આજે આપણે ઘરે મસાલા મિલ્ક પાવડર બનાવવાની રીત શીખીશું, Please subscribe Your Food Lab YouTube channel If you like the recipe , એકવાર આ પાવડર બનાવ્યા પછી તેને તમે ફ્રીઝ માં રાખી ને સ્ટોર કરી શકો છો. આ પાવડર ને દૂધ માં નાખી ને તમે તમારા પસંદ ના હિસાબ થી ઠંડું કે ગરમ સર્વ કરી શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. નાના બાળકો હોય કે વડીલ દરેક ને પસંદ આવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Masala milk recipe in gujarati શીખીએ.
મસાલા મિલ્ક પાવડર બનાવવા જરૂરી સામગ્રી
- બદામ ½ કપ
- કાજુ ½ કપ
- પિસ્તા ¼ કપ
- એલચી 28
- મરી પાવડર ½ ચમચી
- શોંઠ પાવડર 1 ચમચી
- જયફર નો પાવડર ¼ ચમચી
- હળદર 1 ચમચી
- કેસર ½ ગ્રામ
મસાલા મિલ્ક બનાવવા માટેની સામગ્રી
- ફૂલ ફેટ દૂધ 1 લીટર
- ખાંડ
મસાલા મિલ્ક પાવડર બનાવવાની રીત
મસાલા પાવડર બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બદામ, કાજુ અને પીસ્તા નાખો. હવે તેને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો. હવે તેને ઠંડુ થવા માટે રાખી દયો.
ત્યાર બાદ તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં એલચી ના દાણા કાઢી ને તેમાં નાખો. હવે તેમાં સોંઠ પાવડર, જાયફર નો પાવડર, હળદર અને કેસર નાખો. હવે બધી સામગ્રી ને પ્લસ મોડ માં પીસી લ્યો. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.
હવે તૈયાર છે આપણો મસાલા મિલ્ક માટેનો પાવડર.
મસાલા મિલ્ક બનાવવાની રીત | masala milk banavani rit
મસાલા દૂધ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ચાર ચમચી જેટલો બનાવી ને રાખેલ મસાલા પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
દૂધ ને ત્રીસ ટકા જેટલું બળી જય તેટલું ઉકાળી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
તૈયાર છે આપણું ટેસ્ટી મસાલા મિલ્ક પાવડર. હવે તેને ગરમ ગરમ કુલ્હાડ માં નાખી ને સર્વ કરો. અને મસાલા મિલ્ક પાવડર પીવાનો આનંદ માણો.
અને ઠંડું મસાલા મિલ્ક પાવડર પીવું હોય તો મસાલા દૂધ રૂમ ટેમ્પ્રેચર પર આવે ત્યારે તેને ફ્રીઝ માં રાખી દયો. હવે દૂધ ઠંડું થાય ત્યાર બાદ તેને સર્વ કરો. અને મસાલા મિલ્ક પાવડર પીવાનો આનંદ માણો.
Masala milk recipe notes
- મસાલા મિલ્ક પાવડર માં તમે ખાંડ ની જગ્યા એ ગોળ કે ખજૂર નાખી શકો છો.
Masala milk powder ane masala milk banavani rit | Recipe Video
Youtube પર Your Food Lab ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Masala milk recipe in gujarati
મસાલા મિલ્ક પાવડર અને મસાલા દૂધ બનાવવાની રીત | Masala milk powder ane masala milk banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
મસાલા મિલ્ક પાવડર બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ બદામ
- ½ કપ કાજુ
- ¼ કપ પિસ્તા
- 28 એલચી
- ½ ચમચી મરી પાવડર
- 1 ચમચી શોંઠ પાવડર
- ¼ ચમચી જયફર નો પાવડર
- 1 ચમચી હળદર
- ½ ગ્રામ કેસર
મસાલા મિલ્ક બનાવવા માટેની સામગ્રી
- 1 લીટર ફૂલ ફેટ દૂધ
- ખાંડ
Instructions
મસાલા મિલ્ક પાવડર બનાવવાની રીત
- મસાલા પાવડર બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બદામ, કાજુ અને પીસ્તા નાખો. હવે તેને ચાર થી પાંચ મિનિટ સુધીધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો.હવે તેને ઠંડુ થવા માટે રાખી દયો.
- ત્યારબાદ તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં એલચી ના દાણા કાઢી ને તેમાં નાખો. હવે તેમાં સોંઠ પાવડર, જાયફર નો પાવડર, હળદર અને કેસરનાખો. હવે બધી સામગ્રી ને પ્લસ મોડ માં પીસી લ્યો. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.
- હવે તૈયાર છે આપણો મસાલા મિલ્ક માટેનો પાવડર.
મસાલા મિલ્ક બનાવવાની રીત | masala milk banavani rit
- મસાલા દૂધ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંચાર ચમચી જેટલો બનાવી ને રાખેલ મસાલા પાવડર નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો.
- દૂધ ને ત્રીસ ટકા જેટલું બળી જય તેટલું ઉકાળી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યારબાદ ગેસ બંધ કરી દયો.
- તૈયાર છે આપણું ટેસ્ટી મસાલા મિલ્ક પાવડર. હવે તેને ગરમ ગરમ કુલ્હાડ માં નાખી ને સર્વ કરો. અને મસાલા મિલ્ક પાવડર પીવાનો આનંદ માણો.
- અને ઠંડું મસાલા મિલ્ક પાવડર પીવું હોય તો મસાલા દૂધ રૂમ ટેમ્પ્રેચર પર આવે ત્યારે તેનેફ્રીઝ માં રાખી દયો. હવે દૂધ ઠંડું થાય ત્યાર બાદ તેને સર્વ કરો. અને મસાલામિલ્ક પાવડર પીવાનો આનંદ માણો.
Masala milk recipe notes
- મસાલા મિલ્ક પાવડર માં તમે ખાંડ ની જગ્યા એ ગોળ કે ખજૂર નાખી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ખજુર દૂધ બનાવવાની રીત | Khajur dudh banavani rit
ગોળ ના પરાઠા બનાવવાની રીત | Gol na parotha banavani rit | jaggery paratha recipe in gujarati
ફરાળી સુખડી બનાવવાની રીત | Faralli sukhdi banavani rit | Faralli sukhdi recipe in gujarati