાસીર ગરમ હોવાથી ઉનાળા માં વધારે ના ખાઈ શકાય પણ શિયાળા માં લસણ ખાવું ખુબ સારું તો આ રીતે અથાણું બનાવી ખાઈ શકાય તો ચાલો lasan nu athanu recipe gujarati ma – lasan nu athanu recipe in gujarati શીખીએ.
lasan nu athanu ingredients | લસણનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- તેલ 100 ગ્રામ
- લસણ ½ કિલો
- હળદર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 3-4 ચમચી
- શેકેલ મેથી પાઉડર ½ ચમચી
- લીંબુ 3-4 નો રસ
- રાઈ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
લસણનું અથાણું બનાવવાની રીત | lasan nu athanu recipe in gujarati
લસણનું અથાણું બનાવવા સૌપ્રથમ લસણ ની કણી ને ફોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક વાસણમાં બે ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો.
હવે ચારણી માં પાતળું કપડું કે કેળા પાંદ પર લસણ ની સાફ કરેલ કણી નાખી ને ચારણી ને વાસણમાં મૂકી ઢાંકી ફૂલ તાપે પાંચ મિનિટ બાફી લ્યો
પાંચ મિનિટ પછી ચારણી બહાર કાઢી ને લસણ ને એક મોટા વાસણમાં નાખી દયો અને એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, શેકેલ મેથી પાઉડર, મીઠું સ્વાદ મુજબ ને મોટા હોય તો ત્રણ લીંબુ ને નાના હોય તો ચાર લીંબુ નો રસ નાખો ને બરોબર મિક્સ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડાવી લ્યો ને ગરમ તેલ ને લસણ પર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઠંડુ થાય એટલે એર ટાઈટ બરણી માં ભરી લ્યો અને રોટલી, પરોઠા કે ભાત સાથે મજા લ્યો લસણ નું અથાણું
lasan nu athanu recipe notes
- લસણ ની કણી ને પાંચ મિનિટ બાફી લેવાથી એની કચાસ ને એક જે તીખાશ ઓછી થશે ને સ્વાદ માં વધારો થશે
- આ અથાણું તમે બહાર એક બે મહિના ને ફ્રીઝ માં લાંબો સમય સાચવી ને ખાઈ શકો છો
lasan nu athanu banavani rit | Recipe Video
Youtube પર foodzeee ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
lasan nu athanu recipe gujarati ma
લસણનું અથાણું બનાવવાની રીત | lasan nu athanu banavani rit | lasan nu athanu recipe gujarati ma | lasan nu athanu recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
લસણનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- ½ કિલો લસણ
- 100 ગ્રામ તેલ
- 1 ચમચી હળદર
- 3-4 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી શેકેલ મેથી પાઉડર
- 3-4 લીંબુ નો રસ
- 1 ચમચી રાઈ
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
Instructions
લસણનું અથાણું | lasan nu athanu | lasan nu athanu recipe
- લસણનું અથાણું બનાવવા સૌપ્રથમ લસણ ની કણી ને ફોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક વાસણમાં બે ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો.
- હવે ચારણી માં પાતળું કપડું કે કેળાપાંદ પર લસણ ની સાફ કરેલ કણી નાખી ને ચારણી ને વાસણમાં મૂકી ઢાંકી ફૂલ તાપે પાંચ મિનિટ બાફી લ્યો
- પાંચ મિનિટ પછી ચારણી બહાર કાઢી ને લસણ ને એક મોટા વાસણમાં નાખી દયો અને એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, શેકેલ મેથી પાઉડર, મીઠું સ્વાદ મુજબ ને મોટા હોય તો ત્રણ લીંબુ ને નાના હોય તો ચાર લીંબુ નો રસ નાખો ને બરોબર મિક્સ કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડાવી લ્યોને ગરમ તેલ ને લસણ પર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઠંડુ થાય એટલે એર ટાઈટ બરણી માંભરી લ્યો અને રોટલી, પરોઠા કે ભાત સાથે મજા લ્યો લસણ નું અથાણું
lasan nu athanu recipe notes
- લસણ ની કણી ને પાંચ મિનિટ બાફી લેવાથી એની કચાસ ને એક જે તીખાશ ઓછી થશે ને સ્વાદ માં વધારો થશે
- આ અથાણું તમે બહાર એક બે મહિના ને ફ્રીઝ માં લાંબો સમય સાચવી ને ખાઈ શકો છો
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
લીંબુ આથવાની રીત | limbu aathvani rit | limbu aathvani recipe in gujarati
ગાજર નો સંભારો બનાવવાની રીત | gajar no sambharo banavani rit | gajar no sambharo recipe in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.