Home Lunch & Dinner આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત | akhi dungri nu shaak gujarati...

આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત | akhi dungri nu shaak gujarati recipe

0
Image credit – Youtube/Shyam Rasoi

જય શ્રી કૃષ્ણ આજ આપણે આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત – akhi dungri nu shaak banavani rit શીખીશું આ શાક ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે, Please subscribe YouTube channel If you like the recipe, અને રોટલી, રોટલા કે પરોઠા સાથે ખૂબ ટેસ્ટી લાગશે અને ઘર માં રહેલ મસાલા માંથી ઝડપથી તૈયાર થઈ જાય છે તો ઘર માં કોઈ શાક ના હોય તો આ શાક બનાવી તમે કે આવેલ મહેમાન ને ખવરાવી શકો છો તો ચાલો akhi dungri nu shaak gujarati recipe – akhi dungri nu shaak recipe in gujarati શીખીએ.

આખી ડુંગળી નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • નાની સાઇઝ ની ડુંગળી 250-300 ગ્રામ
  • ટમેટા 2-3 સુધારેલ
  • લીલા મરચા 2-3 સુધારેલ
  • લસણ ની કણી 7-8
  • આદુ નો ટુકડો 1 ઇંચ
  • તેલ 3-4 ચમચી
  • જીરું ½ ચમચી
  • રાઈ ½ ચમચી
  • વરિયાળી ½ ચમચી
  • કલોંજી / ડુંગળી ના બીજ ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • દહી ¼ કપ
  • કસુરી મેથી 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

akhi dungri nu shaak gujarati recipe | આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત

આખી ડુંગળી નું શાક બનાવવા સૌપ્રથમ ડુંગળી ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી થી ધોઇ ને સાફ કરો હવે ચાકુ થી નીચે ની બાજુ બે આડા અને ઊભા ચીરા પતિ કાપા પાડી લ્યો એક બાજુ મૂકો ત્યાર બાદ મિક્સર જારમાં ટમેટા સુધારેલ, લીલા મરચા સુધારેલા, આદુ ના કટકા, લસણ ની કણી નાખી પીસી ને પ્યુરી બનાવી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ, વરિયાળી, ક્લોંજી અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી શકો ડુંગળી શેકીને નરમ થાય એટલે એમાં હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર અને ને ત્રણ ચમચી પાણી નાખી શેકી લ્યો

 મસાલા માંથી તેલ અલગ થાય એટલે એમાં ટમેટા ની પ્યુરી નાખી સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને ગ્રેવી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો મસાલા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી અથવા ધીમો કરી એમાં દહી નાખી બરોબર મિક્સ કરી ને હલાવતા રહો ને ગ્રેવી માં ઉકળે ત્યાં સુંધી હલાવતા રહી ચડવી લ્યો

ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં કસૂરી મેથી મસળી ને નાખો સાથે ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ અડધો કપ પાણી નાખી મિક્સ કરો ને ડુંગળી નાખો ને મિક્સ કરી લ્યો અને ધીમા તાપે ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો  ત્યાર બાદ ચમચાથી હલાવી લ્યો ત્યાર બાદ ફરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો

દસ મિનિટ પછી ફરી ચેક કરો જો ડુંગળી ચડી ગઈ હોય તો ગેસ બંધ કરો નહિતર ડુંગળી ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ડુંગળી બરોબર ચડી જાય એટલે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો આખી ડુંગળી નું શાક

akhi dungri nu shaak gujarati recipe Notes

  • જ્યારે પણ ગરમ વાનગી માં દહી કે છાસ નાખો ત્યારે ધ્યાન રાખવું જ્યાં સુંધી ઉકળે નહિ ત્યાં સુધી ફૂલ તાપે હલાવતા રહેવું
  • જો મોટી સાઇઝ ની ડુંગળી હોય તો ચાર ભાગ ની જગ્યાએ છ કે આઠ ભાગ કરી નાખો

akhi dungri nu shaak banavani rit | Recipe Video

Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

akhi dungri nu shaak recipe in gujarati

આખી ડુંગળી નુ શાક - akhi dungri nu shaak - akhi dungri nu shaak gujarati - akhi dungri nu shaak recipe - આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત - akhi dungri nu shaak gujarati recipe - akhi dungri nu shaak banavani rit - akhi dungri nu shaak recipe in gujarati

આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત | akhi dungri nu shaak gujarati recipe | akhi dungri nu shaak banavani rit | akhi dungri nu shaak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત – akhi dungri nu shaak banavani rit શીખીશું આ શાક ખાવા માં ખુબ ટેસ્ટી લાગેછે અને રોટલી, રોટલા કે પરોઠા સાથે ખૂબ ટેસ્ટી લાગશે અનેઘર માં રહેલ મસાલા માંથી ઝડપથી તૈયાર થઈ જાય છે તો ઘર માં કોઈ શાક ના હોય તો આ શાકબનાવી તમે કે આવેલ મહેમાન ને ખવરાવી શકો છો તો ચાલો akhi dungri nu shaak gujarati recipe – akhi dungri nu shaak recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati shaak ideas, gujarati shaak recipes, shaak, shaak banavani rit, ગુજરાતી ભોજન, ગુજરાતી શાક બનાવવાની રીત
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

આખી ડુંગળી નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 250-300 ગ્રામ નાની સાઇઝ ની ડુંગળી
  • 2-3 ટમેટા સુધારેલ
  • 2-3 લીલા મરચા સુધારેલ
  • 7-8 લસણની કણી
  • 1 ઇંચ આદુ નો ટુકડો
  • 3-4 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી વરિયાળી
  • ½ ચમચી કલોંજી / ડુંગળી ના બીજ
  • ¼ ચમચી હિંગ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • ½ ચમચી હળદર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • ¼ કપ દહી
  • 1 ચમચી કસુરી મેથી
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions
 

આખી ડુંગળી નુ શાક | akhi dungri nu shaak | akhi dungri nu shaak gujarati | akhi dungri nu shaak recipe

  • આખી ડુંગળી નું શાક બનાવવા સૌપ્રથમ ડુંગળી ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી થી ધોઇને સાફ કરો હવે ચાકુ થી નીચે ની બાજુ બે આડા અને ઊભા ચીરા પતિ કાપા પાડી લ્યો એક બાજુમૂકો ત્યાર બાદ મિક્સર જારમાં ટમેટા સુધારેલ, લીલા મરચા સુધારેલા, આદુ ના કટકા, લસણ ની કણી નાખી પીસી ને પ્યુરી બનાવી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ, વરિયાળી, ક્લોંજી અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાંઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી શકો ડુંગળી શેકીને નરમ થાય એટલે એમાં હળદર,ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર અને ને ત્રણ ચમચી પાણી નાખી શેકી લ્યો
  •  મસાલા માંથી તેલ અલગ થાય એટલે એમાંટમેટા ની પ્યુરી નાખી સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને ગ્રેવી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો મસાલા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી અથવા ધીમો કરીએમાં દહી નાખી બરોબર મિક્સ કરી ને હલાવતા રહો ને ગ્રેવી માં ઉકળે ત્યાં સુંધી હલાવતા રહી ચડવી લ્યો
  • ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં કસૂરી મેથી મસળી ને નાખો સાથે ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ અડધો કપ પાણી નાખી મિક્સ કરો ને ડુંગળી નાખો ને મિક્સ કરી લ્યો અને ધીમા તાપે ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો  ત્યાર બાદ ચમચાથી હલાવી લ્યો ત્યારબાદ ફરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો
  • દસ મિનિટ પછી ફરી ચેક કરો જો ડુંગળી ચડી ગઈ હોય તો ગેસ બંધ કરો નહિતર ડુંગળી ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ડુંગળી બરોબર ચડી જાય એટલે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો આખી ડુંગળી નું શાક

akhi dungri nu shaak gujarati recipe Notes

  • જ્યારે પણ ગરમ વાનગી માં દહી કે છાસ નાખો ત્યારે ધ્યાન રાખવું જ્યાં સુંધી ઉકળે નહિ ત્યાં સુધી ફૂલ તાપે હલાવતા રહેવું
  • જો મોટી સાઇઝ ની ડુંગળી હોય તો ચાર ભાગ ની જગ્યાએ છ કે આઠ ભાગ કરી નાખો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

સૂરણનું શાક બનાવવાની રીત | Suran nu shaak banavani rit | Suran recipe gujarati

લીલા ચણા નું શાક | lila chana nu shaak banavani rit | lila chana nu shaak recipe in gujarati

મેથી મટર મલાઈ બનાવવાની રીત | methi matar malai recipe in gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version