Home Lunch & Dinner કાળા ચણા નું શાક | kala chana nu shaak gujarati

કાળા ચણા નું શાક | kala chana nu shaak gujarati

0
Image credit – Youtube/bharatzkitchen HINDI

 જય શ્રી કૃષ્ણ આજ આપણે કાળા ચણા નું શાક બનાવવાની રીત – kala chana nu shaak gujarati શીખીશું, Please subscribe bharatzkitchen HINDI YouTube channel If you like the recipe, આ કાળા ચણા નું શાક આપણે નવરાત્રી દરમ્યાન પ્રસાદ માં ભોગ ધરાવવા અથવા નાની નાની નવદુર્ગા ને ભોજન કરાવતી વખતે પુરી ખીર સાથે બનાવી તૈયાર કરી ખવડાવી શકાય છે તો ચાલો kala chana nu shaak banavani rit – kala chana nu shaak recipe in gujarati શીખીએ.

કાળા ચણા નું શાક બાફવા માટેની સામગ્રી

  • કાળા ચણા 1 કપ / 250 ગ્રામ
  • મીઠું 1 ચમચી
  • પાણી 3 કપ
  • જીરું 1 ચમચી
  • ઘી 1 ચમચી

ચણા ની શાક વઘાર કરવા માટેની સામગ્રી

  • હળદર ½ ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • ચણા મસાલા ગરમ મસાલો 1 ચમચી
  • ગરમ પાણી 1 કપ
  • ઘી 2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • આમચૂર પાઉડર 2 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • સંચળ ½ ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • આદુ ની કતરણ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

બીજો વઘાર માટેની સામગ્રી

  • ઘી 2-3 ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી

કાળા ચણા નું શાક બનાવવાની રીત | kala chana nu shaak gujarati

કાળા ચણા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ કાળા ચણા લ્યો અને બે ત્રણ  વખત પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ ત્યાર બાદ ચણા માં  બે ત્રણ ગ્લાસ પાણી , મીઠું નાખી મિક્સ કરી આખી રાત અથવા દસ બાર કલાક પલાળી મુકો.

બાર કલાક પછી એનું પાણી નિતારી ને કુકર માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, જીરું, ઘી અને ત્રણ કપ પાણી નાખી કુકર બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ છ સીટી વગાડી લ્યો છ સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.

હવે એક વાટકા માં હળદર, લાલ મરચાનો પાઉડર ( નાની બાળકી માટે બનાવતા હો તો પા ચમચી થી અડધી ચમચી જ નાખો ) ધાણા જીરું પાઉડર, ચણા મસાલા નો ગરમ મસાલો નાખી ગરમ પાણી નાખી ને મિક્સ કરી એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં ઘી/ તેલ ગરમ કરવા મૂકો ઘી / તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં પલાળી રાખેલ મસાલા નાખી ને ઘી / તેલ અલગ થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં કુકર ખોલી બાફેલા ચણા પાણી સાથે નાખી મિક્સ કરી લ્યો.

હવે એમાં આમચૂર પાઉડર, ગરમ મસાલો, કસુરી મેથી , સંચળ અને મરી પાઉડર , લીલા મરચા સુધારેલા અને આદુ ની કતરણ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ધીમા તાપે ચડવા દયો આમ દસ પંદર મિનિટ સુંધી થોડી થોડી વારે હલાવતા રહી ચડવા દયો.

હવે બીજા ગેસ પર એક વઘરીયા માં ઘી ગરમ કરી લ્યો ને ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરી એમાં હિંગ અને કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી વઘાર તૈયાર કરી ચણા માં નાખો ને મિક્સ કરી લ્યો તો તૈયાર છે કાળા ચણા નું શાક.

kala chana nu shaak recipe in gujarati notes

જો તમે નાના નાની બાળકી જે જમાડવા મટે બનાવતા હો તો મરી પાઉડર, લીલા મરચા ના નાખવા અને લાલ મરચાનો પાઉડર પણ ઓછી માત્રા માં નાખવો.

ચણા ને પલળતી વખતે જો મીઠું નાખવા થી ચણા નું શાક જમતી વખતે મોરું નહિ લાગે.

જો ચણા વહેલા  પલળવા નું ભૂલી ગયા હો તો ગરમ પાણી નાખી ને ત્રણ ચાર કલાક પલાળી ને પણ વાપરી શકો છો.

kala chana nu shaak banavani rit | Recipe Video

Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

kala chana nu shaak recipe in gujarati

કાળા ચણા નું શાક બનાવવાની રીત - ચણા નું શાક બનાવવાની રીત - kala chana nu shaak - kala chana nu shaak gujarati - kala chana nu shaak recipe in gujarati - kala chana nu shaak banavani rit

કાળા ચણા નું શાક | kala chana nu shaak | kala chana nu shaak gujarati |kala chana nu shaak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે કાળા ચણા નું શાક બનાવવાની રીત – kala chana nu shaak gujarati શીખીશું, આ કાળા ચણા નું શાક આપણે નવરાત્રી દરમ્યાન પ્રસાદ માં ભોગ ધરાવવા અથવા નાનીનાની નવદુર્ગા ને ભોજન કરાવતી વખતે પુરી ખીર સાથે બનાવી તૈયાર કરી ખવડાવી શકાય છે તોચાલો kala chana nu shaak banavani rit – kala chana nu shaak recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Resting time 1 d
Total Time 1 d 50 mins
Course gujarati food recipe, shaak banavani rit, ખાવાનું બનાવવાની રીત, ગુજરાતી શાક, ગુજરાતી શાક બનાવવાની રીત, શાક, શાક બનાવવાની રીત, સબ્જી બનાવવાની રીત
Cuisine Indian
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients
  

કાળા ચણા નું શાક બાફવા માટેની સામગ્રી

  • 1 કપ કાળા ચણા / 250 ગ્રામ
  • 1 ચમચી મીઠું 1 ચમચી
  • 3 કપ પાણી
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી ઘી

ચણાની શાક વઘાર કરવા માટેની સામગ્રી

  • હળદર ½ ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • ચણા મસાલા ગરમ મસાલો 1 ચમચી
  • ગરમ પાણી 1 કપ
  • ઘી 2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • આમચૂર પાઉડર 2 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • સંચળ ½ ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • આદુની કતરણ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

બીજો વઘાર માટેની સામગ્રી

  • 2-3 ચમચી ઘી
  • ચમચી હિંગ
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર

Instructions
 

કાળા ચણા નું શાક બનાવવાની રીત | kala chana nu shaak | kala chana nu shaak banavani rit | kala chana nu shaak gujarati

  • કાળા ચણા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ કાળા ચણા લ્યો અને બે ત્રણ  વખત પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ ત્યાર બાદ ચણા માં  બે ત્રણ ગ્લાસ પાણી , મીઠું નાખી મિક્સ કરી આખી રાત અથવા દસ બાર કલાક પલાળી મુકો
  • બાર કલાક પછી એનું પાણી નિતારી ને કુકર માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, જીરું, ઘી અને ત્રણ કપ પાણી નાખી કુકર બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો ત્યારબાદ ગેસ ધીમો કરી પાંચ છ સીટી વગાડી લ્યો છ સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
  • હવે એક વાટકા માં હળદર, લાલ મરચાનો પાઉડર ( નાની બાળકી માટે બનાવતા હો તો પાચમચી થી અડધી ચમચી જ નાખો ) ધાણા જીરું પાઉડર, ચણા મસાલા નો ગરમ મસાલો નાખી ગરમ પાણી નાખી ને મિક્સ કરી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી/ તેલ ગરમ કરવા મૂકો ઘી / તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં પલાળી રાખેલ મસાલા નાખી ને ઘી / તેલ અલગ થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં કુકર ખોલી બાફેલા ચણા પાણી સાથે નાખી મિક્સ કરી લ્યો
  • હવે એમાં આમચૂર પાઉડર, ગરમ મસાલો, કસુરી મેથી , સંચળ અને મરી પાઉડર , લીલા મરચા સુધારેલા અને આદુ ની કતરણ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ધીમા તાપે ચડવા દયો આમ દસ પંદર મિનિટ સુંધી થોડી થોડી વારે હલાવતા રહી ચડવા દયો
  • હવે બીજા ગેસ પર એક વઘરીયા માં ઘી ગરમ કરી લ્યો ને ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરી એમાં હિંગ અને કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી વઘાર તૈયાર કરી ચણા માં નાખો ને મિક્સ કરી લ્યોતો તૈયાર છે કાળા ચણા નું શાક

kala chana nu shaak recipe in gujarati notes

  • જો તમે નાના નાની બાળકી જે જમાડવા મટે બનાવતા હો તો મરી પાઉડર, લીલા મરચા ના નાખવા અને લાલ મરચાનો પાઉડર પણ ઓછી માત્રા માં નાખવો
  • ચણાને પલળતી વખતે જો મીઠું નાખવા થી ચણા નું શાક જમતી વખતે મોરું નહિ લાગે
  • જો ચણા વહેલા  પલળવા નું ભૂલી ગયા હો તો ગરમ પાણી નાખી ને ત્રણ ચાર કલાક પલાળી ને પણ વાપરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

ફરાળી મુઠીયા બનાવવાની રીત | Farali muthiya banavani rit | Farali muthiya recipe in gujarati

સામા ની પુરી બનાવવાની રીત | sama ni puri banavani rit | sama ni puri recipe in gujarati

gujarati dal recipe | ગુજરાતી દાળ બનાવવાની રીત | gujarati dal banavani rit

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version