HomeNastaસેવપૂરી બનાવવાની રીત | સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani...

સેવપૂરી બનાવવાની રીત | સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે સેવપૂરી બનાવવાની રીત – sev puri banavani rit શીખીશું. આ સેવ પૂરી મુંબઈ ની પ્રખ્યાત ચાર્ટ છે, Please subscribe Sheetal’s Kitchen – Hindi YouTube channel If you like the recipe, જે સ્વાદ માં ચટપટી અને ટેસ્ટી ને મજેદાર લાગે છે જે બનાવી ખૂબ સરળ છે તો ચાલો સેવ પૂરી બનાવવાની રીત – Sev Puri Recipe In Gujarati શીખીએ.

સેવપૂરી બનાવવા જરૂરી સામગ્રી

  • નાની ફરશી પુરી 8-10
  • બાફેલા બટાકા 3-4
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સુધારેલા ટમેટા 1
  • ઝીણા સમારેલા લીલાં ધાણા 5-7 ચમચી
  • લીલી ચટણી
  • આંબલી ખજૂર ચટણી
  • લસણ મરચાની ચટણી
  • ઝીણી સેવ જરૂર મુજબ
  • ચાર્ટ મસાલો  / મસાલો (સંચળ, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર, વરિયાળી પાઉડર થી બનાવેલ મસાલો )

સેવપૂરી બનાવવાની રીત | સેવ પુરી બનાવવાની રીત

સેવપૂરી બનાવવા સૌપ્રથમ આપણે પુરી મેંદા સોજી માંથી તૈયાર કરી લેવી અથવા બજાર માં તૈયાર મળે છે એ પણ લઈ શકાય છે ત્યાર બાદ કુકર મા બટાકા માં મીઠું નાખી બાફી ને ઠંડા કરી મેસર વડે બરોબર મેસ કરી લ્યો અને લીલા ધાણા ની ચટણી, આંબલી ખજૂર ની ચટણી અને લસણ મરચા ની ચટણી તૈયાર કરી લેવી.

હવે એક પ્લેટ માં પુરી ને થોડી થોડી દૂર મૂકી દયો ત્યાર બાદ એના પ્ર બાફી ને મેસ કરેલ બટાકા ના મિશ્રણ ને મૂકો ને એના પર મસાલો / ચાર્ટ મસાલો છાંટી લ્યો ત્યાર બાદ એના પર ઝીણી સુધારેલી ડુંગળી અને ટમેટા મૂકો અને ફરી ચાર્ટ મસાલો/ મસાલો છાંટી દયો.

હવે એના લસણ મરચા ની ચટણી મૂકો અને  લીલા ધાણા ની ચટણી, આંબલી ખજૂરની ચટણી જરૂર મુજબ નાખો એના પર ઝીણી સેવ છાંટો ને ઉપર લીલા ધાણા સુધારેલા, ચાર્ટ મસાલો/ મસાલો છાંટી ને પ્લેટ તૈયાર કરી લ્યો તો તૈયાર છે સેવ પૂરી.

Sev Puri Recipe In Gujarati notes

  • અહી તમે બાફેલા બટાકા સાથે દેશી ચણા પણ બાફી ને નાખી શકો છો.
  • ચટણી માં તીખાશ તમારી પસંદ મુજબ નાખવી અને જરૂર મુજબ ચટણી નાખવી.
  • ગાર્નિશ માં તમે ઝીણી સુધારેલી કાચી કેરી માં કટકા, મસાલા વાળા સીંગદાણા, ચીઝ , દાડમ દાણા વગ્રે જેવી સામગ્રી પણ નાખી શકો છો.

sev puri banavani rit | Recipe Video

Youtube પર Sheetal’s Kitchen – Hindi ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Sev Puri Recipe In Gujarati

સેવપૂરી બનાવવાની રીત - સેવ પુરી બનાવવાની રીત - sev puri banavani rit - sev puri recipe - Sev Puri Recipe In Gujarati

સેવપૂરી બનાવવાની રીત | સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit | sev puri recipe | Sev Puri Recipe In Gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે સેવપૂરી બનાવવાની રીત – sev puri banavani rit શીખીશું. આ સેવ પૂરી મુંબઈ ની પ્રખ્યાત ચાર્ટ છે, જે સ્વાદ માં ચટપટીઅને ટેસ્ટી ને મજેદાર લાગે છે જે બનાવી ખૂબ સરળ છે તો ચાલો સેવ પૂરી બનાવવાની રીત – Sev Puri Recipe In Gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Total Time 10 mins
Course nasta, nasto banavani rit
Cuisine Indian
Servings 1 પ્લેટ

Equipment

  • 1 પ્લેટ

Ingredients
  

સેવપૂરી બનાવવા જરૂરી સામગ્રી

  • 8-10 નાની ફરશી પુરી
  • 3-4 બાફેલા બટાકા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ઝીણા સુધારેલા ટમેટા
  • 5-7 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
  • લીલી ચટણી
  • આંબલી ખજૂર ચટણી
  • લસણ મરચાની ચટણી
  • ઝીણી સેવ જરૂર મુજબ
  • ચાર્ટ મસાલો  / મસાલો (સંચળ,શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર, વરિયાળી પાઉડર થી બનાવેલ મસાલો )

Instructions
 

સેવપૂરી | સેવ પુરી | sev puri | sevpuri recipe | Sev Puri Recipe In Gujarati

  • સેવપૂરી બનાવવા સૌપ્રથમ આપણે પુરી મેંદા સોજી માંથી તૈયાર કરી લેવી અથવા બજાર માં તૈયાર મળે છે એ પણ લઈ શકાય છે ત્યાર બાદ કુકર મા બટાકા માં મીઠું નાખી બાફી ને ઠંડા કરી મેસરવડે બરોબર મેસ કરી લ્યો અને લીલા ધાણા ની ચટણી, આંબલી ખજૂર ની ચટણી અને લસણ મરચા ની ચટણી તૈયાર કરી લેવી.
  • હવે એક પ્લેટ માં પુરી ને થોડી થોડી દૂર મૂકી દયો ત્યાર બાદ એના પ્ર બાફી ને મેસ કરેલ બટાકાના મિશ્રણ ને મૂકો ને એના પર મસાલો / ચાર્ટ મસાલો છાંટી લ્યો ત્યાર બાદ એના પર ઝીણી સુધારેલી ડુંગળી અને ટમેટા મૂકોઅને ફરી ચાર્ટ મસાલો/ મસાલો છાંટી દયો.
  • હવે એના લસણ મરચા ની ચટણી મૂકો અને  લીલા ધાણા ની ચટણી, આંબલી ખજૂરની ચટણી જરૂર મુજબ નાખો એના પર ઝીણી સેવ છાંટો ને ઉપર લીલા ધાણા સુધારેલા, ચાર્ટ મસાલો/ મસાલો છાંટી નેપ્લેટ તૈયાર કરી લ્યો તો તૈયાર છે સેવ પૂરી.

Sev Puri Recipe In Gujarati notes

  • અહી તમે બાફેલા બટાકા સાથે દેશી ચણા પણ બાફીને નાખી શકો છો.
  • ચટણી માં તીખાશ તમારી પસંદ મુજબ નાખવી અનેજરૂર મુજબ ચટણી નાખવી.
  • ગાર્નિશ માં તમે ઝીણી સુધારેલી કાચી કેરી માંકટકા, મસાલા વાળા સીંગદાણા, ચીઝ, દાડમ દાણા વગ્રે જેવી સામગ્રી પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

પાપડી બનાવવાની રીત | papdi gathiya | papdi gathiya recipe | papdi banavani rit

khaman banavani rit | ખમણ બનાવવાની રીત | khaman recipe

મેથીના થેપલા | methi na thepla | thepla recipe | methi thepla recipe

પાપડી નો લોટ બનાવવાની રીત | papdi no lot banavani rit | papdi no lot recipe gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular