Home Lunch & Dinner ગાજર મરચા નું અથાણું બનાવવાની રીત | gajar marcha nu athanu banavani...

ગાજર મરચા નું અથાણું બનાવવાની રીત | gajar marcha nu athanu banavani rit

0
Image credit – Youtube/Bhanu's Kitchen Bhanu's Rasoi

જય શ્રી કૃષ્ણ આજ આપણે ગાજર મરચા નું અથાણું બનાવવાની રીત – gajar marcha nu athanu banavani rit શીખીશું., Please subscribe Bhanu’s Kitchen Bhanu’s Rasoi YouTube channel If you like the recipe, આ અથાણું ખૂબ ઝડપથી બની જાય છે ને ખૂબ ઝડપથી ખલાસ પણ થઈ જાય છે ઘર માં નાના મોટા બધા ને પસંદ આવે છે ને રોટલી પરોઠા સાથે ઘરે કે પ્રવાસ કે પછી ટિફિન માં લઇ જઇ શકો છો તો ચાલો gajar marcha nu athanu recipe in gujarati શીખીએ.

ગાજર મરચા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • લાલ ગાજર  1-2
  • મીડીયમ તીખા લીલા મરચા 10-12
  • તેલ 2-3 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • હળદર ½ ચમચી
  • રાઈ ના કુરિયા 1-2 ચમચી
  • લીંબુનો રસ 2 ચમચી
  • મેથી ના કુરિયા 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

ગાજર મરચા નું અથાણું બનાવવાની રીત

ગાજર મરચા નું અથાણું બનાવવા સૌપ્રથમ મરચા ને ધોઇ ને કપડા થી લુછી ચાકુથી બે ભાગ માં કટકા કરી કપડા પર નાખો જેથી કોરા થાય,

ત્યાર બાદ ગાજર ને ધોઇ લ્યો અને ચાકુથી છોલી ફરીથી ધોઇ લ્યો અને આંગળી ની સાઇઝ જેટલા લાંબા લાંબા કટકા કરી લ્યો (અમે એમાં રહેલ સફેદ મૂળ ને કાઢી નાખીએ છીએ તમે ચાહો તો એમને એમ પણ સુધારી લ્યો) અને કપડા પર ફેલાવી થોડા સૂકવી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ને એક વખત ફૂલ ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નવશેકું રહે ત્યાં સુધી ઠંડુ કરો નવશેકું રહે એટલે એમાં હિંગ, હળદર, રાઈ ના કુરિયા, મેથી ના કુરિયા, નાખી મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠુ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો

કડાઈ માં મસાલા બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં સુધારેલ ગાજર અને લીલા મરચા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને કાંચ ની કોરી બરણી માં ભરી લ્યો અને એક દિવસ બહાર મૂકી દિવસ ના એક બે વખત ઉથલાવી લ્યો ત્યાર બાદ બીજા દિવસે ચાહો તો ફ્રીઝ માં મૂકો અથવા બહાર મૂકો ને મજા લ્યો ગાજર મરચાનું અથાણું

gajar marcha nu athanu notes

  • અહી તમે ગાજર અને મૂળા ના કટકા માં મીઠું અને હળદર નાખી મિક્સ કરી એક કલાક ઢાંકી ને મૂકો ત્યાર બાદ એનું પાણી નિતારી કપડા પર કોરા કરી લ્યો અને અથાણું બનાવી શકો છો

gajar marcha nu athanu banavani rit | Recipe video

Youtube પર Bhanu’s Kitchen Bhanu’s Rasoi ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

gajar marcha nu athanu recipe in gujarati

gajar marcha nu athanu - ગાજર મરચા નું અથાણું - gajar marcha nu athanu - gajar marcha nu athanu recipe - ગાજર મરચા નું અથાણું બનાવવાની રીત - gajar marcha nu athanu banavani rit - gajar marcha nu athanu recipe in gujarati

ગાજર મરચા નું અથાણું બનાવવાની રીત | gajar marcha nu athanu banavani rit | gajar marcha nu athanu recipe in gujarati

જય શ્રીકૃષ્ણ આજ આપણે ગાજર મરચા નું અથાણું બનાવવાની રીત- gajar marcha nu athanu banavani rit શીખીશું. આ અથાણું ખૂબ ઝડપથી બની જાયછે ને ખૂબ ઝડપથી ખલાસ પણ થઈ જાય છે ઘર માં નાના મોટા બધા ને પસંદ આવે છે ને રોટલી પરોઠા સાથે ઘરે કે પ્રવાસ કે પછી ટિફિન માં લઇ જઇ શકો છો તો ચાલો gajar marcha nu athanu recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 10 mins
Total Time 30 mins
Course athanu, athanu banavani rit, athanu recipe, athanu recipe in gujarati
Cuisine gujarati cuisine
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કાંચ ની બરણી

Ingredients
  

gajar marcha nu athanu ingredients in gujarati

  • 1-2 લાલ ગાજર 
  • 10-12 મીડીયમ તીખા લીલા મરચા
  • 2-3 ચમચી તેલ
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી હળદર
  • 1-2 ચમચી રાઈના કુરિયા
  • 2 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી મેથીના કુરિયા
  • સ્વાદ મુજબ મીઠું

Instructions
 

 gajar marcha nu athanu | ગાજર મરચાનું અથાણું | gajar marcha nu athanu | gajar marcha nu athanu recipe

  • ગાજર મરચા નું અથાણું બનાવવા સૌપ્રથમ મરચા ને ધોઇ ને કપડા થી લુછી ચાકુથી બે ભાગ માં કટકા કરી કપડા પર નાખો જેથી કોરા થાય,
  • ત્યારબાદ ગાજર ને ધોઇ લ્યો અને ચાકુથી છોલી ફરીથી ધોઇ લ્યો અને આંગળી ની સાઇઝ જેટલા લાંબા લાંબા કટકા કરી લ્યો (અમે એમાં રહેલ સફેદ મૂળ ને કાઢી નાખીએ છીએ તમે ચાહો તો એમને એમ પણ સુધારી લ્યો) અને કપડા પર ફેલાવી થોડા સૂકવી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ને એક વખત ફૂલ ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નવશેકું રહે ત્યાં સુધી ઠંડુ કરો નવશેકું રહે એટલે એમાં હિંગ, હળદર, રાઈ ના કુરિયા, મેથી ના કુરિયા, નાખી મિક્સ કરી લ્યો,
  • ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠુ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો
  • કડાઈમાં મસાલા બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં સુધારેલ ગાજર અને લીલા મરચા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને કાંચ ની કોરી બરણી માં ભરી લ્યો અને એક દિવસ બહાર મૂકી દિવસ ના એક બે વખત ઉથલાવી લ્યો ત્યાર બાદ બીજા દિવસે ચાહો તો ફ્રીઝ માં મૂકો અથવા બહાર મૂકો ને મજાલ્યો ગાજર મરચાનું અથાણું

gajar marcha nu athanu notes

  • અહી તમે ગાજર અને મૂળા ના કટકા માં મીઠું અને હળદર નાખી મિક્સ કરી એક કલાક ઢાંકી ને મૂકોત્યાર બાદ એનું પાણી નિતારી કપડા પર કોરા કરી લ્યો અને અથાણું બનાવી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત | akhi dungri nu shaak gujarati recipe | akhi dungri nu shaak banavani rit

લસણનું અથાણું બનાવવાની રીત | lasan nu athanu recipe in gujarati | lasan nu athanu banavani rit

ગાજર નો સંભારો બનાવવાની રીત | gajar no sambharo banavani rit | gajar no sambharo recipe in gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version