જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે મોનાકો ચાટ બનાવવાની રીત – Monaco Chaat banavani rit શીખીશું. આજે આપણે મોનાકો બિસ્કીટ નો ઉપયોગ કરી ને સુપર ટેસ્ટી ચાટ બનાવતા શીખીશું , Please subscribe KITCHEN QUEEN PRIYA YouTube channel If you like the recipe , ખૂબ જ ચટપટી અને ટેસ્ટી બને છે. સાથે બનાવવુ પણ ખૂબ જ સરળ છે. સાંજે હલકી ફુલકી ભૂખ હોય ત્યારે કે કોઈ મેહમાન આવે ત્યારે તમે મોનાકો ચાટ બનાવી શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે Monaco Chaat recipe in gujarati શીખીએ.
મોનાકો ચાટ બનાવવા જરૂરી સામગ્રી
- બાફેલા બટેટા 3
- મોનાકો બિસ્કીટ નું પેકેટ
- ગરમ મસાલો ½ ચમચી
- ધાણા પાવડર 1 ચમચી
- લાલ મરચું પાવડર ½ ચમચી
- લીંબુ નો રસ 1 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- બેસન ની સેવ
- ડુંગળી ની રાઉન્ડ સ્લાઈસ
- ટામેટા ની રાઉન્ડ સ્લાઈસ
- ટામેટા સોસ
- ચીઝ
- ચાટ મસાલો
મોનાકો ચાટ બનાવવાની રીત
મોનાકો ચાટ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં બાફેલા બટેટા લ્યો. હવે તેને હાથ થી મેસ કરી લ્યો. હવે તેમાં ગરમ મસાલો, ધાણા પાવડર, લાલ મરચું પાવડર અને લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે એક પ્લેટમાં મોનાકો બિસ્કીટ ગોઠવી લ્યો. હવે તેમાં ટામેટા ની સ્લાઈસ રાખો. હવે તેની ઉપર ડુંગળી ની સ્લાઈસ રાખો. હવે તેની ઉપર બટેટા નું મિશ્રણ રાખો. હવે તેની ઉપર ટામેટા નું સોસ નાખો.
હવે તેની ઉપર ચાટ મસાલો છાંટો. હવે તેની ઉપર સેવ નાખો. હવે તેની ઉપર ગ્રેટ કરેલું ચીઝ નાખો. હવે તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.
તૈયાર છે આપણું ટેસ્ટી મોનાકો બિસ્કીટ ચાટ. હવે તેને સર્વ કરો. અને ખાવાનો આનંદ માણો.
Monaco Chaat banavani rit | Recipe Video
Youtube પર KITCHEN QUEEN PRIYA ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Monaco Chaat recipe in gujarati
મોનાકો ચાટ | Monaco Chaat | મોનાકો ચાટ બનાવવાની રીત | Monaco Chaat banavani rit | Monaco Chaat recipe in gujarati
Equipment
- 1 પ્લેટ
Ingredients
મોનાકો ચાટ બનાવવા જરૂરી સામગ્રી
- મોનાકો બિસ્કીટ નું પેકેટ
- 3 બાફેલા બટેટા
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી ધાણા પાવડર
- ½ ચમચી લાલ મરચું પાવડર
- 1 ચમચી લીંબુ નો રસ
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
- બેસન ની સેવ
- ડુંગળી ની રાઉન્ડ સ્લાઈસ
- ટામેટા ની રાઉન્ડ સ્લાઈસ
- ટામેટા સોસ
- ચીઝ
- ચાટ મસાલો
Instructions
મોનાકો ચાટ બનાવવાની રીત | Monaco Chaat banavani rit | Monaco Chaat recipe in gujarati
- મોનાકો ચાટ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં બાફેલા બટેટા લ્યો. હવે તેને હાથ થી મેસ કરી લ્યો. હવે તેમાં ગરમ મસાલો, ધાણા પાવડર, લાલ મરચું પાવડર અને લીંબુ નો રસ નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે એક પ્લેટમાં મોનાકો બિસ્કીટ ગોઠવી લ્યો. હવે તેમાં ટામેટા ની સ્લાઈસ રાખો. હવે તેની ઉપર ડુંગળીની સ્લાઈસ રાખો. હવે તેની ઉપર બટેટા નું મિશ્રણ રાખો.હવે તેની ઉપર ટામેટા નું સોસ નાખો.
- હવે તેની ઉપર ચાટ મસાલો છાંટો. હવે તેની ઉપર સેવ નાખો. હવે તેની ઉપર ગ્રેટ કરેલું ચીઝ નાખો. હવે તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.
- તૈયાર છે આપણું ટેસ્ટી મોનાકો બિસ્કીટ ચાટ. હવે તેને સર્વ કરો. અને ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
પફ બનાવવાની રીત | puff banavani rit | puff recipe in gujarati
નાનખટાઈ બનાવવાની રીત | nan khatai banavani rit | nankhatai recipe in gujarati
લસણીયા મમરા | lasaniya mamra | lasaniya sev mamra | lasaniya mamra recipe