મિત્રો આજ આપણે લાલ મરચાનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત – lal marcha nu Instant athanu recipe in gujarati શીખીશું , Please subscribe Anjali kitchen and cook YouTube channel If you like the recipe , આજ કાલ બજાર માં લીલા લાલ મરચા ખૂબ સારા આવે છે જેમાંથી અથયર સુંધી તમે લાંબો સમય સુંધી ચાલે એવા લાલ મરચા , ચટણી બનાવવી ને મજા લીધી છે આજ આપણે ખૂબ ઝડપથી તૈયાર થાય એને તૈયાર થઈ જાય એટલે તરત ખાઈ શકાય એવું અથાણું બનાવવાની રીત શીખીશું.
ઇન્સ્ટન્ટ લાલ મરચાનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- લીલા લાલ મરચા 250 ગ્રામ
- રાઈ 2 ચમચી
- વરિયાળી 2 ચમચી
- મેથી દાણા 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- હળદર ½ ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- કલોંજી 1 ચમચી
- તેલ ½ કપ
- મીઠું 2 ચમચી
lal marcha nu Instant athanu recipe in gujarati
લાલ મરચાનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા સૌપ્રથમ લીલા લાલ મરચા ને ધોઈને સાફ કરી લ્યો. ત્યાર બાદ કપડા થી એક એક મરચાંને લુછી ને કોરા કરી લ્યો આમ બધા મરચા ને કપડાથી કોરા કરી લ્યો.
ત્યાર બાદ ચાકુથી મરચા ના ગોળ ગોળ રીંગ માં કાપી ને કટકા કરી લ્યો .
આમ બધા જ મરચા ના કટકા કરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને તેલ ને નવશેકું થવા દયો.તેલ નવશેકું થાય ત્યાં સુંધી બીજી સામગ્રીઓ તૈયાર કરી લ્યો.
હવે મિક્સર જારમાં રાઈ, વરિયાળી, મેથી દાણા, મીઠું, આમચૂર પાઉડર, હિંગ, હળદર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી પીસી લ્યો અને મસાલો તૈયાર કરી લ્યો. હવે કાપી રાખેલ લાલ મરચા માં પીસી રાખેલ મસાલો , કલોંજી નાખો ઉપર નવશેકું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
લાલ મરચાનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત | Video
Youtube પર Anjali kitchen and cook ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
lal marcha nu Instant athanu recipe
લાલ મરચાનું ઇન્સ્ટન્ટ અથાણું | Lal marcha nu Instant athanu | લાલ મરચાનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત | lal marcha nu Instant athanu recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
ઇન્સ્ટન્ટ લાલ મરચાનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- 250 ગ્રામ લીલા લાલ મરચા 250
- 2 ચમચી રાઈ
- 2 ચમચી વરિયાળી
- 1 ચમચી મેથી દાણા
- 1 ચમચી આમચૂર પાઉડર
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી હળદર
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી કલોંજી
- ½ કપ તેલ
- 2 ચમચી મીઠું
Instructions
લાલ મરચાનું ઇન્સ્ટન્ટ અથાણું | Lal marcha nu Instant athanu
- લાલ મરચાનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા સૌપ્રથમ લીલા લાલ મરચા ને ધોઈને સાફ કરી લ્યો. ત્યાર બાદ કપડા થી એક એક મરચાંને લુછી ને કોરા કરી લ્યો આમ બધા મરચા ને કપડાથી કોરા કરી લ્યો.
- ત્યારબાદ ચાકુથી મરચા ના ગોળ ગોળ રીંગ માં કાપી ને કટકા કરી લ્યો .
- આમ બધાજ મરચા ના કટકા કરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખોઅને તેલ ને નવશેકું થવા દયો.તેલ નવશેકું થાય ત્યાં સુંધી બીજી સામગ્રીઓ તૈયાર કરી લ્યો.
- હવે મિક્સર જારમાં રાઈ, વરિયાળી, મેથી દાણા, મીઠું,આમચૂર પાઉડર, હિંગ, હળદર,કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી પીસી લ્યો અને મસાલો તૈયાર કરી લ્યો. હવે કાપી રાખેલ લાલ મરચા માં પીસી રાખેલ મસાલો , કલોંજી નાખો ઉપર નવશેકું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ભરેલા ટિંડા નું શાક બનાવવાની રીત | Bharela tinda nu shaak banavani rit
છાશ નો મસાલો બનાવવાની રીત | chhas no masalo banavani rit
કેરી નો મુરબ્બો બનાવવાની રીત | kachi keri no murabbo banavani rit
ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit | dhokli nu shaak gujarati recipe