Home Lunch & Dinner Lili tuver dana methi nu shaak recipe | લીલી તુવેરદાણા મેથીનું શાક...

Lili tuver dana methi nu shaak recipe | લીલી તુવેરદાણા મેથીનું શાક  

0

શિયાળો આવતા જ લીલા શાક, ભાજી અને લીલા કઠોળ ખુબ સારા આવવા લાગે છે અને આ શાક ખાવા માં જેટલા હેલ્થી હોય છે એટલીજ સ્વાદીસ્ટ એમાંથી બનતી વાનગીઓ હોય છે આજ અઆપને એક એવા જ ભાજી અને કઠોળ માંથી શાક બનાવશું જે ખુબ સ્વાદીસ્ટ શાક બનાવશું. તો ચાલો Lili tuver dana methi nu shaak – લીલી તુવેરદાણા મેથીનું શાક બનાવવાની રીત શીખીએ.

Lili tuver dana methi nu shaak ingredients

  • તેલ 3-4 ચમચી
  • લીલી તુવેરદાણા 1 કપ
  • લીલી મેથી 2 કપ
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લીલા મરચા સુધારેલ 2-3
  • આદું પેસ્ટ ½ ઇંચ
  • લસણ ની કણી 25-30  
  • ઝીણી સુધારેલ ડુંગળી ½  કપ
  • લીલી ડુંગળી સુધારેલ 1 કપ 
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • લાલ મરચા નો પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • સફેદ તલ 2 ચમચી  
  • લીંબુ નો રસ 1 ચમચી
  • છીણેલો ગોળ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું પાણી જરૂર મુજબ

Lili tuver dana methi nu shaak recipe

લીલી તુવેરદાણા મેથીનું શાક બનાવવા સૌથી પહેલા લીલી તુવેરના દાણા કાઢી એક પાણીથી ધોઈ સાફ કરી એક બાજુ મુકો ત્યાર બાદ મેથી સાફ કરી લ્યો અને બે ત્રણ પાણીથી ધોઈ ચારણીમાં નીતારી લ્યો અને મેથી નીતારી લીધા બાદ ઝીણી સુધારી લ્યો. અને આદું, મરચા અને લસણ ની પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો અને જો લીલી ડુંગળી હોય તો એને પણ સાફ કરી ધોઈ સુધારી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું નાખી તતડાવી લ્યોન્ત્યાર બાદ એમાં હિંગ અને આદું, લસણ અને મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી બે ત્રણ મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળીને લાઈટ ગોલ્ડન શેકી લીધા બાદ એમાં તુવેર ના દાણા નાખો અને મિક્સ કરી ધીમા તાપે પા કપ થી ઓછું પાણી નાખી ઢાંકી ને દસ પંદર ચડાવી લ્યો.

તુવેર ચડી ને નરમ થાય અને પાણી બરી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી મસાલાને શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે એમાં સુધારેલ મેથી નાખી મિક્સ કરી ચાવી લ્યો.

મેથી ચડી જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું , સફેદ તલ, લીલી ડુંગળી સુધારેલ, છીણેલો ગોળ, લીંબુનો રસ નાખી મિક્સ કરી બે ચાર મિનીટ ચડાવી લ્યો. છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે લીલી તુવેરદાણા મેથીનું શાક. 

લીલી તુવેરદાણા મેથીનું શાક બનાવવાની રીત

Lili tuver dana methi nu shaak - લીલી તુવેરદાણા મેથીનું શાક

Lili tuver dana methi nu shaak – લીલી તુવેરદાણા મેથીનું શાક

શિયાળો આવતા જ લીલા શાક, ભાજી અને લીલા કઠોળ ખુબ સારા આવવા લાગે છે અને આ શાકખાવા માં જેટલા હેલ્થી હોય છે એટલીજ સ્વાદીસ્ટ એમાંથી બનતી વાનગીઓ હોય છે આજ અઆપનેએક એવા જ ભાજી અને કઠોળ માંથી શાક બનાવશું જે ખુબ સ્વાદીસ્ટ શાક બનાવશું. તો ચાલો Lili tuver dana methi nu shaak- લીલી તુવેરદાણા મેથીનું શાક બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Lili tuver dana methi nu shaak ingredients

  • 1 કપ લીલી તુવેરદાણા
  • 2 કપ લીલી મેથી
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 2-3 લીલા મરચા સુધારેલ
  • ½ ઇંચ આદું પેસ્ટ
  • 25-30 લસણ ની કણી
  • ½ કપ ઝીણી સુધારેલ ડુંગળી
  • 1 કપ લીલી ડુંગળી સુધારેલ
  • ½ ચમચી હળદર ½ ચમચી
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચા નો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 2 ચમચી સફેદ તલ
  • 1 ચમચી લીંબુ નો રસ
  • 1 ચમચી છીણેલો ગોળ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

Instructions

Lili tuver dana methi nu shaak recipe

  • લીલી તુવેરદાણા મેથીનું શાક બનાવવા સૌથી પહેલા લીલી તુવેરના દાણા કાઢી એક પાણીથી ધોઈ સાફ કરી એક બાજુ મુકો ત્યાર બાદ મેથી સાફ કરી લ્યો અને બે ત્રણ પાણીથી ધોઈ ચારણીમાં નીતારી લ્યો અને મેથી નીતારી લીધા બાદ ઝીણી સુધારી લ્યો. અને આદું, મરચા અને લસણ ની પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો અને જો લીલી ડુંગળી હોય તો એને પણ સાફ કરી ધોઈ સુધારી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું નાખી તતડાવી લ્યોન્ત્યાર બાદ એમાં હિંગ અને આદું, લસણ અને મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી બે ત્રણ મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળીને લાઈટ ગોલ્ડન શેકી લીધા બાદ એમાં તુવેર ના દાણા નાખો અને મિક્સ કરી ધીમા તાપે પા કપ થી ઓછું પાણી નાખી ઢાંકી ને દસ પંદર ચડાવી લ્યો.
  • તુવેર ચડી ને નરમ થાય અને પાણી બરી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી મસાલાને શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે એમાં સુધારેલ મેથી નાખી મિક્સ કરી ચાવી લ્યો.
  • મેથી ચડી જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું , સફેદ તલ, લીલી ડુંગળી સુધારેલ, છીણેલો ગોળ, લીંબુનો રસ નાખી મિક્સ કરી બે ચાર મિનીટ ચડાવી લ્યો. છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે લીલી તુવેરદાણા મેથીનું શાક.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version