કેમ છો આજ આપણે Chhena Poda banavani rit શીખીશું. આ ઓડિશા ની ખૂબ પ્રખ્યાત મીઠાઈ છે , Please subscribe Chef Ranveer Brar YouTube channel If you like the recipe , જે ખાવા માં જેટલી સારી લાગે છે બનાવવી એટલી જ સરળ અને ઝડપી છે. તો ચાલો છેના પોડા બનાવવાની રીત શીખીએ.
છેના પોડા બનાવવા જરૂરી સામગ્રી
- ફૂલ ક્રીમ દૂધ 2 લીટર
- લીંબુનો રસ 2-3 ચમચી
- ખાંડ ½ કપ
- એલચી પાઉડર ½ ચમચી
- કાજુના 8-10 ની કતરણ
- બદામ 5-6 ની કતરણ
- પિસ્તા 7-8 ની કતરણ
- સોજી 2 ચમચી
- બેકિંગ સોડા 1 ચપટી
- તેલ ½ ચમચી
- મીઠું 1 ચપટી
Chhena Poda banavani rit
છેના પોડા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં બે લિટર દૂધ નાખી ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થાય અને ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો દૂધ બરોબર ફાટી જાય એટલે કપડા માં ફાટેલા દૂધ ને નાખી ને પોટલી બનાવી વધારાનું પાણી નીતરવા મૂકો.
પાણી નીતરી જાય એટલે થાળી માં નાખી ને હાથ થી મેસ કરી લ્યો અને નવશેકું રહે ત્યાં સુંધી મસળી લ્યો ત્યાર બાદ એમાં સોજી, ખાંડ અને મીઠું નાખી બરોબર મિક્સ કરી ને ફરી મસળી લ્યો આમ દસ મિનિટ મસળી લીધા બાદ તેલ લગાવેલા કેક ટીન માં નાખી એક સરખું ફેલાવી લ્યો.
એક કડાઈ લ્યો એમાં મીઠું નાખી ગરમ કરવા મૂકો અને કડાઈ પર ઢાંકવા નું ઢાંકણ પણ ગરમ કરવા મૂકો. કડાઈ ગરમ થાય એટલે એમાં કેક ટીન ને મૂકો અને ઉપર ગરમ ઢાંકણ ઢાંકી ને સાવ ધીમા તાપે 40-50 મિનિટ ચડવા દયો.
ચાલીસ મિનિટ પછી એક વખત ચેક કરી લ્યો જો બને બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય તો ગેસ બંધ કરી નાખો. અને થોડો સમય એમજ રહેવા દયો ત્યાર બાદ ડી મોલ્ડ કરી નાખો હવે મજા લ્યો છેના પોડા.
Chhena Poda recipe notes
- અહી તમે ખાંડ ની જગ્યાએ ગોળ નાખી શકો છો.
- જો ઓવેન માં મૂકો તો 180 ડિગ્રી પર 1 કલાક મૂકી ને ચડાવી શકો છો.
છેના પોડા બનાવવાની રીત
Youtube પર Chef Ranveer Brar ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
Chhena Poda recipe
છેના પોડા | Chhena Poda recipe | છેના પોડા બનાવવાની રીત | Chhena Poda banavani rit
Equipment
- 1 કુકર
- 1 કેક મોલ્ડ
Ingredients
છેના પોડા બનાવવા જરૂરી સામગ્રી
- 2 લીટર ફૂલ ક્રીમ દૂધ
- 2-3 ચમચી લીંબુનો રસ
- ½ કપ ખાંડ
- ½ ચમચી એલચી પાઉડર
- 8-10 કાજુના ની કતરણ
- 5-6 બદામ ની કતરણ
- 7-8 પિસ્તા ની કતરણ
- 2 ચમચી સોજી
- 1 ચપટી બેકિંગ સોડા
- ½ ચમચી તેલ
- 1 ચપટી મીઠું
Instructions
Chhena Poda banavani rit
- છેના પોડા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં બે લિટર દૂધ નાખી ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થાય અને ઉકળવા લાગેએટલે ગેસ બંધ કરી એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો દૂધ બરોબર ફાટી જાય એટલે કપડામાં ફાટેલા દૂધ ને નાખી ને પોટલી બનાવી વધારાનું પાણી ની તરવા મૂકો.
- પાણી નીતરી જાય એટલે થાળી માં નાખી ને હાથ થી મેસ કરી લ્યો અને નવશેકું રહે ત્યાં સુંધીમસળી લ્યો ત્યાર બાદ એમાં સોજી, ખાંડ અને મીઠું નાખી બરોબર મિક્સ કરી ને ફરી મસળી લ્યો આમ દસ મિનિટ મસળી લીધા બાદ તેલ લગાવેલા કેક ટીન માં નાખી એક સરખું ફેલાવી લ્યો.
- એક કડાઈ લ્યો એમાં મીઠું નાખી ગરમ કરવા મૂકો અને કડાઈ પર ઢાંકવા નું ઢાંકણ પણ ગરમ કરવા મૂકો. કડાઈ ગરમ થાય એટલે એમાં કેકટીન ને મૂકો અને ઉપર ગરમ ઢાંકણ ઢાંકી ને સાવ ધીમા તાપે 40-50 મિનિટ ચડવા દયો.
- ચાલીસ મિનિટ પછી એક વખત ચેક કરી લ્યો જો બને બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય તો ગેસ બંધ કરી નાખો. અને થોડો સમય એમજ રહેવા દયોત્યાર બાદ ડી મોલ્ડ કરી નાખો હવે મજા લ્યો છેના પોડા.
Chhena Poda recipe notes
- અહી તમે ખાંડ ની જગ્યાએ ગોળ નાખી શકો છો.
- જો ઓવેનમાં મૂકો તો 180 ડિગ્રી પર 1 કલાક મૂકી ને ચડાવી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
કોલ્ડ કોકો બનાવવાની રીત | Cold coco banavani rit
ફરાળી સુખડી બનાવવાની રીત | Faralli sukhdi banavani rit | Faralli sukhdi recipe in gujarati
ડ્રાય ફ્રુટ કાજુ કટોરી બનાવવાની રીત | Dry fruit kaju katori banavani rit
હોટ ચોકલેટ મિક્સ બનાવવાની રીત | Hot Chocolate Mix
ગુલકંદ | gulkand recipe | ગુલકંદ બનાવવાની રીત | gulkand banavani rit