HomeDessert & Drinksમોહનથાળ ની રેસીપી | mohanthal recipe | mohanthal banavani rit

મોહનથાળ ની રેસીપી | mohanthal recipe | mohanthal banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે વારંવાર પૂછવામાં આવતો પ્રશ્ન મોહનથાળ કેવી રીતે બનાવાય? – how to make mohanthal at home in gujarati તો આજે આપણે મોહનથાળ બનાવવાની રેસીપી – mohanthal banavani rit શીખીશું. આ મોહનથાળ ગુજરાત ને એક પ્રખ્યાત મીઠાઈ છે , Please subscribe bharatzkitchen HINDI YouTube channel If you like the recipe , નાના મોટા બધા જ પ્રકારના પ્રસંગ માં અને વાર તહેવાર પર બનાવવામાં આવતી હોય છે. આ મોહનથાળ સાથે ભાવનગરી ગાંઠિયા ખૂબ સારા લાગે છે. આજકાલ તો ખૂબ લગ્ન પ્રસંગ માં ખુબ ઓછો જોવા મળતો હોય છે પણ હવે લાઈવ મોહનથાળ લગ્ન પ્રસંગ જોવા મળે છે જે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. પણ આજ આપણે પારંપરિક મોહનથાળ બનાવવાની રીત જોઈશું. તો ચાલો mohanthal recipe in gujarati – mohanthal banavani recipe – મોહનથાળ બનાવવાની રીત શીખીએ.

mohanthal ingredients | mohanthal recipe ingredients

  • બેસન 2 કપ
  • પીગળેલ ઘી 4 ચમચી + ¾ કપ + 1 ચમચી
  • પિસ્તા 20-25
  • દૂધ 4 ચમચી + ½ કપ

મોહનથાળ ની ચાસણી માટેની સામગ્રી

  • ખાંડ 1 કપ
  • પાણી ½ કપ
  • એલચી પાઉડર ½ ચમચી
  • જાયફળ પાઉડર ⅛ ચમચી
  • કેસર ના તાંતણા 15-20

મોહનથાળ ની રેસીપી | મોહનથાળ બનાવવાની રેસીપી

મોહનથાળ બનાવવા સૌપ્રથમ આપણે બેસન ને ઘી અને દૂધ નો ધાબો આપીશું ત્યાર બાદ બેસન ને ઘી સાથે બરોબર ગોલ્ડન બ્રાઉન શેકી લેશું અને ત્યાર પછી દોઢ થી બે તાર ની ચાસણી બનાવી લઈ બેસન સાથે મિક્સ કરી થાળીમાં સેટ કરી કટકા કરી તૈયાર કરી લેશું મોહનથાળ.

મોહનથાળ બનાવવા સૌપ્રથમ એક થાળી નેએક ચમચી ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો સાથે બે ચાર ચમચી ગરમ કે સાદા પાણી માં કેસર ના તાંતણા નાખી એક બાજુ મૂકી રાખો. હવે કથરોટ માં બેસન ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઓગડેલું ચાર ચમચી ઘી નાખી લોટ સાથે ઘી ને હથેળી વડે બરોબર મિક્સ કરી લ્યો. ઘી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં ચાર ચમચી દૂધ નાખી બને હથેળી વડે બરોબર મિક્સ કરી લ્યો અને ફરીથી ચારણી થી ચાળી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી નવશેકું ગરમ થાય એટલે એમાં પિસ્તા નાખી ધીમા તાપે હલાવતા રહી પિસ્તા ને શેકી લ્યો. પિસ્તા બરોબર શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો. અને પિસ્તા ઠંડા થાય એટલે  થોડા પિસ્તા ની કતરણ કરી લ્યો ને થોડા પિસ્તા ના કટકા કરી લ્યો.

હવે ગેસ ને મિડીયમ તાપે નવશેકા ઘી માં ધાબો આપેલ બેસન નાખી બરોબર હલાવી ને મિક્સ કરી લ્યો. બેસન ને ઘી માં બરોબર હલાવતા રહો શેકતા રહો બેસન ને ઘી ને છ સાત મિનિટ શેકી લીધા બાદ ગેસ ધીમો કરી ને હલાવતા થી બેસન ને શેકતા રહો ,

બેસન નો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં થોડું થોડુ દૂધ નાખતા જઈ બરોબર મિક્સ કરી લ્યો ને સાથે પુસ્તા ના કટકા પણ નાખી ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.

ચાસણી બનાવવાની રીત

હવે ગેસ પર એક તપેલી માં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી હલાવતા રહો. ખાંડ ઓગળી જાય એટલે જો ખાંડ માં કચરો લાગે તો એક ચમચી દૂધ નાખી મિક્સ કરી ઉકાળી લ્યો ને ઉપર આવેલા કચર ને ચમચા વડે કાઢી લ્યો.

 બે ત્રણ  મિનિટ માં ચાસણી ને ચેક કરી લ્યો જો એક તાર ની ચાસણી થઈ ગયેલ હસે ત્યાર બાદ એમાં કેસર નું પાણી , એલચી પાઉડર અને જાયફળ પાઉડર નાખી મિક્સ કરી બીજી બે ત્રણ મિનિટ પછી ચેક કરી લ્યો દોઢ થી બે તાર બની જાય એટલે ગેસ બંધ કરી લ્યો.

મોહનથાળ બનાવવાની રીત

હવે શેકેલ બેસન માં તૈયાર ચાસણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બને બરોબર મિક્સ થઈ જાય એટલે ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખું ફેલાવી એના પર પિસ્તા ની કતરણ છાંટી ફરી બરોબર દબાવી દયો ને ચાકુથી જે આકારના કટકા કરવા હોય એ આકાર માં કાપા પાડી ને પાંચ છ કલાક સેટ થવા દયો. છ કલાક પછી ફરી ચાકુથી કાપા કરી લ્યો ને પીસ કાઢી ડબ્બા માં ભરી લ્યો તો તૈયાર છે મોહનથાળ.

mohanthal recipe in gujarati NOTES

  • બેસન ને ધીમા તાપે શેકવો ને બેસન શેકવા માં ઉતાવળ ના કરવી નહીંતર સ્વાદ બગડી જસે.
  • જો તમને મોહનથાળ થોડો નરમ જોઈએ તો એક તાર ની ચાસણી બનાવવી મિડીયમ જોઈએ તો દોઢ તાર ની અને જો લાંબો સમય રાખવો હોય કે પ્રવાસ માં સાથે લઈ જવો હોય ને થોડો કડક જોઈએ તો બે તાર ની ચાસણી બનાવવી.

mohanthal banavani rit | mohan thar banavani rit | Recipe Video

Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

mohanthal recipe in gujarati | mohanthal banavani recipe

mohanthal recipe - mohanthal banavani rit – મોહનથાળ - mohanthal recipe in gujarati - mohanthal banavani recipe - mohan thar banavani rit - મોહનથાળ ની રેસીપી - મોહનથાળ બનાવવાની રેસીપી

મોહનથાળ | mohanthal recipe | mohanthal banavani rit | mohanthal recipe in gujarati | mohanthal banavani recipe | mohan thar banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે વારંવાર પૂછવામાં આવતો પ્રશ્ન મોહનથાળ કેવી રીતે બનાવાય? – how to make mohanthal at home in gujarati તો આજે આપણે મોહનથાળ બનાવવાની રેસીપી – mohanthal banavani rit શીખીશું. આ મોહનથાળ ગુજરાત નેએક પ્રખ્યાત મીઠાઈ છે , નાના મોટા બધા જ પ્રકારના પ્રસંગ માં અને વાર તહેવાર પર બનાવવામાં આવતી હોયછે. આ મોહનથાળ સાથે ભાવનગરી ગાંઠિયા ખૂબ સારા લાગે છે.આજકાલ તો ખૂબ લગ્ન પ્રસંગ માં ખુબ ઓછો જોવા મળતો હોય છે પણ હવે લાઈવમોહનથાળ લગ્ન પ્રસંગ જોવા મળે છે જે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. પણ આજ આપણે પારંપરિક મોહનથાળ બનાવવાની રીત જોઈશું. તોચાલો mohanthal recipe in gujarati – mohanthal banavani recipe – મોહનથાળ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 40 mins
Resting time 4 hrs
Total Time 5 hrs
Course gujarati sweets, sweet recipe in gujarati
Cuisine Indian
Servings 10 વ્યક્તિ

Equipment

  • 1 જાડા તળિયાવાળી કડાઈ
  • 1 તપેલી
  • 1 થાળી

Ingredients
  

mohanthal ingredients | mohanthal recipe ingredients

  • 2 કપ બેસન
  • 5 ચમચી પીગળેલ ઘી ¾ કપ
  • 20-25 પિસ્તા
  • ½ કપ દૂધ 4 ચમચી

મોહનથાળ ની ચાસણી માટેની સામગ્રી

  • 1 કપ ખાંડ
  • ½ કપ પાણી
  • ½ ચમચી એલચી પાઉડર
  • ચમચી જાયફળ પાઉડર
  • 15-20 કેસર ના તાંતણા

Instructions
 

મોહનથાળ ની રેસીપી | મોહનથાળ બનાવવાની રેસીપી | mohanthal recipe | mohanthal banavani rit | mohanthal recipe in gujarati

  • મોહનથાળ બનાવવા સૌપ્રથમ આપણે બેસન ને ઘી અને દૂધ નો ધાબો આપીશું ત્યાર બાદ બેસન ને ઘી સાથે બરોબર ગોલ્ડન બ્રાઉન શેકી લેશું અને ત્યાર પછી દોઢ થી બે તાર ની ચાસણી બનાવી લઈ બેસન સાથે મિક્સ કરી થાળીમાં સેટ કરી કટકા કરી તૈયાર કરી લેશું મોહનથાળ.
  • મોહનથાળ બનાવવા સૌપ્રથમ એક થાળી નેએક ચમચી ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો સાથે બે ચાર ચમચી ગરમ કે સાદા પાણી માં કેસર ના તાંતણા નાખી એક બાજુ મૂકી રાખો. હવે કથરોટ માં બેસન ચાળી નેલ્યો ત્યાર બાદ એમાં ઓગડેલું ચાર ચમચી ઘી નાખી લોટ સાથે ઘી ને હથેળી વડે બરોબર મિક્સ કરી લ્યો. ઘી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં ચાર ચમચી દૂધ નાખી બને હથેળી વડે બરોબર મિક્સ કરી લ્યો અને ફરીથી ચારણી થી ચાળી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી નવશેકું ગરમ થાય એટલે એમાં પિસ્તા નાખી ધીમા તાપે હલાવતા રહી પિસ્તા નેશેકી લ્યો. પિસ્તા બરોબર શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો.અને પિસ્તા ઠંડા થાય એટલે થોડા પિસ્તા ની કતરણ કરી લ્યો ને થોડા પિસ્તા ના કટકા કરી લ્યો.
  • હવે ગેસ ને મિડીયમ તાપે નવશેકા ઘી માં ધાબો આપેલ બેસન નાખી બરોબર હલાવી ને મિક્સ કરી લ્યો. બેસન ને ઘી માં બરોબર હલાવતા રહો શેકતા રહો બેસન ને ઘી ને છ સાત મિનિટ શેકી લીધા બાદ ગેસ ધીમો કરી ને હલાવતા થી બેસન ને શેકતા રહો ,
  • બેસન નો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં થોડું થોડુ દૂધ નાખતા જઈ બરોબર મિક્સ કરી લ્યો ને સાથે પુસ્તા ના કટકા પણ નાખી ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.

ચાસણી બનાવવાની રીત

  • હવે ગેસ પર એક તપેલી માં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી હલાવતા રહો. ખાંડ ઓગળી જાયએટલે જો ખાંડ માં કચરો લાગે તો એક ચમચી દૂધ નાખી મિક્સ કરી ઉકાળી લ્યો ને ઉપર આવેલા કચરા ને ચમચા વડે કાઢી લ્યો.
  •  બે ત્રણ  મિનિટ માં ચાસણી ને ચેક કરી લ્યોજો એક તાર ની ચાસણી થઈ ગયેલ હસે ત્યાર બાદ એમાં કેસર નું પાણી , એલચી પાઉડર અને જાયફળ પાઉડર નાખી મિક્સ કરી બીજી બે ત્રણ મિનિટ પછી ચેક કરીલ્યો દોઢ થી બે તાર બની જાય એટલે ગેસ બંધ કરી લ્યો.

મોહનથાળ બનાવવાની રીત

  • હવે શેકેલ બેસન માં તૈયાર ચાસણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બને બરોબર મિક્સ થઈ જાય એટલે ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખું ફેલાવી એના પર પિસ્તા ની કતરણ છાંટી ફરી બરોબર દબાવી દયો ને ચાકુથી જે આકારના કટકા કરવા હોય એ આકાર માં કાપા પાડી ને પાંચ છ કલાક સેટ થવા દયો. છ કલાક પછી ફરીચાકુથી કાપા કરી લ્યો ને પીસ કાઢી ડબ્બા માં ભરી લ્યો તો તૈયાર છે મોહનથાળ.

mohanthal recipe in gujarati NOTES

  • બેસન ને ધીમા તાપે શેકવો ને બેસન શેકવા માં ઉતાવળ ના કરવી નહીંતર સ્વાદ બગડી જસે.
  • જો તમને મોહનથાળ થોડો નરમ જોઈએ તો એક તાર ની ચાસણી બનાવવી મિડીયમ જોઈએ તો દોઢ તાર ની અને જોલાંબો સમય રાખવો હોય કે પ્રવાસ માં સાથે લઈ જવો હોય ને થોડો કડક જોઈએ તો બે તાર નીચાસણી બનાવવી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

તુટી ફુટી બનાવવાની રીત | ટુટી ફૂટી બનાવવાની રીત | tuti futi banavani rit

ડ્રાયફ્રૂટ મિલ્ક શેક બનાવવાની રીત | dry fruits milkshake banavani rit

મગ દાળ નો હલવો | mag ni dal no halvo | mag ni dal no halvo banavani rit

રબડી જલેબી બનાવવાની રીત | Rabdi jalebi banavani rit | Rabdi jalebi recipe gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular