એક દમ હેલ્ધી એવી મગ ની દાળ માંથી એકદમ નવીજ રીત ના કોફતા બનાવાતા શીખીશું . જે ખાવા માં પણ મસ્ત લાગે છે અને સ્વાથ્ય માટે પણ મગ બઉ જ સારા કેવાય છે . તો ચાલો આજે નવીજ રીત ના Mag ni daal na kofta – મગ ની દાળ ના કોફતા બનાવતા શીખીશું.
INGREDIENTS
- આખા લીલા મગ 1 કપ
- ડુંગળી ઝીણી સુધારેલી 1 નંગ
- મરચાં 2 નંગ
- બારીક સમારેલું આદુ ½
- સ્વાદ મુજબ મીઠું
- લાલ મરચાં પાવડર ½ ચમચી
- હળદર પાવડર ¼ ચમચી
- જીરું પાવડર 1 ચમચી
- આખા ધાણા ફૂટેલા 1 ચમચી
- ગરમ મસાલા પાવડર 1 ચપટી
- ટામેટાની ગ્રેવી
- 4 મિડયમ ટામેટાં, બ્લેન્ચ કરેલા અને અડધા કાપેલા
વઘાર કરવા માટે ની સામગ્રી :-
- જીરું 1 ચમચી
- લાલ મરચાં પાવડર ½ ચમચી
- હળદર પાવડર ½ ચમચી
- જીરું પાવડર 1 ચમચી
- ધાણા જીરું પાવડર
- સ્વાદ મુજબ સંચળ પાવડર
- ગાર્નિશ માટે લીલા ધાણા
Mag ni daal na kofta banavani recipe
મગ ની દાળ ના કોફતા બનાવવા માટે સૌ પ્રથમ મગ ને સારી રીતે પાણી માં ધોઈ અને 3-4 કલાક માટે પલાડી લેશું . 3-4 કલાક બાદ મગ ને સારી રીતે ફરીથી પાણી માં ધોઈ અને પાણી નિતારી લેશું .
ત્યાર બાદ એક ચોપર લેશું તેમાં પલાળેલા મગ 1 કપ , ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ , લીલા મરચા આખા 2 નંગ , જીણું સમારેલું આદુ ½ ઇંચ , સ્વાદ મુજબ મીઠું , નાખી અને સારી રીતે બધી વસ્તુ ને ચોપ કરી લેશું .
હવે મિશ્રણ ને એક બાઉલ માં કાઢી લેશું અને તેમાં લાલ મરચું પાવડર ½ ચમચી , હળદર પાવડર ¼ ચમચી , જીરું પાવડર 1 ચમચી , આખા ધાણા કૂટેલા 1 ચમચી , ગરમ મસાલો 1 ચપટી , બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું .
ત્યાર બાદ ગેસ પર સ્ટીમર રાખી પ્લેટ માં કેળા ના પાંદ રાખી તેમાં આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે તે મિશ્રણ ના નાના – નાના કોફતા હાથ થી બનાવી અને સ્ટીમર મૂકી ઢાંકણ બંધ કરી અને 10-15 મિનિટ માટે બધા કોફતા ને સ્ટિમ કરી લેશું . જો કેળા ના પાંદ ના હોય તો સ્ટીમર માં નીચે પ્લેટ માં થોડું તેલ વડે ગ્રીસ કરી લેવું .
હવે 10-15 મિનિટ પછી બધા કોફતા ને સ્ટીમર માંથી કાઢી અને બેકિંગ ટ્રે પર મૂકી દેશું અને ત્યાર બાદ ઓવેન માં 180° પર 10-15 મિનિટ માટે ટ્રે ઓવેન માં મૂકી અને બધા કોફતા ને બેક કરી લેશું . કોફતા બેક થઈ ગયા બાદ ટ્રે ને ઓવેન માંથી કાઢી લેશું .
ત્યાર બાદ એક મિક્ષ્ચર જાર લેશું તેમાં 4 નંગ ટમેટા લેશું અને તેની સારી એવી પેસ્ટ તૈયાર કરી લેશું . ત્યાર બાદ ગેસ પર પેન /કડાઈ ગરમ કરવા મૂકીશું તેમાં નાની 1 ચમચી જીરું નાખી જીરું થોડું શેકાઈ જાય એટલે તેમાં તૈયાર કરેલી ટમેટા ની પેસ્ટ નાખી દેશું . હવે તેમાં લાલ મરચું પાવડર ½ ચમચી , હળદર પાવડર ½ ચમચી , જીરું પાવડર 1 ચમચી , ધાણા જીરું પાવડર 1 ચમચી , સ્વાદ મુજબ સંચળ પાવડર બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને તેમાં 1 કપ પાણી નાખી દેશું .
હવે ગ્રેવી થોડી ચળી જાય એટલે તેમાં તૈયાર કરેલા કોફતા નાખી હલાવી દેશું અને 1 મિનિટ જેવું ચડવા દેશું . શાક તૈયાર થઈ ગયા બાદ બાઉલ માં કાઢી ઉપર થી થોડા લીલા ધાણા નાખી અને સર્વ કરીશું.
તો તૈયાર છે આપણા મગ ની દાળ ના કોફતા જેને ગરમ ગરમ રોટલી , પરેઠા કે પછી ભાત સાથે સર્વ કરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
મગ ની દાળ ના કોફતા બનાવવાની રેસીપી

Mag ni daal na kofta banavani recipe
Equipment
- 1 ચોપર
- 1 ઓવેન
- 1 સ્ટીમર
Ingredients
- 1 કપ આખા લીલા મગ
- 1 નંગ ડુંગળી ઝીણી સુધારેલી
- 2 નંગ મરચાં
- ½ બારીક સમારેલું આદુ
- સ્વાદ મુજબ મીઠું
- ½ ચમચી લાલ મરચાં પાવડર
- ¼ ચમચી હળદર પાવડર
- 1 ચમચી જીરું પાવડર
- 1 ચમચી આખા ધાણા ફૂટેલા
- 1 ચપટી ગરમ મસાલા પાવડર
- ટામેટાની ગ્રેવી
- 4 મિડયમ ટામેટાં બ્લેન્ચ કરેલા અને અડધા કાપેલા
વઘાર કરવા માટે ની સામગ્રી :-
- 1 ચમચી જીરું
- ½ ચમચી લાલ મરચાં પાવડર
- ½ ચમચી હળદર પાવડર
- 1 ચમચી જીરું પાવડર
- ધાણા જીરું પાવડર
- સ્વાદ મુજબ સંચળ પાવડર
- ગાર્નિશ માટે લીલા ધાણા
Instructions
Mag ni daal na kofta banavani recipe
- મગ ની દાળ ના કોફતા બનાવવા માટે સૌ પ્રથમ મગ ને સારી રીતે પાણી માં ધોઈ અને 3-4 કલાક માટે પલાડી લેશું . 3-4 કલાક બાદ મગ ને સારી રીતે ફરીથી પાણી માં ધોઈ અને પાણી નિતારી લેશું .
- ત્યાર બાદ એક ચોપર લેશું તેમાં પલાળેલા મગ 1 કપ , ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ , લીલા મરચા આખા 2 નંગ , જીણું સમારેલું આદુ ½ ઇંચ , સ્વાદ મુજબ મીઠું , નાખી અને સારી રીતે બધી વસ્તુ ને ચોપ કરી લેશું .
- હવે મિશ્રણ ને એક બાઉલ માં કાઢી લેશું અને તેમાં લાલ મરચું પાવડર ½ ચમચી , હળદર પાવડર ¼ ચમચી , જીરું પાવડર 1 ચમચી , આખા ધાણા કૂટેલા 1 ચમચી , ગરમ મસાલો 1 ચપટી , બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું .
- ત્યાર બાદ ગેસ પર સ્ટીમર રાખી પ્લેટ માં કેળા ના પાંદ રાખી તેમાં આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે તે મિશ્રણ ના નાના – નાના કોફતા હાથ થી બનાવી અને સ્ટીમર મૂકી ઢાંકણ બંધ કરી અને 10-15 મિનિટ માટે બધા કોફતા ને સ્ટિમ કરી લેશું . જો કેળા ના પાંદ ના હોય તો સ્ટીમર માં નીચે પ્લેટ માં થોડું તેલ વડે ગ્રીસ કરી લેવું .
- હવે 10-15 મિનિટ પછી બધા કોફતા ને સ્ટીમર માંથી કાઢી અને બેકિંગ ટ્રે પર મૂકી દેશું અને ત્યાર બાદ ઓવેન માં 180° પર 10-15 મિનિટ માટે ટ્રે ઓવેન માં મૂકી અને બધા કોફતા ને બેક કરી લેશું . કોફતા બેક થઈ ગયા બાદ ટ્રે ને ઓવેન માંથી કાઢી લેશું .
- ત્યાર બાદ એક મિક્ષ્ચર જાર લેશું તેમાં 4 નંગ ટમેટા લેશું અને તેની સારી એવી પેસ્ટ તૈયાર કરી લેશું . ત્યાર બાદ ગેસ પર પેન /કડાઈ ગરમ કરવા મૂકીશું તેમાં નાની 1 ચમચી જીરું નાખી જીરું થોડું શેકાઈ જાય એટલે તેમાં તૈયાર કરેલી ટમેટા ની પેસ્ટ નાખી દેશું . હવે તેમાં લાલ મરચું પાવડર ½ ચમચી , હળદર પાવડર ½ ચમચી , જીરું પાવડર 1 ચમચી , ધાણા જીરું પાવડર 1 ચમચી , સ્વાદ મુજબ સંચળ પાવડર બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને તેમાં 1 કપ પાણી નાખી દેશું .
- હવે ગ્રેવી થોડી ચળી જાય એટલે તેમાં તૈયાર કરેલા કોફતા નાખી હલાવી દેશું અને 1 મિનિટ જેવું ચડવા દેશું . શાક તૈયાર થઈ ગયા બાદ બાઉલ માં કાઢી ઉપર થી થોડા લીલા ધાણા નાખી અને સર્વ કરીશું.
- તો તૈયાર છે આપણા મગ ની દાળ ના કોફતા જેને ગરમ ગરમ રોટલી , પરેઠા કે પછી ભાત સાથે સર્વ કરી શકો છો .
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Mag ane masur ni daal banavani recipe | મગ અને મસૂર ની દાળ બનાવવાની રેસીપી
Bundi kadhi banavani recipe | બૂંદી કઢી બનાવવાની રેસીપી
Dahi vala marcha | દહીં વાળા મરચા બનાવવાની રીત
Masala khichdi banavani rit | મસાલા ખીચડી બનાવવાની રીત
Kala chana na dhosa banavani rit | કાળા ચણા ના ઢોસા બનાવવાની રીત
Tran prakar ni Naan banavani rit | ત્રણ પ્રકાર ની નાન બનાવવાની રીત