Home Nasta Grilled Dark Chocolate Sandwich | ગ્રિલ ડાર્ક ચોકલેટ સેન્ડવિચ

Grilled Dark Chocolate Sandwich | ગ્રિલ ડાર્ક ચોકલેટ સેન્ડવિચ

0
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana

મિત્રો આજે આપણે બાળકો ને ખાવાની મજા પડી એવી એક Grilled Dark Chocolate Sandwich – ગ્રિલ ડાર્ક ચોકલેટ સેન્ડવિચ બનાવીશું. જે ઝટપટ બની જાય એવી સેન્ડવિચ છે. તો ચાલો આ યમી ચોકલેટ સેન્ડવીચ બનાવતા શીખીએ.

INGREDIENTS

  • ડાર્ક ચોકલેટ સુધારેલી 100 ગ્રામ
  • બ્રાઉન બ્રેડ સ્લાઈસ 8 નંગ
  • બટર 5 ચમચી
  • કન્ડેન્સ્ડ મિલ્ક 2 ચમચી
  • રોસ્ટ કરેલી બદામ 15-20 નંગ કતરણ કરેલી

Grilled Dark Chocolate Sandwich banavani rit

ગ્રિલ ડાર્ક ચોકલેટ સેન્ડવિચ બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક નોંટસ્ટિક પેન લેશું ગેસ ને મિડયમ તાપ રાખી અને તેમાં 3 ચમચી બટર / માખણ 3 ચમચી નાખીશું માખણ મેલ્ટ થાય એટલે તેમાં 50 ગ્રામ કટકા કરી ને ચોકલેટ ને પેન માં નાખી અને ચોકલેટ એકદમ સારી રીતે પીગળી જાય ત્યાં સુધી હલાવતા રહેશું.

ચોકલેટ પીગળી જાય એટલે તેમાં 2 ચમચી કન્ડેન્સ્ડ મિલ્ક નાખી અને ફરીથી સારી રીતે મિક્સ કરી દેશું અને ગેસ બંધ કરી દેશું.

ત્યાર બાદ બ્રાઉન બ્રેડ ની 2 નંગ સ્લાઈસ લેશું બંને સ્લાઈસ પર સારી રીતે બટર સ્પ્રેડ કરી લેશું બટર સ્પ્રેડ થઈ ગયા બાદ તેના માં ચોકલેટ વાળુ મિક્ષ્ચર સ્પ્રેડ કરીશું ત્યાર બાદ તેના પર ફરીથી થોડી ડાર્ક ચોકલેટ ના કટકા અને બદામ ની કતરણ નાખી અને ફરીથી તેના પર ડાર્ક ચોકલેટ વાળુ મિક્ષ્ચર નાખી તેના પર બ્રેડ ની એક સ્લાઈસ મૂકી દેશું.

હવે સેન્ડવિચ નું મશીન લઈ તેમાં થોડું બટર લગાવી ને બ્રેડ ની સ્લાઈસ મૂકી અને સ્નેડવિચ ને સારી રીતે ગ્રિલ કરી લેશું. આવીજ રીતે બધી સેન્ડવિચ તૈયાર કરી લેશું.

તો તૈયાર છે આપણી મસ્ત બાળકો ને ભાવે તેવી ચોકલેટ વાડી સેન્ડવિચ.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ગ્રિલ ડાર્ક ચોકલેટ સેન્ડવિચ બનાવવાની રીત

Grilled Dark Chocolate Sandwich - ગ્રિલ ડાર્ક ચોકલેટ સેન્ડવિચ

Grilled Dark Chocolate Sandwich banavani rit

મિત્રો આજે આપણે બાળકો ને ખાવાની મજા પડી એવી એક Grilled Dark Chocolate Sandwich – ગ્રિલ ડાર્ક ચોકલેટ સેન્ડવિચ બનાવીશું. જે ઝટપટ બનીજાય એવી સેન્ડવિચ છે. તો ચાલો આ યમી ચોકલેટ સેન્ડવીચ બનાવતાશીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 નોનસ્ટિક પેન / કડાઈ , સેન્ડવિચ મશીન

Ingredients

  • 100 ગ્રામ ડાર્ક ચોકલેટ સુધારેલી
  • 8 નંગ બ્રાઉન બ્રેડ સ્લાઈસ
  • 5 ચમચી બટર
  • 2 ચમચી કન્ડેન્સ્ડ મિલ્ક 2 ચમચી
  • 15-20 નંગ રોસ્ટ કરેલી બદામ કતરણ કરેલી

Instructions

Grilled Dark Chocolate Sandwich banavani rit

  • ગ્રિલ ડાર્ક ચોકલેટ સેન્ડવિચ બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક નોંટસ્ટિક પેન લેશું ગેસ ને મિડયમ તાપ રાખી અને તેમાં 3 ચમચી બટર / માખણ 3 ચમચી નાખીશું માખણ મેલ્ટ થાય એટલે તેમાં 50 ગ્રામ કટકા કરી ને ચોકલેટ ને પેન માં નાખી અને ચોકલેટ એકદમ સારી રીતે પીગળી જાય ત્યાં સુધી હલાવતા રહેશું.
  • ચોકલેટ પીગળી જાય એટલે તેમાં 2 ચમચી કન્ડેન્સ્ડ મિલ્ક નાખી અને ફરીથી સારી રીતે મિક્સ કરી દેશું અને ગેસ બંધ કરી દેશું.
  • ત્યાર બાદ બ્રાઉન બ્રેડ ની 2 નંગ સ્લાઈસ લેશું બંને સ્લાઈસ પર સારી રીતે બટર સ્પ્રેડ કરી લેશું બટર સ્પ્રેડ થઈ ગયા બાદ તેના માં ચોકલેટ વાળુ મિક્ષ્ચર સ્પ્રેડ કરીશું ત્યાર બાદ તેના પર ફરીથી થોડી ડાર્ક ચોકલેટ ના કટકા અને બદામ ની કતરણ નાખી અને ફરીથી તેના પર ડાર્ક ચોકલેટ વાળુ મિક્ષ્ચર નાખી તેના પર બ્રેડ ની એક સ્લાઈસ મૂકી દેશું.
  • હવે સેન્ડવિચ નું મશીન લઈ તેમાં થોડું બટર લગાવી ને બ્રેડ ની સ્લાઈસ મૂકી અને સ્નેડવિચ ને સારી રીતે ગ્રિલ કરી લેશું. આવીજ રીતે બધી સેન્ડવિચ તૈયાર કરી લેશું.
  • તો તૈયાર છે આપણી મસ્ત બાળકો ને ભાવે તેવી ચોકલેટ વાડી સેન્ડવિચ.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version