HomeNastaજુવાર ના લોટ ના મુઠીયા બનાવવાની રીત | Juvar na lot no...

જુવાર ના લોટ ના મુઠીયા બનાવવાની રીત | Juvar na lot no muthiya banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે જુવાર ના લોટ ના મુઠીયા બનાવવાની રીત – Juvar na lot na muthiya banavani rit શીખીશું. જેમ આપણે શિયાળા માં ખાસ બાજરો ખવાતો હોય એમ ઉનાળા માં ખાસ જુવાર ખાવી જોઈએ, Please subscribe krishna Panchal YouTube channel If you like the recipe ,જુવાર ખાસ ઉનાળા માં ખાવા માં આવતું અનાજ છે કેમ કે જુવાર ની તાસીર ઠંડી હોય છે જુવાર ઘણી બીમારી માં પણ લાભકારી છે. તો આજ આપણે Juvar na lot na muthiya recipe in gujarati બનાવશું જે બાફી ને બનાવવામાં આવતા હોય હેલ્થી તો બને જ છે સાથે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે.

જુવાર ના લોટ ના મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી

  • જુવાર નો લોટ 1 કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • દહીં 1-2 ચમચી
  • તેલ 1-2 ચમચી
  • અજમો ¼ ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • છીણેલો ગોળ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • બેકિંગ સોડા ⅛ ચમચી
  • પાણી જરૂર મુજબ

વઘાર માટેની સામગ્રી

  • તેલ 2-3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • સફેદ તલ 2 ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • હિંગ ¼ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

જુવાર ના લોટ ના મુઠીયા બનાવવાની રીત

જુવાર ના લોટ ના મુઠીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં જુવાર નો લોટ ચાળી ને લ્યો એમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ લસણની પેસ્ટ, હાથ થી મસળી ને અજમો, દહીં, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, છીણેલો ગોળ, મીઠું સ્વાદ મુજબ, તેલ , બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો.

 લોટ ને મિક્સ કરી ને નરમ લોટ બાંધી લ્યો (જો પાણી ની જરૂર લાગે તો એક બે ચમચી અથવા જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લેવો ) ત્યાર બાદ લોટ ને ઢાંકી પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો અને ચારણી માં તેલ લગાવી એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી બે ત્રણ ગ્લાસ પાણી નાખી ઢાંકી ને પાણી ને ઉકાળી લ્યો પાણી ઉકળે ત્યાં સુધી હાથ માં તેલ લગાવી ને બાંધેલા લોટ માંથી ત્રણ ચાર લાંબા લાંબા રોલ બનાવી લ્યો ને તેલ લગાવેલ ચારણી માં મૂકો.

પાણી ઉકળવા લાગે એટલે ચારણી ને એમાં મૂકી ગેસ મિડીયમ કરી ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડાવી લ્યો વીસ મિનિટ પછી મુઠીયા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ને ચારણી બહાર કાઢી ઠંડા કરી લ્યો ને મુઠીયા બિલકુલ ઠંડા થાય એટલે ચાકુ થી ગોળ ગોળ કટકા કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ અને સફેદ તલ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન ત્યાર બાદ કટકા કરેલ મુઠીયા  અને લીલા ધાણા સુધારેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગરમ ગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરો જુવાર ના લોટમાંથી મુઠીયા.

Juvar na lot na muthiya recipe in gujarati notes

  • અહીં તમે લીલા ધાણા, લીલી મેથી, છીણેલી દૂધી પણ નાખી શકો છો.
  • બાફી ને રાખેલ મુઠીયા તમે જ્યારે પણ ખાવા હોય ત્યારે વઘારી ને ખાઈ શકો છો.

Juvar na lot na muthiya banavani rit | Recipe Video

Youtube પર krishna Panchal ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Juvar na lot no muthiya recipe in gujarati

જુવાર ના લોટ ના મુઠીયા બનાવવાની રીત - Juvar na lot na muthiya banavani rit - Juvar na lot na muthiya recipe in gujarati

જુવાર ના લોટ ના મુઠીયા બનાવવાની રીત | Juvar na lot na muthiya banavani rit | Juvar na lot na muthiya recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે જુવાર ના લોટ ના મુઠીયા બનાવવાની રીત – Juvar na lot na muthiya banavani rit શીખીશું. જેમ આપણે શિયાળામાં ખાસ બાજરો ખવાતો હોય એમ ઉનાળા માં ખાસ જુવાર ખાવી જોઈએ, જુવાર ખાસ ઉનાળા માં ખાવા માં આવતું અનાજ છે કેમ કે જુવાર નીતાસીર ઠંડી હોય છે જુવાર ઘણી બીમારી માં પણ લાભકારી છે. તો આજ આપણે Juvar na lot na muthiya recipe in gujarati બનાવશું જે બાફી ને બનાવવામાં આવતા હોય હેલ્થી તો બનેજ છે સાથે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Resting time 20 mins
Total Time 1 hr 10 mins
Course nasta, nasto banavani rit
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

જુવાર ના લોટ ના મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ જુવાર નો લોટ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 1-2 ચમચી દહીં
  • 1-2 ચમચી તેલ
  • ¼ ચમચી અજમો
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી છીણેલો ગોળ
  • મીઠું સ્વાદ મુજબ
  • ચમચી બેકિંગ સોડા
  • પાણી જરૂર મુજબ

વઘાર માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • 2 ચમચી સફેદ તલ
  • 8-10 મીઠા લીમડાના પાન
  • ¼ ચમચી હિંગ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions
 

જુવાર ના લોટ ના મુઠીયા | Juvar na lot na muthiya | Juvar na lot na muthiya recipe

  • જુવાર ના લોટ ના મુઠીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં જુવાર નો લોટ ચાળી ને લ્યો એમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ લસણની પેસ્ટ, હાથ થી મસળી ને અજમો, દહીં, હળદર,લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, છીણેલો ગોળ, મીઠું સ્વાદ મુજબ, તેલ , બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  •  લોટ ને મિક્સ કરી ને નરમ લોટ બાંધીલ્યો (જો પાણી ની જરૂર લાગે તો એક બે ચમચી અથવા જરૂર મુજબ પાણીનાખી લોટ બાંધી લેવો ) ત્યાર બાદ લોટ ને ઢાંકી પાંચ દસ મિનિટએક બાજુ મૂકો અને ચારણી માં તેલ લગાવી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી બે ત્રણ ગ્લાસ પાણી નાખી ઢાંકી ને પાણી ને ઉકાળી લ્યો પાણી ઉકળે ત્યાં સુધી હાથ માં તેલ લગાવી ને બાંધેલા લોટ માંથી ત્રણ ચાર લાંબા લાંબારોલ બનાવી લ્યો ને તેલ લગાવેલ ચારણી માં મૂકો.
  • પાણી ઉકળવા લાગે એટલે ચારણી ને એમાં મૂકી ગેસ મિડીયમ કરી ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડાવી લ્યો વીસ મિનિટ પછી મુઠીયા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ને ચારણી બહાર કાઢી ઠંડા કરી લ્યો ને મુઠીયા બિલકુલ ઠંડા થાય એટલે ચાકુ થી ગોળ ગોળ કટકા કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ અને સફેદ તલ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન ત્યાર બાદ કટકા કરેલ મુઠીયા  અને લીલા ધાણા સુધારેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ શેકી લ્યોત્યાર બાદ ગરમ ગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરો જુવાર ના લોટમાંથી મુઠીયા.

Juvar na lot na muthiya recipe in gujarati notes

  • અહીં તમે લીલા ધાણા, લીલી મેથી, છીણેલી દૂધી પણ નાખી શકો છો.
  • બાફીને રાખેલ મુઠીયા તમે જ્યારે પણ ખાવા હોય ત્યારે વઘારી ને ખાઈ શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

આચારી પરોઠા બનાવવાની રીત | achari paratha banavani rit | achari paratha recipe in gujarati

pakodi banavani rit | પકોડી બનાવવાની રીત | pani puri ni puri banavani rit

ઓનિયન પૌવા બનાવવાની રીત | onion Paua banavani rit

કોથમીર વડી બનાવવાની રીત | kothimbir vadi recipe in gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular