HomeLunch & Dinnerઘઉં ના લોટ ની બ્રેડ બનાવવાની રીત | ghau na lot ni...

ઘઉં ના લોટ ની બ્રેડ બનાવવાની રીત | ghau na lot ni bread recipe

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે આટા બ્રેડ બનાવવાની રીત – ghau na lot ni bread recipe in gujarati શીખીશું. આજે આપણે એકદમ માર્કેટ માં મળતી બ્રેડ જેવી જ આટા બ્રેડ બનાવતા શીખીશું, Please subscribe Madhavi’s Kitchen YouTube channel If you like the recipe , ખૂબ જ સોફ્ટ અને એકદમ ફ્લપી બને છે. સાથે આજે આપણે માઇક્રોવેવ ની જગ્યા એ કઢાઇ માં બ્રેડ બનાવીશું. મેંદા ની જગ્યાએ ઘઉં ના લોટ નો ઉપયોગ કર્યો હોવાથી આ બ્રેડ આપણા હેલ્થ માટે પણ સારી છે. તો ચાલો આજે આપણે ઘરે માર્કેટ માં મળતી આટા બ્રેડ જેવીજ આટા બ્રેડ બનાવતા શીખીએ.

ઘઉં ના લોટ ની બ્રેડ બનાવવા જરૂરી સામગ્રી

  • દહી ½ કપ
  • મીઠું 1 ચમચી
  • સુગર 1 ચમચી
  • તેલ 4 ચમચી
  • ઘઉં નો લોટ 2 કપ
  • બેકિંગ પાવડર 2 ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • તલ

Ghau na lot ni bread recipe in gujarati

આટા બ્રેડ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં દહી લ્યો. હવે તેમાં મીઠું, સુગર અને તેલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં ઘઉં નો લોટ, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ચાળી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં જરૂર પ્રમાણે થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને એક સરસ બેટર તૈયાર કરી લ્યો.

એક બ્રેડ મોલ્ડ લ્યો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં બટર પેપર રાખો. હવે તેમાં બ્રેડ નું મિશ્રણ નાખો. હવે તેને બે થી ત્રણ વાર સરસ થી ટેપ કરી લ્યો. હવે તેની ઉપર થોડા તલ છાંટી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં વચ્ચે એક સ્ટેન્ડ રાખો. હવે તેને પાંચ મિનિટ સુધી પ્રિ હિટ કરવા મૂકી દયો. ત્યાર બાદ તેમાં બ્રેડ નું મોલ્ડ રાખો. હવે તેને ઢાંકી દયો. હવે ત્રીસ મિનિટ સુધી તેને ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

ત્યાર બાદ બ્રેડ ના મોલ્ડ ને બારે કાઢી લ્યો. ત્યાર બાદ તેને મોલ્ડ માંથી બારે કાઢી લ્યો. હવે ચાકુ ની મદદ થી તેની સ્લાઈસ કરી લ્યો. હવે તૈયાર છે આપણી હેલ્થી અને સોફ્ટ આટા બ્રેડ.

આટા બ્રેડ ને જામ લગાવીને કે ચાય સાથે કે સેન્ડવીચ બનાવી ને ખાવાનો આનંદ માણો.

Ghau na lot ni bread banavani notes

  • બ્રેડ ના મિશ્રણ માં બેકિંગ સોડા અને બેકિંગ પાવડર ની જગ્યા એ ઇના નો ઉપયોગ કરી શકો છો.
  • ઘઉં ના લોટ ની જગ્યાએ તમે મલ્ટી ગ્રેન લોટ નો ઉપયોગ કરી ને બ્રેડ બનાવી શકો છો.
  • કઢાઇ ની જગ્યાએ માઇક્રોવેવ માં બ્રેડ બનાવી હોય તો 180 ડિગ્રી પર ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ સુધી બેક કરી લેવું.

ઘઉં ના લોટ ની બ્રેડ બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Madhavi’s Kitchen

Youtube પર Madhavi’s Kitchen ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ghau na lot ni bread recipe

ghau na lot ni bread - ઘઉં ના લોટ ની બ્રેડ - ghau na lot ni bread recipe in gujarati - ઘઉં ના લોટ ની બ્રેડ બનાવવાની રીત

ઘઉં ના લોટ ની બ્રેડ બનાવવાની રીત | ghau na lot ni bread banavani rit | ghau na lot ni bread recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે આટાબ્રેડ બનાવવાની રીત – ghauna lot ni bread recipein gujarati શીખીશું. આજે આપણે એકદમ માર્કેટમાં મળતી બ્રેડ જેવી જ આટા બ્રેડ બનાવતા શીખીશું, ખૂબ જ સોફ્ટ અને એકદમ ફ્લપી બને છે.સાથે આજે આપણે માઇક્રોવેવ ની જગ્યા એ કઢાઇ માં બ્રેડ બનાવીશું.મેંદા ની જગ્યાએ ઘઉં ના લોટ નો ઉપયોગ કર્યો હોવાથી આ બ્રેડ આપણા હેલ્થમાટે પણ સારી છે. તો ચાલો આજે આપણે ઘરે માર્કેટ માં મળતી આટા બ્રેડ જેવીજ આટા બ્રેડ બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ઘઉં ના લોટ ની બ્રેડ બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ દહી
  • 1 ચમચી મીઠું
  • 1 ચમચી સુગર
  • 4 ચમચી તેલ
  • 2 કપ ઘઉંનો લોટ
  • 2 ચમચી બેકિંગ પાવડર
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • પાણી જરૂર મુજબ
  • તલ

Instructions

ઘઉં ના લોટ ની બ્રેડ બનાવવાની રીત | ghau na lot ni bread banavani rit

  • આટા બ્રેડ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં દહી લ્યો. હવે તેમાં મીઠું, સુગર અને તેલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો.
  • ત્યાર બાદ તેમાં ઘઉં નો લોટ, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ચાળી ને નાખો. હવે તેનેસરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં જરૂર પ્રમાણે થોડુંથોડું કરીને પાણી નાખતા જાવ અને એક સરસ બેટર તૈયાર કરી લ્યો.
  • એક બ્રેડ મોલ્ડ લ્યો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં બટર પેપરરાખો. હવે તેમાં બ્રેડ નું મિશ્રણ નાખો. હવે તેને બે થી ત્રણ વાર સરસ થી ટેપ કરી લ્યો. હવે તેનીઉપર થોડા તલ છાંટી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં વચ્ચે એક સ્ટેન્ડ રાખો. હવે તેને પાંચ મિનિટ સુધી પ્રિ હિટ કરવા મૂકી દયો. ત્યાર બાદ તેમાં બ્રેડ નું મોલ્ડરાખો. હવે તેને ઢાંકી દયો. હવે ત્રીસ મિનિટ સુધી તેને ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • ત્યારબાદ બ્રેડ ના મોલ્ડ ને બારે કાઢી લ્યો. ત્યાર બાદ તેને મોલ્ડ માંથી બારે કાઢી લ્યો. હવે ચાકુની મદદ થી તેની સ્લાઈસ કરી લ્યો. હવે તૈયાર છે આપણી હેલ્થી અને સોફ્ટ આટા બ્રેડ.
  • આટાબ્રેડ ને જામ લગાવીને કે ચાય સાથે કે સેન્ડવીચ બનાવી ને ખાવાનો આનંદ માણો.

Ghau na lot ni bread banavani notes

  • બ્રેડ ના મિશ્રણ માં બેકિંગ સોડા અને બેકિંગ પાવડર ની જગ્યા એ ઇના નો ઉપયોગ કરી શકો છો.
  • ઘઉં ના લોટ ની જગ્યાએ તમે મલ્ટી ગ્રેન લોટ નો ઉપયોગ કરી ને બ્રેડ બનાવી શકો છો.
  • કઢાઇ ની જગ્યાએ માઇક્રોવેવ માં બ્રેડ બનાવી હોય તો 180 ડિગ્રી પર ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ સુધી બેક કરી લેવું.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

આલુ ગોબી મસાલા શાક બનાવવાની રીત | Aloo gobi masala shaak banavani rit

દાલ બાટી | dal bati banavani rit | dal bati recipe in gujarati

બચેલી રોટલી માંથી લાડુ બનાવવાની રીત | Bacheli rotli mathi ladu banavani rit | Bacheli rotli mathi ladoo recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular