આ સોજી દૂધી ની ટીક્કી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવાની ખૂબ સરળ છે ઘરમાં કોઈ નાનો મોટો પ્રસંગ હોય ત્યારે પહેલેથી બનાવી તૈયાર કરી સર્વ કરતી વખતે તરી ને ગરમ ગરમ સર્વ કરી શકાય છે તો ચાલો Soji dudhi ni tikki ni recipe શીખીએ.
જરૂરી સામગ્રી
- છીણેલી દૂધી 2 કપ
- સોજી 1 કપ
Soji dudhi ni tikki ni recipe
સોજી દૂધી ની ટીક્કી બનાવવા સૌપ્રથમ દૂધ ને ધોઇ ને સાફ કરી ચાકુથી છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ ફરીથી ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો. આમ દૂધી ને છીણી ને તૈયાર કરી લ્યો અને છીણેલી દૂધી ને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને સફેદ તલ નાખો અને ત્યાર બાદ એમાં આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી શકો ત્યાર બાદ એમાં છીણેલી દૂધી નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી એમાં દોઢ કપ પાણી નાખો.
પાણી ઉકળવા લાગે એટલે એમાં ચીલી ફ્લેક્સ, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડી થોડી સોજી નાખતા જઈ મિક્સ કરી લ્યો. સોજી ને પાણી સાથે મિક્સ કરી લઈ સોજી વાળું મિશ્રણ કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો.
સોજી નું મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી તેલથી ગ્રીસ કરેલ કથરોટ માં નાખી અને ફેલાવી લ્યો અને મિશ્રણ ઠંડુ કરી લ્યો. મિશ્રણ ઠંડુ થાય એટલે ફરીથી હાથ થી બરોબર મિક્સ કરી સમૂથ કરી લ્યો અને મનગમતા આકાર ની ટીક્કી બનાવી લ્યો.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ટીક્કી નાખો અને ત્યાર બાદ બે મિનિટ એમજ રહવા દયો. બે મિનિટ પછી ગેસ મિડીયમ કરી ઝારા થી હલાવી ને બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો અને ટીક્કી ગોલ્ડન થાય એટલે તેલ માંથી કાઢી લ્યો આમ બધી ટીક્કી ને તરી લ્યો અને ગરમ ગરમ ટીક્કી ને સોસ કે ચટણી સાથે સર્વ કરો સોજી દૂધી ની ટીક્કી.
Soji dudhi tikki notes
- જો દૂધી માં બીજ હોય તો બીજ વાળો ભાગ ના નાખવો. બાકી દૂધ કાચી હોય તો આખી દૂધી ને છીણી ને નાખવી.
- મસાલા તમારા સ્વાદ મુજબ વધુ ઓછા નાખવા.
- બાળકો માટે બનાવી હોય તો લીલા મરચા અને ચીલી ફ્લેક્સ ઓછા નાખવા.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
સોજી દૂધી ની ટીક્કી ની રેસીપી
Soji dudhi ni tikki banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 છીણી
Ingredients
સોજી દૂધી ની ટીક્કી ની સામગ્રી
- 2 કપ છીણેલી દૂધી 2
- 1 કપ સોજી 1 કપ
Instructions
Soji dudhi ni tikki ni recipe
- સોજી દૂધી ની ટીક્કી બનાવવા સૌપ્રથમ દૂધ ને ધોઇ ને સાફ કરી ચાકુથી છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ ફરીથી ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો. આમ દૂધી ને છીણી ને તૈયાર કરી લ્યો અને છીણેલી દૂધી ને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને સફેદ તલ નાખો અને ત્યાર બાદ એમાં આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી શકો ત્યાર બાદ એમાં છીણેલી દૂધી નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી એમાં દોઢ કપ પાણી નાખો.
- પાણી ઉકળવા લાગે એટલે એમાં ચીલી ફ્લેક્સ, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડી થોડી સોજી નાખતા જઈ મિક્સ કરી લ્યો. સોજી ને પાણી સાથે મિક્સ કરી લઈ સોજી વાળું મિશ્રણ કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો.
- સોજી નું મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી તેલથી ગ્રીસ કરેલ કથરોટ માં નાખી અને ફેલાવી લ્યો અને મિશ્રણ ઠંડુ કરી લ્યો. મિશ્રણ ઠંડુ થાય એટલે ફરીથી હાથ થી બરોબર મિક્સ કરી સમૂથ કરી લ્યો અને મનગમતા આકાર ની ટીક્કી બનાવી લ્યો.
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ટીક્કી નાખો અને ત્યાર બાદ બે મિનિટ એમજ રહવા દયો. બે મિનિટ પછી ગેસ મિડીયમ કરી ઝારા થી હલાવી ને બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો અને ટીક્કી ગોલ્ડન થાય એટલે તેલ માંથી કાઢી લ્યો આમ બધી ટીક્કી ને તરી લ્યો અને ગરમ ગરમ ટીક્કી ને સોસ કે ચટણી સાથે સર્વ કરો સોજી દૂધી ની ટીક્કી.
Soji dudhi tikki notes
- જો દૂધી માં બીજ હોય તો બીજ વાળો ભાગ ના નાખવો. બાકી દૂધ કાચી હોય તો આખી દૂધી ને છીણી ને નાખવી.
- મસાલા તમારા સ્વાદ મુજબ વધુ ઓછા નાખવા.
- બાળકો માટે બનાવી હોય તો લીલા મરચા અને ચીલી ફ્લેક્સ ઓછા નાખવા.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Juvar ni farshi puri | જુવાર ની ફરસી પૂરી રેસીપી
manchurian recipe | મન્ચુરિયન બનાવવાની રેસીપી | manchurian banavani recipe
મેંદુ વડા બનાવવાની રીત | medu vada recipe in gujarati