Home Lunch & Dinner Kobi nu shaak banavani rit | કોબી નું શાક બનાવવાની રીત

Kobi nu shaak banavani rit | કોબી નું શાક બનાવવાની રીત

0
Image credit – Youtube/MasterChef Pankaj Bhadouria

મિત્રો પાંદ કોબીજ બટેકા નું શાક તો બધા ના ગરમા બનતું હશે . પણ નાના થી લઈ અને મોટા સુધી ઘણા લોકો ને પાંદ કોબીજ ના શાક નું નામ સાંભળી ને ખાવાની ઈચ્છા નથી થતી પરંતુ આજે આપડે એક દમ નવા ટીવીસ્ટ સાથે બનાવાતા શીખીશું . અને બાદ લોકો ને ભાવે તેવું એક દમ નવીજ રીત નું Kobi nu shaak – કોબી નું શાક બનાવતા શીખીશું.

Ingredients

  • પાન કોબીજ ૧ નંગ
  • ડુંગળી ની સ્લાઈસ 2
  • ટમેટાં ની સ્લાઈસ 4
  • લસણની કળી 7-8
  • આદુ કટકા નાના નાના 3-4
  • તજ 2 ટુકડા
  • લવિંગ 5-6
  • લીલી એલચી 2
  • તેલ 3 ચમચી
  • માખણ/ બટર 2 ચમચી
  • બેસન 1 કપ
  • હળદર પાવડર 1 ચમચી
  • લાલ મરચાનો પાવડર 2 ચમચી
  • ગરમ મસાલો 2 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ચમચી અજમો 1 ½
  • ટામેટાંની પ્યુરી  ½ કપ
  • કાશ્મીરી લાલ મરચાનો પાવડર 1 ચમચી
  • ખાંડ 1 ચપટી
  • કસૂરી મેથી 1 ચમચી

Kobi nu shaak banavani rit

કોબી નું શાક બનાવવા માટે સૌ પ્રથમ એક મોટી પાન કોબીજ લેશું અને તેને સારી રીતે ધોઈ લેશું ધોઈ લીધા બાદ પાન કોબીજ ના આખા પાંદડાં નીકળે ઈ રીતે એક એક કરી ને બધા પાંદ કાઢી લેશું અને ત્યાર બાદ તેમાં જે વચે નો નીચે જે થોડો કડક ભાગ હોય છે તે ભાગ ને ચાકુ ની મદદ થી કટ કરી લેશું પાંદડા અલગ થઈ જાય એટલે ગેસ પર એક પેન અથવા તો કડાઈ ને ગરમ કરવા મૂકીશું . પાણી ગરમ થાય એટલે તેમાં 1-1 કરી ને કોબીજ ના પાંદ નાખી દેશું જેથી પાંદ ને આપડે આરામથી રોલ કરી શકીશું. 1-1 પાંદ ને બોઈલ કરી કરી ને એક બાઉલ માં કાઢતા જશું .

હવે આપડા પાંદ પાણી માં બોઇલ થાય ત્યાર સુધી આપડે ગ્રેવી માટે બધા શાકભાજી ને સુધારેલી લેશું.2 ડુંગળી ને આપડે સ્લાઈસ માં કટ કરી લેશું , ત્યાર બાદ 4-5 ટામેટા ને પણ સ્લાઈસ માં કટ કરી લેશું , પાંદ આપડા બોઈલ થઈ જાય એટલે તેને ઠંડા કરવા મૂકીશું .

ત્યાર બાદ એક કડાઈ ને ગેસ પર ગરમ કરવા મૂકીશું કડાઈ ગરમ થાય એટલે તેમાં 2 ચમચી તેલ નાખશું તેલ ગરમ થાય એટલે તેમાં તજ નો એક ટુકડો , એલચી 2 , લવિંગ 5-6 , જીરું 1 ચમચી , ત્યાર બાદ ડુંગળી સ્લાઈસ કરેલી , લસણ ની કણી 7-8 , આદુ ના કટકા નાના 3-4 નાખી અને ડુંગળી ગુલાબી થાય ત્યાર સુધી સેકી લેશું ડુંગળી શેકાઈ ગયા બાદ તેમાં ½ ચમચી હળદર પાવડર , કાશ્મીરી લાલ મરચું 1 ચમચી અને ત્યાર બાદ ટમેટા ની સ્લાઈસ કરી હતી તે નાખી અને બરાબર મિક્સ કરી અને ટમેટા ને સારી રીતે ચડાવી અને સોફ્ટ કરી લેશું

હવે જ્યાં સુધી આપડી ગ્રેવી તૈયાર થાય છે ત્યાર સુધી માં આપડે પાંદ કોબીજ ના જે રોલ બનાવીશું તેમાં જે ફિલિંગ નાખશું તે તૈયાર કરી લઈએ એક ખંડણી ઘસતા માં 7-8 લસણ , આદુ ના કટકા 2 , 2 લીલા મરચા નાખી અને આદુ લસણ અને મરચા ની પેસ્ટ કરી લેશું પેસ્ટ તૈયાર કરી લેશું પેસ્ટ તૈયાર થઈ ગયા બાદ એક નાના બાઉલ માં 1 કપ બેસન લેશું , અને તૈયાર કરેલી આદુ મરચા અને લસણ ની પેસ્ટ નાખશું , લાલ મરચું પાવડર 1 ચમચી , ગરમ મસાલો 1 ચમચી , મીઠું સ્વાદ મુજબ , અજમો ¼ ચમચી નાખી અને બધું મિક્સ કરી અને તેમાં થોડુંક પાણી નાખી અને એક થીક બેટર તૈયાર લેશું

ત્યાર બાદ આપડી ગ્રેવી એક દમ સારી રીતે ચડી ગઈ છે એટલે ગ્રેવી ને ઠંડી થવા દેશું . હવે પાંદ કોબીજ ના પાંદ જે ઠંડા થઈ ગયા છે તે એક પાંદ પર આપડે જે બેસન વાળુ બેટર તૈયાર કર્યું છે તે બેસન વાડી પેસ્ટ ને  આપડે પાંદ કોબીજ ના પાંદ પર લગાવતા જઈશું અને રોલ કરતા જઈશું .આવીજ રીતે બધા રોલ તૈયાર કરી લેશું . હવે એક સ્ટીમર માં આપડે પાણી ગરમ કરવા મૂકીશું પાણી ઉકળી જાય એટલે તેના પર જે સ્ટીમ કરવાની પ્લેટ હોય તેના પર થોડું તેલ લાગવી અને આ બધા રોલ ને તેના પર મૂકી ઢાંકણ ઢાંકી અને 10-12 મિનિટ જેવું સ્ટીમ થવા દેશું .

હવે જે ગ્રેવી નો મસાલો ઠંડો થઈ ગયો છે તેને મિક્ષ્ચર જાર માં નાખી ½ કપ પાણી નાખી અને એક દમ સારી પેસ્ટ તૈયાર કરી લેશું . અને હવે ઇજ કડાઈ માં ¼ કપ બટર નાખીશું બટર ગરમ થાય એટલે તેમાં ½ ચમચી લાલ કાશ્મીરી મરચું પાવડર નાખી અને તૈયાર કરેલી ગ્રેવી ને કડાઈ માં નાખી અને 4-5 મિનિટ માટે ચડવા દેશું અને ત્યાર બાદ 1 કપ તેમાં ટામેટા ની પ્યુરી નાખી દેશું . તમે બજાર માં તૈયાર મળે તે પણ લઈ સકો છો અથવા તો ઘરમાં પણ બનાવી શકો છો .

ત્યાર બાદ તેમાં મીઠું ચેક કરી લેશું મીઠું ઓછું લાગે તો મીઠું નાખી દેશું અને છેલે તેમાં 1 ચપટી ખાંડ નાખી દેશું અને બધું હલાવી લેશું ત્યાર બાદ સ્ટીમર ને ખોલી ને ચેક કરી લેશું આપડા રોલ ચડી ગયા હોય તો ગેસ ને બંધ કરી અને ગ્રેવી માંથી તેલ પણ છૂટું થવા લાગ્યું હશે તેલ છૂટું થાય એટલે તેમાં કોબીજ વાળા રોલ ને ગ્રેવી માં નાખી દેશું અને બીજી બાજુ તરત ઉથલાવી લેશું જેથી બીજી બાજુ પણ ગ્રેવી લાગી જાય અને ત્યાર બાદ ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ સુધી ચડવા દેશું . 2 મિનિટ બાદ કોબીજ ના રોલ ગ્રેવી માં ચડી ગયા બાદ છેલે તેમાં ઉપર થી થોડી કસૂરી મેથી નાખી દેશું .

તો તૈયાર છે આપડું મસ્ત અને એકદમ નવીજ રીત નું કોબીજ નું શાક જેને આપડે ગરમ ગરમ સર્વ કરીશું .

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

કોબી નું શાક બનાવવાની રીત

Kobi nu shaak - કોબી નું શાક

Kobi nu shaak banavani rit

મિત્રો પાંદ કોબીજ બટેકા નું શાક તો બધા ના ગરમા બનતુંહશે . પણ નાના થી લઈ અને મોટા સુધી ઘણા લોકો ને પાંદ કોબીજ ના શાક નું નામ સાંભળીને ખાવાની ઈચ્છા નથી થતી પરંતુ આજે આપડે એક દમ નવા ટીવીસ્ટ સાથે બનાવાતા શીખીશું. અને બાદ લોકો ને ભાવે તેવું એક દમ નવીજ રીત નું Kobi nu shaak – કોબી નું શાક બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્ષ્ચર જાર
  • 1 સ્ટીમર

Ingredients

  • 1 નંગ પાન કોબીજ
  • 2 ડુંગળી ની સ્લાઈસ
  • 4 ટમેટાં ની સ્લાઈસ
  • 7-8 લસણની કળી
  • 3-4 આદુ કટકા નાના નાના
  • 2 ટુકડા તજ
  • 5-6 લવિંગ
  • 2 લીલી એલચી
  • 3 ચમચી તેલ
  • 2 ચમચી માખણ/ બટર
  • 1 કપ બેસન
  • 1 ચમચી હળદર પાવડર
  • 2 ચમચી લાલ મરચાનો પાવડર
  • 2 ચમચી ગરમ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • ચમચી અજમો
  • ½ કપ ટામેટાંની પ્યુરી
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાવડર
  • 1 ચપટી ખાંડ
  • 1 ચમચી કસૂરી મેથી

Instructions

Kobi nu shaak banavani rit

  • કોબી નું શાક બનાવવા માટે સૌ પ્રથમ એક મોટી પાન કોબીજ લેશું અને તેને સારી રીતે ધોઈ લેશું ધોઈ લીધા બાદ પાન કોબીજ ના આખા પાંદડાં નીકળે ઈ રીતે એક એક કરી ને બધા પાંદ કાઢી લેશું અને ત્યાર બાદ તેમાં જે વચે નો નીચે જે થોડો કડક ભાગ હોય છે તે ભાગ ને ચાકુ ની મદદ થી કટ કરી લેશું પાંદડા અલગ થઈ જાય એટલે ગેસ પર એક પેન અથવા તો કડાઈ ને ગરમ કરવા મૂકીશું . પાણી ગરમ થાય એટલે તેમાં 1-1 કરી ને કોબીજ ના પાંદ નાખી દેશું જેથી પાંદ ને આપડે આરામથી રોલ કરી શકીશું. 1-1 પાંદ ને બોઈલ કરી કરી ને એક બાઉલ માં કાઢતા જશું .
  • હવે આપડા પાંદ પાણી માં બોઇલ થાય ત્યાર સુધી આપડે ગ્રેવી માટે બધા શાકભાજી ને સુધારેલી લેશું.2 ડુંગળી ને આપડે સ્લાઈસ માં કટ કરી લેશું , ત્યાર બાદ 4-5 ટામેટા ને પણ સ્લાઈસ માં કટ કરી લેશું , પાંદ આપડા બોઈલ થઈ જાય એટલે તેને ઠંડા કરવા મૂકીશું .
  • ત્યાર બાદ એક કડાઈ ને ગેસ પર ગરમ કરવા મૂકીશું કડાઈ ગરમ થાય એટલે તેમાં 2 ચમચી તેલ નાખશું તેલ ગરમ થાય એટલે તેમાં તજ નો એક ટુકડો , એલચી 2 , લવિંગ 5-6 , જીરું 1 ચમચી , ત્યાર બાદ ડુંગળી સ્લાઈસ કરેલી , લસણ ની કણી 7-8 , આદુ ના કટકા નાના 3-4 નાખી અને ડુંગળી ગુલાબી થાય ત્યાર સુધી સેકી લેશું ડુંગળી શેકાઈ ગયા બાદ તેમાં ½ ચમચી હળદર પાવડર , કાશ્મીરી લાલ મરચું 1 ચમચી અને ત્યાર બાદ ટમેટા ની સ્લાઈસ કરી હતી તે નાખી અને બરાબર મિક્સ કરી અને ટમેટા ને સારી રીતે ચડાવી અને સોફ્ટ કરી લેશું
  • હવે જ્યાં સુધી આપડી ગ્રેવી તૈયાર થાય છે ત્યાર સુધી માં આપડે પાંદ કોબીજ ના જે રોલ બનાવીશું તેમાં જે ફિલિંગ નાખશું તે તૈયાર કરી લઈએ એક ખંડણી ઘસતા માં 7-8 લસણ , આદુ ના કટકા 2 , 2 લીલા મરચા નાખી અને આદુ લસણ અને મરચા ની પેસ્ટ કરી લેશું પેસ્ટ તૈયાર કરી લેશું પેસ્ટ તૈયાર થઈ ગયા બાદ એક નાના બાઉલ માં 1 કપ બેસન લેશું , અને તૈયાર કરેલી આદુ મરચા અને લસણ ની પેસ્ટ નાખશું , લાલ મરચું પાવડર 1 ચમચી , ગરમ મસાલો 1 ચમચી , મીઠું સ્વાદ મુજબ , અજમો ¼ ચમચી નાખી અને બધું મિક્સ કરી અને તેમાં થોડુંક પાણી નાખી અને એક થીક બેટર તૈયાર લેશું
  • ત્યાર બાદ આપડી ગ્રેવી એક દમ સારી રીતે ચડી ગઈ છે એટલે ગ્રેવી ને ઠંડી થવા દેશું . હવે પાંદ કોબીજ ના પાંદ જે ઠંડા થઈ ગયા છે તે એક પાંદ પર આપડે જે બેસન વાળુ બેટર તૈયાર કર્યું છે તે બેસન વાડી પેસ્ટ ને આપડે પાંદ કોબીજ ના પાંદ પર લગાવતા જઈશું અને રોલ કરતા જઈશું .આવીજ રીતે બધા રોલ તૈયાર કરી લેશું . હવે એક સ્ટીમર માં આપડે પાણી ગરમ કરવા મૂકીશું પાણી ઉકળી જાય એટલે તેના પર જે સ્ટીમ કરવાની પ્લેટ હોય તેના પર થોડું તેલ લાગવી અને આ બધા રોલ ને તેના પર મૂકી ઢાંકણ ઢાંકી અને 10-12 મિનિટ જેવું સ્ટીમ થવા દેશું .
  • હવે જે ગ્રેવી નો મસાલો ઠંડો થઈ ગયો છે તેને મિક્ષ્ચર જાર માં નાખી ½ કપ પાણી નાખી અને એક દમ સારી પેસ્ટ તૈયાર કરી લેશું . અને હવે ઇજ કડાઈ માં ¼ કપ બટર નાખીશું બટર ગરમ થાય એટલે તેમાં ½ ચમચી લાલ કાશ્મીરી મરચું પાવડર નાખી અને તૈયાર કરેલી ગ્રેવી ને કડાઈ માં નાખી અને 4-5 મિનિટ માટે ચડવા દેશું અને ત્યાર બાદ 1 કપ તેમાં ટામેટા ની પ્યુરી નાખી દેશું . તમે બજાર માં તૈયાર મળે તે પણ લઈ સકો છો અથવા તો ઘરમાં પણ બનાવી શકો છો .
  • ત્યાર બાદ તેમાં મીઠું ચેક કરી લેશું મીઠું ઓછું લાગે તો મીઠું નાખી દેશું અને છેલે તેમાં 1 ચપટી ખાંડ નાખી દેશું અને બધું હલાવી લેશું ત્યાર બાદ સ્ટીમર ને ખોલી ને ચેક કરી લેશું આપડા રોલ ચડી ગયા હોય તો ગેસ ને બંધ કરી અને ગ્રેવી માંથી તેલ પણ છૂટું થવા લાગ્યું હશે તેલ છૂટું થાય એટલે તેમાં કોબીજ વાળા રોલ ને ગ્રેવી માં નાખી દેશું અને બીજી બાજુ તરત ઉથલાવી લેશું જેથી બીજી બાજુ પણ ગ્રેવી લાગી જાય અને ત્યાર બાદ ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ સુધી ચડવા દેશું . 2 મિનિટ બાદ કોબીજ ના રોલ ગ્રેવી માં ચડી ગયા બાદ છેલે તેમાં ઉપર થી થોડી કસૂરી મેથી નાખી દેશું .
  • તો તૈયાર છે આપડું મસ્ત અને એકદમ નવીજ રીત નું કોબીજ નું શાક જેને આપડે ગરમ ગરમ સર્વ કરીશું .
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version