જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે જૈન ખાખરા નો રજવાડી ચેવડો બનાવવાની રીત – Jain khakhra no rajwadi chevdo banavani rit શીખીશું. એકદમ ખાટો મીઠો અને ચટપટો બને છે, Please subscribe Nigam Thakkar Recipes YouTube channel If you like the recipe , સીંગ દાણા અને સૂકા મેવા થી ભરપુર આ ચેવડા ને ઘરે એકવાર જરૂર બનાવો. સાથે એકવાર બનાવ્યા પછી તેને થોડા દિવસ માટે સ્ટોર કરી ને રાખી શકાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે વડીલો દરેક ને ભાવે છે. ખૂબ જ ઓછા તેલ માં બની ને તૈયાર થઇ જાય છે. સાથે હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે ઘરે Jain khakhra rajwadi chevdo recipe in gujarati શીખીએ.
જૈન ખાખરા નો રજવાડી ચેવડો બનાવવા જરૂરી સામગ્રી
- ખાખરા 250 ગ્રામ
- તેલ 3 ચમચી
- રાઈ 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- લીમડા ના પાન 10-12
- સીંગ દાણા 2 ચમચી
- કાજુ 4-5
- વરિયાળી 1 ચમચી
- દાળિયા 2 ચમચી
- મગજ ના બીજ 2 ચમચી
- દ્રાક્ષ 2 ચમચી
- તલ 2 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચું પાવડર 1 ચમચી
- સંચળ પાવડર ½ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- મરી પાવડર ½ ચમચી
- ખાંડ પાવડર 2 ચમચી
- ખસ ખસ ½ ચમચી
Jain khakhra no rajwadi chevdo banavani rit
જૈન સ્પેશિયલ ખાખરા નો ચેવડો બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ખાખરા ના નાના નાના ટુકડા કરી લ્યો. હવે તેને સાઇડ પર મૂકી દયો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં હિંગ અને લીમડા ના પાન નાખો. હવે તેમાં સીંગ દાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક મિનિટ સુધી સેકી લ્યો.
હવે તેમાં કાજુ ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં વરિયાળી નાખો. હવે તેમાં દાળિયા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
તેમાં મગજ ના બીજ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ત્રીસ સેકન્ડ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં સૂકી દ્રાક્ષ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે દ્રાક્ષ ફૂલી ને શેકાય જાય ત્યાર બાદ તેમાં તલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ તેમાં હળદર અને ખાખરા નો ચૂરો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં લાલ મરચું પાવડર, સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ચેવડા ને ચટપટો બનાવવા માટે તેમાં આમચૂર પાવડર, મરી પાવડર અને ખાંડ નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ તેમાં અડધી ચમચી જેટલી ખસ ખસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને ચટપટો, સીંગદાણા અને ડ્રાય ફ્રુટ થી ભરપુર જૈન સ્પેશિયલ ખાખરા નો રજવાડી ચેવડો. હવે તેને ઠંડો થયા બાદ એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.
Jain khakhra rajwadi chevdo recipe notes
- ખાખરા મીઠા અને જીરું વાળા લેવા. અથવા ઘરે પણ તમે બનાવી શકો છો.
- આમચૂર પાવડર ની જગ્યા એ તમે ચાટ મસાલા નો ઉપયોગ કરી શકો છો.
- ડ્રાય ફ્રુટ તમે તમારા પસંદ ના અને તમારા હિસાબ થી નાખી શકો છો.
- ચેવડા માં મીઠું ટેસ્ટ કરીને નાખવું કેમ કે ખાખરા મીઠા વાળા હોય છે.
જૈન ખાખરા નો રજવાડી ચેવડો બનાવવાની રીત | Recipe Video
Youtube પર Nigam Thakkar Recipes ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Jain khakhra rajwadi chevdo recipe in gujarati
જૈન ખાખરા નો રજવાડી ચેવડો બનાવવાની રીત | Jain khakhra no rajwadi chevdo banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
જૈન ખાખરા નો રજવાડી ચેવડો બનાવવા જરૂરી સામગ્રી
- 250 ગ્રામ ખાખરા
- 3 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- ¼ ચમચી હિંગ
- 10-12 લીમડાના પાન
- 2 ચમચી સીંગ દાણા
- 4-5 કાજુ
- 1 ચમચી વરિયાળી
- 2 ચમચી દાળિયા
- 2 ચમચી મગજ ના બીજ
- 2 ચમચી દ્રાક્ષ
- 2 ચમચી તલ
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચું પાવડર
- ½ ચમચી સંચળ પાવડર
- સ્વાદ પ્રમાણે મીઠું
- ½ ચમચી મરી પાવડર
- 2 ચમચી ખાંડ પાવડર
- ½ ચમચી ખસ ખસ
Instructions
જૈન ખાખરા નો રજવાડી ચેવડો બનાવવાની રીત | Jain khakhra no rajwadi chevdo banavani rit
- જૈન સ્પેશિયલ ખાખરા નો ચેવડો બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ખાખરા ના નાના નાના ટુકડા કરી લ્યો. હવે તેને સાઇડપર મૂકી દયો.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો.હવે તેમાં હિંગ અને લીમડા ના પાન નાખો. હવે તેમાંસીંગ દાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક મિનિટ સુધી સેકી લ્યો.
- હવે તેમાં કાજુ ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંવરિયાળી નાખો. હવે તેમાં દાળિયા નાખો. હવેતેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
- તેમાં મગજ ના બીજ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ત્રીસસેકન્ડ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં સૂકી દ્રાક્ષ નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે દ્રાક્ષ ફૂલી ને શેકાય જાય ત્યાર બાદ તેમાં તલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ તેમાં હળદર અને ખાખરા નો ચૂરો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં લાલ મરચું પાવડર, સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- ચેવડા ને ચટપટો બનાવવા માટે તેમાં આમચૂર પાવડર, મરી પાવડર અને ખાંડ નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી ખસ ખસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદગેસ બંધ કરી દયો.
- હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને ચટપટો, સીંગદાણા અને ડ્રાય ફ્રુટ થી ભરપુર જૈન સ્પેશિયલ ખાખરા નો રજવાડી ચેવડો.હવે તેને ઠંડો થયા બાદ એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.
Jain khakhra rajwadi chevdo recipe notes
- ખાખરા મીઠા અને જીરું વાળા લેવા. અથવા ઘરે પણ તમે બનાવી શકો છો.
- આમચૂર પાવડર ની જગ્યા એ તમે ચાટ મસાલા નો ઉપયોગ કરી શકો છો.
- ડ્રાયફ્રુટ તમે તમારા પસંદ ના અને તમારા હિસાબ થી નાખી શકો છો.
- ચેવડામાં મીઠું ટેસ્ટ કરીને નાખવું કેમ કે ખાખરા મીઠા વાળા હોય છે.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મોનાકો ચાટ બનાવવાની રીત | Monaco Chaat banavani rit
ચોખા ના લોટ ની ચકરી | chokha na lot ni chakri | chokha na lot ni chakri recipe
બ્રેડ સમોસા બનાવવાની રીત | Bread samosa banavani rit | Bread samosa recipe in gujarati
સેવ ખમણી બનાવવાની રીત | sev khamani | khamani recipe in gujarati