નમસ્તે મિત્રો આજે આપણે આદુ પાક બનાવવાની રીત – aadu pak banavani rit શીખીશું. શિયાળા માં અલગ અલગ વસાણાં યુક્ત વાનગીઓ ખૂબ પસંદ આવતી હોય છે Please subscribe Renu’s Kitchen YouTube channel If you like the recipe શિયાળા માં વાસણા ગરમ પણ ના લાગે એટલે બધા ને શિયાળો આવતા જ વસાણાં ખાવાનું મન થાય એક એવી વાનગી છે આદુ પાક આદુ પાક આમ તો ખૂબ ઝડપથી ઓછી સામગ્રી માં તૈયાર થઈ જાય છે તો ચાલો aadu pak recipe – aadu pak banavani recipe શીખીએ
aadu pak recipe ingredients
- આદુ 250 ગ્રામ
- છીણેલો ગોળ 300 ગ્રામ
- ઘી 200 ગ્રામ
- કાજુ 50 ગ્રામ
- બદામ 50 ગ્રામ
- પિસ્તા 3-4 ચમચી
- અખરોટ 50 ગ્રામ
- નારિયળ નું છીણ ½ કપ
- મગ તરી ના બીજ 2 ચમચી
- ખસખસ 2 ચમચી
- ગંઠોડા પાઉડર 20 ગ્રામ
- ડ્રાય ફ્રુટ ની કતરણ 4-5 ચમચી
આદુ પાક | aadu pak banavani rit
આદુ પાક બનાવવા સૌપ્રથમ આદુ ને ધોઇ ને સાફ કરી લીધા બાદ એને ચમચી વડે છોલી લ્યો ને ત્યાર બાદ ફરી એક વખત ધોઇ લ્યો ને નાના ટુકડામાં કાપી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી પીસી લ્યો
હવે મિક્સર જારમાં કાજુ, બદામ, અખરોટ ને પીસી ને તૈયાર કરી લ્યો અને નારિયળ ના કટકા ને પીસી લ્યો અથવા છીણી લ્યો અને ગોળ ને છીણી લ્યો
હવે ગેસ પર એક કડાઈ માં પાંચ છ ચમચી ઘી ગરમ કરો એમાં આદુ પેસ્ટ નાખી ધીમા તાપે હલાવતા રહો ને આદુ નું પાણી બરી જાય અને આદુ નો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો ને એજ કડાઈ માં બીજું બચેલું ઘી નાખી ગરમ કરો એમાં છીણેલો ગોળ નાખી હલાવી ગોળ ને ઓગળી લ્યો
ગોળ બરોબર ઓગળી જાય એટલે ગેસ ધીમો કરી એમાં આદુ , નારિયળ નું છીણ, ડ્રાય ફ્રુટ પીસેલા નાખી મિક્સ કરી લ્યો અને ખસખસ, મગતરી ના બીજ અને ગંઠોડા પાઉડર નાખી મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહો ને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલવો
મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખું ફેલાવી દયો ને ઉપરથી ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી દયો ને છ સાત કલાક ઠંડો દયો ત્યાર બાદ કટકા કરો ને ડબ્બા માં ભરી લ્યો
aadu pak recipe in gujarati notes
- આદુ ને ઘી માં શેકતી વખતે એનું પાણી બરોબર બરી જાય એનું ખાસ ધ્યાન રાખવું નહિતર પાક થોડા દિવસ માં બગડી જઈ શકે છે
aadu pak banavani recipe | aadu pak video
Youtube પર Renu’s Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
aadu pak recipe | આદુ પાક બનાવવાની રીત
આદુ પાક બનાવવાની રીત | aadu pak banavani rit | aadu pak banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
aadu pak recipe ingredients
- 250 ગ્રામ આદુ
- 300 ગ્રામ છીણેલો ગોળ
- 200 ગ્રામ ઘી
- 50 ગ્રામ કાજુ
- 50 ગ્રામ બદામ
- 3-4 ચમચી પિસ્તા
- 50 ગ્રામ અખરોટ
- ½ કપ નારિયળનું છીણ
- 2 ચમચી મગ તરીના બીજ
- 2 ચમચી ખસખસ
- 20 ગ્રામ ગંઠોડા પાઉડર
- 4-5 ચમચી ડ્રાયફ્રુટ ની કતરણ
Instructions
aadu pak | aadu pak recipe | આદુ પાક
- આદુ પાક બનાવવા સૌપ્રથમ આદુ ને ધોઇ ને સાફ કરી લીધા બાદ એને ચમચી વડે છોલી લ્યો ને ત્યારબાદ ફરી એક વખત ધોઇ લ્યો ને નાના ટુકડામાં કાપી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી પીસી લ્યો
- હવે મિક્સર જારમાં કાજુ, બદામ, અખરોટ ને પીસી ને તૈયાર કરી લ્યો અને નારિયળ નાકટકા ને પીસી લ્યો અથવા છીણી લ્યો અને ગોળ ને છીણી લ્યો
- હવે ગેસ પર એક કડાઈ માં પાંચ છ ચમચી ઘી ગરમ કરો એમાં આદુ પેસ્ટ નાખી ધીમા તાપે હલાવતા રહોને આદુ નું પાણી બરી જાય અને આદુ નો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો લ્યો ત્યારબાદ બીજા વાસણમાં કાઢી લ્યો ને એજ કડાઈ માં બીજું બચેલું ઘી નાખી ગરમ કરો એમાં છીણેલો ગોળ નાખી હલાવી ગોળ ને ઓગળી લ્યો
- ગોળ બરોબર ઓગળી જાય એટલે ગેસ ધીમો કરી એમાં આદુ , નારિયળ નું છીણ, ડ્રાય ફ્રુટ પીસેલા નાખી મિક્સ કરી લ્યોઅને ખસખસ, મગતરી ના બીજ અને ગંઠોડા પાઉડર નાખી મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહો ને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલવો
- મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખું ફેલાવી દયો ને ઉપરથી ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી દયો ને છ સાત કલાક ઠંડો દયો ત્યાર બાદ કટકા કરો ને ડબ્બા માં ભરી લ્યો
aadu pak recipe in gujarati notes
- આદુ ને ઘી માં શેકતી વખતે એનું પાણી બરોબર બરી જાય એનું ખાસ ધ્યાન રાખવું નહિતર પાક થોડાદિવસ માં બગડી જઈ શકે છે
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
khajur pak banavani rit | khajur pak | ખજૂર પાક | ખજૂર પાક બનાવવાની રીત
મસાલા દૂધ | Masala doodh | Masala doodh recipe
ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત | dryfruit laddu banavani rit | dry fruit laddu recipe in gujarati
મેથીના લાડુ | methi na ladoo |methi na ladu | methi na ladoo recipe
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.