હેલ્લો ફ્રેન્ડસ કેમ છો ? આજ આપણે Amritsari Paneer Bhurji banavani rit – અમૃતસરી પનીર ભુર્જી બનાવવાની રીત શીખીશું. પંજાબના ફેમસ અમૃતસર મંદિરથી અમૃતસર શહેર પ્રખ્યાત છે, Please subscribe Rita Arora Recipes YouTube channel If you like the recipe , અને અમૃતસર ના નામ પરથી જ આજ ની વાનગી નું નામ પડેલ છે અમૃતસરી પનીર ભુર્જી. જે ખાવા માં એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ તો લાગે છે સાથે પ્રોટીન થી ભરપુર છે તો ચાલો અમૃતસરી પનીર ભુર્જી બનાવવાની રીત શીખીએ.
અમૃતસરી પનીર ભુર્જી બનાવવા જરૂરી સામગ્રી
- પનીર 250 ગ્રામ
- તેલ 2 + 2ચમચી
- બેસન 2 ચમચી
- કસૂરી મેથી 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- દહી ½ કપ
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- પાઉંભાજી મસાલો 1 ચમચી
- હળદર ½ ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- માખણ 2 ચમચી
- તમાલપત્ર 1
- ઝીણી સુધારેલ ડુંગળી 2-3
- ઝીણા સુધારેલ ટમેટા 2-3
- આદુ લસણની પેસ્ટ 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- દૂધ ½ કપ
- ગરમ મસાલો 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 5-7 ચમચી
- ડુંગળી સ્લાઈસ 1
- ટમેટા સ્લાઈસ 1
- આદુ ની કતરણ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Amritsari Paneer Bhurji banavani rit
અમૃતસરી પનીર ભુર્જી બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ માં બેસન નાખી ગેસ ધીમો કરી હલાવી ને બેસન ને શેકી લ્યો બેસન શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એમાં મેથી નાખી ને મિક્સ કરી લ્યો અને બેસન મેથીને બીજા વાસણમાં કાઢી લ્યો.
હવે એજ કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ફૂલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને તેલ ને થોડું ઠંડું કરી નાખો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં મોરું દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં શેકી રાખેલ બેસન મેથી, ધાણા જીરું પાઉડર, પાઉંભાજી મસાલો, મરી પાઉડર અને હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ગેસ ચાલુ કરી લ્યો અને એમાં એક કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને મિશ્રણ ને ઉકળવા દયો. ગ્રેવી ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી એક બાજુ મૂકો.
હવે બીજી કડાઈમાં તેલ અને માખણ નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં તમાલપત્ર નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી બે મિનિટ શેકી લ્યો બે મિનિટ પછી સમારેલા લીલાં મરચા, આદુ મરચાની પેસ્ટ નાખી ફરીથી બે ચાર મિનિટ ચડાવી લ્યો.
ચાર મિનિટ પછી એમાં ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને ચડાવી લ્યો અને તેલ અલગ થાય એટલે એમાં તૈયાર કરેલ ગ્રેવી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગ્રેવી ચડાવી લ્યો.
ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં છીણેલું પનીર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાંથી તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો તેલ અલગ થાય એટલે એમાં દૂધ નાખી મિક્સ કરી લ્યો અને બીજી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ઉપર થી ટમેટા ની સ્લાઈસ, ડુંગળી ની સ્લાઈસ, લીલા મરચા સુધારેલા અને આદુની કતરણ થી ગાર્નિશ કરી મજા લ્યો અમૃતસરી પનીર ભુર્જી.
Amritsari Paneer Bhurji recipe notes
- અહી તમે છેલ્લે દૂધ ના નાખવું હોય તો એની જગ્યાએ પાંચ સાત કાજુ ને પલાળી પીસી પેસ્ટ બનાવી ને પણ નાખી શકો છો.
અમૃતસરી પનીર ભુર્જી બનાવવાની રીત
Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
Amritsari Paneer Bhurji recipe in gujarati
અમૃતસરી પનીર ભુર્જી | Amritsari Paneer Bhurji banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
અમૃતસરી પનીર ભુર્જી બનાવવા જરૂરી સામગ્રી
- 250 ગ્રામ પનીર
- 4 ચમચી તેલ
- 2 ચમચી બેસન
- 1 ચમચી કસૂરી મેથી
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ કપ દહી
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી પાઉંભાજી મસાલો
- ½ ચમચી હળદર
- ¼ ચમચી મરી પાઉડર
- 1 ચમચી ચાર્ટ મસાલો
- 2 ચમચી માખણ
- 1 તમાલપત્ર
- 2-3 ઝીણી સુધારેલ ડુંગળી
- 2-3 ઝીણા સુધારેલ ટમેટા
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ દૂધ
- 1 ચમચી ગરમ મસાલો 1
- 5-7 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 ડુંગળી સ્લાઈસ
- 1 ટમેટા સ્લાઈસ
- 1 ચમચી આદુની કતરણ
- મીઠુંસ્વાદ મુજબ
Instructions
Amritsari Paneer Bhurji banavani rit
- અમૃતસરી પનીર ભુર્જી બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ માં બેસન નાખી ગેસ ધીમો કરી હલાવી ને બેસન ને શેકી લ્યો બેસન શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એમાં મેથી નાખી ને મિક્સ કરી લ્યો અને બેસન મેથીને બીજા વાસણમાં કાઢી લ્યો.
- હવે એજ કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ફૂલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને તેલને થોડું ઠંડું કરી નાખો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યોહવે એમાં મોરું દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં શેકી રાખેલ બેસન મેથી,ધાણા જીરું પાઉડર, પાઉંભાજી મસાલો, મરી પાઉડર અને હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ગેસ ચાલુ કરી લ્યો અને એમાં એક કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને મિશ્રણ ને ઉકળવા દયો. ગ્રેવી ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી એક બાજુ મૂકો.
- હવે બીજી કડાઈમાં તેલ અને માખણ નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં તમાલપત્ર નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં ઝીણીસુધારેલી ડુંગળી નાખી બે મિનિટ શેકી લ્યો બે મિનિટ પછી સમારેલા લીલાં મરચા, આદુ મરચાની પેસ્ટ નાખી ફરીથી બે ચાર મિનિટ ચડાવી લ્યો.
- ચાર મિનિટ પછી એમાં ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને ચડાવી લ્યો અને તેલ અલગ થાય એટલે એમાં તૈયાર કરેલ ગ્રેવી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગ્રેવી ચડાવી લ્યો.
- ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં છીણેલું પનીર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાંથી તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો તેલ અલગ થાય એટલે એમાં દૂધ નાખી મિક્સ કરી લ્યો અને બીજી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ઉપર થી ટમેટા ની સ્લાઈસ, ડુંગળી ની સ્લાઈસ, લીલા મરચા સુધારેલા અને આદુની કતરણ થી ગાર્નિશ કરી મજા લ્યો અમૃતસરી પનીર ભુર્જી.
Amritsari Paneer Bhurji recipe notes
- અહી તમે છેલ્લે દૂધ ના નાખવું હોય તો એની જગ્યાએ પાંચ સાત કાજુ ને પલાળી પીસી પેસ્ટ બનાવીને પણ નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
લાલ મરચાનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત | lal marcha nu Instant athanu recipe in gujarati
lasaniya bataka | લસણીયા બટાકા | lasaniya batata recipe gujarati
હરા ભરા કબાબ | hara bhara kabab recipe in gujarati
દમ આલુ | dum aloo recipe gujarati | dum aloo banavani rit
સુકી ભાજી બનાવવાની રીત | sukhi bhaji banavani rit | sukhi bhaji recipe