Home Dessert & Drinks લાપસી બનાવવાની રીત| lapsi banavani rit | lapsi recipe in gujarati

લાપસી બનાવવાની રીત| lapsi banavani rit | lapsi recipe in gujarati

0
Image credit – Youtube/Masala Kitchen

જય શ્રી કૃષ્ણ આજ આવેલ રીક્વેસ્ટ લાપસી બનાવવાની રીત બતાવો તો આજે  આપણે લાપસી બનાવવાની રેસીપી –  lapsi banavani rit gujarati ma – lapasi banavani rit શીખીશું, Please subscribe Masala Kitchen YouTube channel If you like the recipe ,  લાપસી ને ઘણા ફાડા લાપસી, કંસાર, મીઠા દલીયા અને શીરો પણ કહે છે જે વર્ષો થી લગ્ન પ્રસંગ માં અથવા વાર તહેવાર પર બનાવવામાં આવતી હોય છે આજકાલ આ લાપસી ખૂબ ઓછી બનતી હોય છે આ લાપસી તમે ચૂલા પર કે શગડીમાં બનાવેલ ખાઓ તો બીજી મીઠાઈ ભૂલી જાઓ પણ ચૂલા ને શગડી શહેર માં ઓછી જોવા મળે એ તો ગામડા ના ઘરો માં જ જોવા મળે પણ આજ આપણે ઘરે ગેસ પર માપ સાથે gujarati lapsi recipe with jiggery – gujarati lapsi recipe – lapasi banavani recipe શીખીએ.

lapsi ingredients | lapsi recipe ingredients

  • મિડીયમ દરદરો ઘઉંનાં ફાડા /દલિયા ¾ કપ
  • ઘી 5-7 ચમચી
  • ગોળ ¾ કપ
  • પાણી ½ +1 કપ
  • દૂધ ½ કપ
  • તજ નો ટુકડો 1 ઇંચ
  • લવિંગ 1-2
  • એલચી 2-3
  • જાયફળ ¼ પીસેલું
  • સૂકી ખારેક 4-5 સુધારેલ
  • સૂકા નારિયળ સુધારેલ 3-4 ચમચી
  • કાળી કીસમીસ 3-4 ચમચી
  • કાજુ ના ટુકડા 5-6 ચમચી
  • પિસ્તા કતરણ 2-3 ચમચી
  • બદામ ના કટકા 2-3 ચમચી
  • કેસર ના તાંતણા 10-15
  • કાચી વરિયાળી 1 ચમચી

લાપસી બનાવવાની રીત | lapsi banavani rit | lapsi recipe in gujarati language

લાપસી બનાવવા સૌપ્રથમ મિડીયમ જાડા ઘઉંના ફાડિયા સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર જાડા તળિયાવાળી કડાઈમાં ઘઉંના ફાડા ને ધીમા તાપે દસ બાર મિનિટ હલાવી હલાવી ને શેકી લ્યો ઘઉં ના ફાડા શેકી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો ને એમાં ત્રણ ચાર ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને એકાદ કલાક એક બાજુ મૂકો

હવે એક વાસણમાં છીણેલો ગોળ અને અડધો કપ પાણી માં નાખી એને પણ એકાદ કલાક ઢાંકી ને  ઓગળવા મૂકો એક કલાક પછી જાડા તળિયાવાળી કડાઈમાં એક કપ પાણી અને અડધો કપ દૂધ નાખી ગરમ કરવા મૂકો એમાં તજ નો ટુકડો, લવિંગ, એલચી થોડી દબાવી તોડી ને નાખો,( 1 ચમચી કાચી વરિયાળી નાખવાથી સ્વાદ ખૂબ સારો આવશે)  અને જાયફળ પાઉડર નાખી ને હલાવી લ્યો ને ઉકાળી લ્યો

દૂધ ઊકળવા લાગે એટલે સૂકી ખારેક નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકી ને ઘી લગાવેલ ઘઉંના ફાડા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ધીમા તાપે ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો વચ્ચે વચ્ચે હલાવી લેવું જેથી તળિયા માં ચોંટે નહિ એ ધ્યાન રાખવું

દસ મિનિટ પછી લાપસી ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાં હવે ગોળ વાળુ પાણી ગાળી ને નાખો ને બરોબર મિક્સ કરી હલાવી લ્યો અને ધીમા તાપે ઢાંકી ને બીજા બે ચાર મિનિટ ચડવા દયો ત્યાર બાદ એમાં કેસર ના તાંતણા નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડવા દયો ફરી ઢાંકણ ખોલી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં કાજુ ના કટકા, બદામ ના કટકા, પિસ્તા ના કટકા, સૂકા નારિયળ ના કટકા અને કાળી કીસમીસ નાખી બરોબર મિક્સ કરો લ્યો  અને ઢાંકી ને બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ચેક કરો જો ઘઉંના ફાડા ને દબાવવા થી દબાઈ જાય ત્યાં સુધી ચડાવી લ્યો

હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો એના પર લાપસી વાળી કડાઈ મૂકી ઢાંકી ને ધીમા તાપે દસ મિનિટ ચડવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી સર્વ કરવા સુંધી કડાઈ પર રહેવા દયો અને એક બે ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો ને સર્વ કરી લ્યો લાપસી

gujarati lapsi recipe notes

  • અહી તમે જાડા ફાડા ના મળે તો ઘઉં નો દરદરો લોટ પણ વાપરી શકો છો
  • ડ્રાય ફ્રુટ ને એક ચમચી ઘી માં શેકી ને નાખશો તો સ્વાદ ખૂબ સારો આવશે અને ડ્રાય ફ્રુટ સાથે કાચી વરિયાળી નાખવાથી સ્વાદ ખૂબ સારો આવશે
  • લાપસી ચડી જાય એટલે તવી પર ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડવા થી લાપસી છૂટી છૂટી બનશે

lapasi banavani rit | lapsi banavani recipe | gujarati lapsi recipe | lapasi banavani recipe

Youtube પર Masala Kitchen ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

lapsi banavani rit gujarati ma | gujarati lapsi recipe with jiggery | gujarati lapsi banavani rit

lapsi banavani rit - લાપસી બનાવવાની રીત - lapsi recipe in gujarati – લાપસી - lapsi recipe - lapasi banavani rit - lapsi banavani recipe - gujarati lapsi recipe - gujarati lapsi - lapsi gujarati - lapsi in gujarati - lapsi recipe gujarati - lapsi banavani rit gujarati ma - લાપસી બનાવવાની રીત બતાવો - gujarati lapsi recipe with jaggery - gujarati lapsi banavani rit - lapasi banavani recipe - lapsi recipe in gujarati language - લાપસી બનાવવાની રેસીપી

લાપસી બનાવવાની રીત | lapsi banavani rit | lapsi recipe in gujarati | lapasi banavani rit | lapsi banavani recipe | lapsi banavani rit gujarati ma | gujarati lapsi recipe with jiggery | gujarati lapsi banavani rit | lapasi banavani recipe | lapsi recipe in gujarati language | લાપસી બનાવવાની રેસીપી

જય શ્રી કૃષ્ણ આજ આવેલ રીક્વેસ્ટ લાપસી બનાવવાની રીત બતાવો તો આજે  આપણે લાપસી બનાવવાની રેસીપી –  lapsi banavani rit gujarati ma – lapasi banavani rit શીખીશું, લાપસી ને ઘણા ફાડા લાપસી, કંસાર, મીઠા દલીયા અને શીરો પણ કહે છે જે વર્ષો થી લગ્ન પ્રસંગ માં અથવા વાર તહેવાર પર બનાવવામાં આવતી હોય છે આજકાલ આ લાપસી ખૂબ ઓછી બનતી હોય છે આ લાપસી તમે ચૂલા પર કે શગડીમાં બનાવેલ ખાઓ તો બીજી મીઠાઈ ભૂલી જાઓ પણ ચૂલા ને શગડી શહેર માં ઓછી જોવા મળેએ તો ગામડા ના ઘરો માં જ જોવા મળે પણ આજ આપણે ઘરે ગેસ પર માપ સાથે gujarati lapsi recipe with jiggery – gujarati lapsi recipe – lapasi banavani recipe શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course sweet recipe in gujarati, ગુજરાતી ભોજન, ઝટપટ વાનગી
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 જાડા તળિયાવાળી કડાઈ

Ingredients
  

lapsi ingredients | lapsi recipe ingredients

  • ¾ કપ મિડીયમ દરદરો ઘઉંનાં ફાડા /દલિયા
  • 5-7 ચમચી ઘી
  • ¾ કપ ગોળ
  • ½ +1 કપ પાણી
  • ½ કપ દૂધ
  • 1 ઇંચ તજ નો ટુકડો
  • 1-2 લવિંગ
  • ¼ પીસેલું જાયફળ
  • 4-5 સુધારેલ સૂકી ખારેક
  • 3-4 ચમચી સૂકા નારિયળ સુધારેલ
  • 3-4 ચમચી કાળી કીસમીસ
  • 5-6 ચમચી કાજુના ટુકડા
  • 2-3 ચમચી પિસ્તા કતરણ
  • 2-3 ચમચી બદામના કટકા
  • 10-15 કેસરના તાંતણા
  • 1 ચમચી કાચી વરિયાળી

Instructions
 

લાપસી | lapsi | lapsi recipe | lapasi  | lapasi recipe | gujarati lapsi recipe | gujarati lapsi | lapsi gujarati | lapsi in gujarati | lapsi recipe gujarati

  • લાપસી બનાવવા સૌપ્રથમ મિડીયમ જાડા ઘઉંના ફાડિયા સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર જાડા તળિયાવાળી કડાઈમાં ઘઉંના ફાડા ને ધીમા તાપે દસ બાર મિનિટ હલાવી હલાવી ને શેકી લ્યો ઘઉં ના ફાડા શેકી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો ને એમાં ત્રણ ચાર ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરીલ્યો ને ઢાંકી ને એકાદ કલાક એક બાજુ મૂકો
  • હવે એક વાસણમાં છીણેલો ગોળ અને અડધો કપ પાણી માં નાખી એને પણ એકાદ કલાક ઢાંકી ને  ઓગળવા મૂકો એક કલાક પછી જાડા તળિયાવાળી કડાઈમાં એક કપ પાણી અને અડધો કપ દૂધનાખી ગરમ કરવા મૂકો એમાં તજ નો ટુકડો, લવિંગ, એલચી થોડી દબાવી તોડી ને નાખો,( 1 ચમચી કાચી વરિયાળી નાખવાથી સ્વાદ ખૂબ સારો આવશે)  અને જાયફળ પાઉડર નાખી ને હલાવી લ્યો ને ઉકાળી લ્યો
  • દૂધ ઊકળવા લાગે એટલે સૂકી ખારેક નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકી ને ઘી લગાવેલ ઘઉંના ફાડા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ધીમા તાપે ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો વચ્ચેવચ્ચે હલાવી લેવું જેથી તળિયા માં ચોંટે નહિ એ ધ્યાન રાખવું
  • દસ મિનિટ પછી લાપસી ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાં હવે ગોળ વાળુ પાણી ગાળી ને નાખો ને બરોબર મિક્સ કરી હલાવી લ્યો અને ધીમા તાપે ઢાંકી ને બીજા બે ચાર મિનિટ ચડવા દયો ત્યાર બાદ એમાં કેસર ના તાંતણા નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડવા દયો ફરી ઢાંકણ ખોલી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં કાજુ ના કટકા, બદામ ના કટકા, પિસ્તા ના કટકા, સૂકા નારિયળ ના કટકા અને કાળી કીસમીસ નાખી બરોબર મિક્સ કરો લ્યો  અને ઢાંકી ને બીજી પાંચ મિનિટ ચડાવીલ્યો ત્યાર બાદ ચેક કરો જો ઘઉંના ફાડા ને દબાવવા થી દબાઈ જાય ત્યાં સુધી ચડાવી લ્યો
  • હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો એના પર લાપસી વાળી કડાઈ મૂકી ઢાંકી ને ધીમા તાપે દસ મિનિટ ચડવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી સર્વ કરવા સુંધી કડાઈ પર રહેવા દયો અને એક બે ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો ને સર્વ કરી લ્યો લાપસી

gujarati lapsi recipe notes

  • અહી તમે જાડા ફાડા ના મળે તો ઘઉં નો દરદરો લોટ પણ વાપરી શકો છો
  • ડ્રાયફ્રુટ ને એક ચમચી ઘી માં શેકી ને નાખશો તો સ્વાદ ખૂબ સારો આવશે અને ડ્રાય ફ્રુટ સાથે કાચી વરિયાળી નાખવાથી સ્વાદ ખૂબ સારો આવશે
  • લાપસી ચડી જાય એટલે તવી પર ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડવા થી લાપસી છૂટી છૂટી બનશે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

mamra na ladva banavani rit | મમરાના લાડુ બનાવવાની રીત | mamarana ladu

ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત | dryfruit laddu banavani rit | dry fruit laddu recipe in gujarati

મેથીના લાડુ | methi na ladoo |methi na ladu | methi na ladoo recipe

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version