ઘરે રસીલા અને લેયર વાળા ખસ્તા ખાજા બનાવવાની રીત – Khaja banavani rit શીખીશું. એકદમ રશિલા અને ઘણી બધી લેયર વારા અને સાથે ખસ્તા બને છે, Please subscribe Shamal’s cooking YouTube channel If you like the recipe , એકવાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને રાખી શકાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. મેહમાન ને નાસ્તા માં કે સવાર ના નાસ્તા માં ચાય સાથે ખાઈ શકાય છે. તો ચાલો આજે આપણે Khaja recipe in gujarati શીખીએ.
લેયર વાળા ખસ્તા ખાજા બનાવવા માટેની સામગ્રી
- મેંદો 1 ½ કપ
- મીઠું 1 ચપટી
- ઘી ¼ ઘી
સુગર સીરપ બનાવવા માટેની સામગ્રી
- ખાંડ 1 કપ
- પાણી ½ કપ
- લીંબુ નો રસ 2-3 ટીપાં
- એલચી પાવડર ½ ચમચી
ખાજા બનાવવાની રીત
લેયર વાળા ખસ્તા ખાજા બનાવવા માટે સૌથી પહેલાં તેના માટે લોટ બાંધી લેશું. એક કથરોટ માં મેંદો લયો. હવે તેમાં મોણ માટે ઘી નાખો. હવે તેને સરસ થી મિક્સ કરી લ્યો.
તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી રોટલી ના લોટ જેવો લોટ ગુંથી ને બાંધી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને પાંચ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.
લોટ સેટ થાય ત્યાં સુધી ચાસણી તૈયાર કરી લેશું.
ચાસણી બનાવવા માટે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક કપ જેટલી ખાંડ અને અડધો કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેની એક તાર ની ચાસણી બનાવી લ્યો.
ત્યાર બાદ તેમાં બે ત્રણ ટીપાં લીંબુ નો રસ અને એલચી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી તેને ઢાંકી ને સાઇડ પર રાખી દયો.
ગૂંથેલા લોટ ને ફરી થી એકવાર ગુંથી ને તેના એકસરખા દસ લુવા બનાવી લ્યો. હવે તેમાંથી પાંચ લુવા લઈ તેની વારા ફરથી પાતળી રોટલી વણી લ્યો.
હવે એક કટોરી માં બે ચમચી જેટલો મેંદો અને બે ચમચી જેટલું ઘી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
વણી ને રાખેલી એક રોટલી લ્યો. હવે તેની ઉપર ઘી અને મેંદા નું બનાવેલું મિશ્રણ તેની ઉપર ફેલાવી ને લગાવો. હવે તેની ઉપર બીજી રોટલી રાખો. હવે ફરી થી તેની ઉપર ઘી અને મેંદા નું મિશ્રણ લગાવો. આવી રીતે બીજી ત્રણ રોટલી ને પણ મિશ્રણ લગાવી ને રાખતા જાવ.
તેનો એક સરસ થી રોલ બનાવી લ્યો. રોલ બની ગયા બાદ ચાકુ ની મદદ થી અડધા ઇંચ ના ગેપ માં તેના પીસ કરતા જાવ. હવે તેમાંથી એક પીસ લ્યો. હવે તેને હાથ થી થોડું પ્રેસ કરી લ્યો. હવે તેને બને બાજુ થી હાથ થી થોડું ચપટું કરી લ્યો. આવી રીતે બધા ખાજા બનાવી ને તૈયાર કરી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે ખાજા નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લ્યો.
ત્યાર બાદ તેને બનાવી ને રાખેલી ચાસણી માં દૂબાવી દયો. હવે બે થી ત્રણ મિનિટ સુધી તેમાં રહવા દયો ત્યાર બાદ તેને કાઢી ને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધા ખાજા બનાવી ને તૈયાર કરી લ્યો.
તૈયાર છે આપણા ટેસ્ટી અને રસીલા લેયર વારા ખાજા.
Khaja recipe video
- મેંદા ની જગ્યા એ તમે ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને ખાજા બનાવી શકો છો.
Khaja banavani rit | Recipe Video
Youtube પર Shamal’s cooking ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Khaja recipe in gujarati

ખાજા બનાવવાની રીત | Khaja banavani rit | Khaja recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
લેયર વાળા ખસ્તા ખાજા બનાવવા માટેની સામગ્રી
- 1 ½ કપ મેંદો
- 1 ચપટી મીઠું 1
- ¼ ચમચી ઘી
સુગર સીરપ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ ખાંડ
- ½ કપ પાણી
- 2-3 ટીપાં લીંબુનો રસ
- ½ ચમચી એલચી પાવડર
Instructions
ખાજા બનાવવાની રીત | Khaja banavani rit
- લેયર વાળા ખસ્તા ખાજા બનાવવા માટે સૌથી પહેલાં તેના માટે લોટ બાંધી લેશું. એક કથરોટ માં મેંદો લયો. હવે તેમાં મોણ માટે ઘી નાખો. હવે તેને સરસ થી મિક્સકરી લ્યો.
- તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી રોટલી ના લોટ જેવો લોટ ગુંથી ને બાંધી લ્યો. ત્યાર બાદ તેનેઢાંકી ને પાંચ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.
- લોટસેટ થાય ત્યાં સુધી ચાસણી તૈયાર કરી લેશું.
- ચાસણી બનાવવા માટે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક કપ જેટલી ખાંડ અને અડધો કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેની એકતાર ની ચાસણી બનાવી લ્યો.
- ત્યારબાદ તેમાં બે ત્રણ ટીપાં લીંબુ નો રસ અને એલચી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી તેને ઢાંકી ને સાઇડ પર રાખીદયો.
- ગૂંથેલા લોટ ને ફરી થી એકવાર ગુંથી ને તેના એકસરખા દસ લુવા બનાવી લ્યો. હવે તેમાંથી પાંચ લુવા લઈ તેનીવારા ફરથી પાતળી રોટલી વણી લ્યો.
- હવે એક કટોરી માં બે ચમચી જેટલો મેંદો અને બે ચમચી જેટલું ઘી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો.
- વણી ને રાખેલી એક રોટલી લ્યો. હવે તેની ઉપર ઘી અને મેંદા નું બનાવેલું મિશ્રણ તેની ઉપર ફેલાવી ને લગાવો.હવે તેની ઉપર બીજી રોટલી રાખો. હવે ફરી થી તેનીઉપર ઘી અને મેંદા નું મિશ્રણ લગાવો. આવી રીતે બીજી ત્રણ રોટલી ને પણ મિશ્રણ લગાવી નેરાખતા જાવ.
- તેનો એક સરસ થી રોલ બનાવી લ્યો. રોલ બની ગયા બાદ ચાકુ ની મદદ થી અડધા ઇંચ ના ગેપ માં તેના પીસ કરતા જાવ.હવે તેમાંથી એક પીસ લ્યો. હવે તેને હાથ થી થોડુંપ્રેસ કરી લ્યો. હવે તેને બને બાજુ થી હાથ થી થોડું ચપટું કરીલ્યો. આવી રીતે બધા ખાજા બનાવી ને તૈયાર કરી લ્યો.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેખાજા નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લ્યો.
- ત્યાર બાદ તેને બનાવી ને રાખેલી ચાસણી માં દૂબાવી દયો. હવે બે થી ત્રણ મિનિટ સુધી તેમાં રહવા દયો ત્યાર બાદ તેને કાઢી ને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતેબધા ખાજા બનાવી ને તૈયાર કરી લ્યો.
- તૈયાર છે આપણા ટેસ્ટી અને રસીલા લેયર વારા ખાજા.
Khaja recipe video
- મેંદાની જગ્યા એ તમે ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને ખાજા બનાવી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
નારિયલ ની બરફી બનાવવાની રીત | nariyal ni barfi banavani rit
ટામેટા સૂપ બનાવવાની રીત | tomato soup banavani rit | ટોમેટો સૂપ
મેથીના લાડુ | methi na ladoo |methi na ladu | methi na ladoo recipe