Home Lunch & Dinner મેથી મટર મલાઈ બનાવવાની રીત | methi matar malai recipe in gujarati

મેથી મટર મલાઈ બનાવવાની રીત | methi matar malai recipe in gujarati

0
Image credit – Youtube/Your Food Lab

જય શ્રી કૃષ્ણ આજ આપણે મેથી મટર મલાઈ બનાવવાની રીત – methi matar malai banavani rit શીખીશું. Please subscribe Your Food Lab YouTube channel If you like the recipe  આ એક પંજાબી શાક છે જે હોટલ રેસ્ટોરાં માં કે ઢાબા પર ખૂબ ખવાતું હોય છે મેથી અને વટાણા ની સીઝન ચાલુ થઈ ગઈ છે ને સીઝન માં મળતી દરેક વસ્તુ ખાવી જોઈએ જેથી એમાંથી પોષક તત્વો મળી રહે તો આજ આપણે બહાર કરતા પણ ટેસ્ટી ઘરે  methi matar malai recipe in gujarati શીખીએ.

મેથી મટર મલાઈ બનાવવા જરૂરી સામગ્રી | methi matar malai ingredients

  • લીલા વટાણા 1 ½ કપ
  • મેથી સુધારેલ 2 કપ
  • ફ્રેશ ક્રીમ / મલાઈ ¾
  • ઘી 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • તજ નો ટુકડો 1
  • તમાલપત્ર 1
  • એલચી 1-2
  • હિંગ ½ ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 3-4
  • આદુ ½ ઇંચ અને  લસણ 8-10 કણી ની પેસ્ટ 1 ચમચી
  • આદુ ની કતરણ 1 ઇંચની
  • લીલા મરચા સુધારેલા 1-2
  • ઝીણા સમારેલા ટામેટા / ટમેટા પ્યુરી 3-4
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • લીંબુ નો રસ ½  ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ગરમ પાણી જરૂર મુજબ

મેથી મટર મલાઈ બનાવવાની રીત

મેથી મટર મલાઈ બનાવવા સૌપ્રથમ વટાણા ને છોલી દાણા અલગ કરી ધોઇ લ્યો અને ત્યાર બાદ મેથી ને સાફ કરી ધોઈ નિતારી ઝીણી ઝીણી સુધારી લ્યો અને આ સિવાય ટમેટા, ડુંગળી ને બીજી સામગ્રી ને પણ સુધારી ને તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે જીરું, તજ, તમાલપત્ર એલચી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ને ડુંગળી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં લીલા મરચાં સુધારેલ અને આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો

હવે ગેસ ધીમો કરી એમાં હિંગ, હળદર, લાલ મરચાનો પાઉડર અને  ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પા કપ ગરમ પાણી નાખી મિક્સ કરી બધા મસાલા ને શેકી લ્યો અને ઘી અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો હવે એમાં ઝીણા સમારેલા ટામેટા અને મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને દસ મિનિટ સુંધી મિડીયમ તાપે ચડાવો

દસ થી પંદર  મિનિટ પછી ઘી મસાલા થી અલગ થાય એટલે એમાં લીલા વટાણા નાખી મિક્સ કરી ફરી અડધો કપ ગરમ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ત્રણ ચાર મિનિટ ચડવા દયો ચાર મિનિટ પછી એમાં ઝીણી સુધારેલી મેથી નાખી મિક્સ કરી લ્યો અને બાર થી પંદર મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો

પંદર મિનિટ પછી એમાં હાથ થી મસળી કસુરી મેથી નાખો સાથે ગરમ મસાલો, આદુ ની કતરણ અને લીંબુ નો રસ નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ત્યાર બાદ એમાં ફ્રેશ ક્રીમ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો નેગરમ ગરમ નાન, પરોઠા, કે રોટલી સાથે સર્વ કરો મેથી મટર મલાઈ

methi matar malai recipe notes

  • અહી તમે તાજા કે ફ્રોજન કરેલ વટાણા લઈ શકો છો
  • મેથી નાખ્યા પછી એને બરોબર ચડવા દેવી નહિતર શાક કડવું લાગશે
  • શાક માં જ્યારે પણ જરૂર લાગે ત્યારે ગરમ પાણી નાખવું
  • મલાઈ કે ક્રીમ ને ગેસ બંધ કરી ને નાખવી નહિતર મલાઈથી ઘી અલગ થઈ જશે

methi matar malai recipe |  methi matar malai banavani rit

Youtube પર Your Food Lab ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

methi matar malai recipe in gujarati

મેથી મટર મલાઈ - methi matar malai recipe - methi matar malai - મેથી મટર મલાઈ બનાવવાની રીત - methi matar malai banavani rit - methi matar malai recipe in gujarati

મેથી મટર મલાઈ | methi matar malai recipe | મેથી મટર મલાઈ બનાવવાની રીત | methi matar malai banavani rit | methi matar malai recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે મેથી મટર મલાઈ બનાવવાની રીત – methi matar malai banavani rit શીખીશું.  આ એક પંજાબી શાક છે જે હોટલ રેસ્ટોરાં માં કે ઢાબા પર ખૂબ ખવાતું હોય છે મેથીઅને વટાણા ની સીઝન ચાલુ થઈ ગઈ છે ને સીઝન માં મળતી દરેક વસ્તુ ખાવી જોઈએ જેથી એમાંથીપોષક તત્વો મળી રહે તો આજ આપણે બહાર કરતા પણ ટેસ્ટી ઘરે  methi matar malai recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course punjabi shaak recipe in gujarati, shaak banavani rit
Cuisine panjabi cuisine in gujarati
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

મેથી મટર મલાઈ બનાવવા જરૂરી સામગ્રી | methi matar malai ingredients

  • 1 ½ કપ લીલા વટાણા
  • 2 કપ મેથી સુધારેલ
  • ¾ ફ્રેશ ક્રીમ / મલાઈ
  • 3-4 ચમચી ઘી
  • 1 ચમચી જીરું
  • 1 તજ નો ટુકડો
  • 1 તમાલપત્ર 1
  • 1-2 એલચી
  • ½ ચમચી હિંગ
  • 3-4 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ચમચી આદુ ½ ઇંચ અને લસણ 8-10 કણી ની પેસ્ટ
  • 1 ઇંચની આદુની કતરણ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 3-4 ઝીણા સમારેલા ટામેટા / ટમેટા પ્યુરી
  • ½ ચમચી હળદર
  • ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી કસુરી મેથી
  • 1 ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી લીંબુનો રસ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • ગરમ પાણી જરૂર મુજબ

Instructions
 

મેથી મટર મલાઈ | methi matar malai | મેથી મટર મલાઈ રેસીપી | methi matar malai recipe

  • મેથી મટર મલાઈ બનાવવા સૌપ્રથમ વટાણા ને છોલી દાણા અલગ કરી ધોઇ લ્યો અને ત્યાર બાદ મેથી નેસાફ કરી ધોઈ નિતારી ઝીણી ઝીણી સુધારી લ્યો અને આ સિવાય ટમેટા, ડુંગળી ને બીજી સામગ્રી ને પણ સુધારી ને તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે જીરું, તજ, તમાલપત્ર એલચી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ને ડુંગળીગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં લીલા મરચાં સુધારેલ અને આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો
  • હવે ગેસ ધીમો કરી એમાં હિંગ, હળદર, લાલ મરચાનો પાઉડર અને  ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પા કપ ગરમ પાણી નાખી મિક્સ કરી બધા મસાલા ને શેકી લ્યો અને ઘી અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો હવે એમાં ઝીણા સમારેલા ટામેટા અને મીઠું નાખી મિક્સ કરી ઢાંકીને દસ મિનિટ સુંધી મિડીયમ તાપે ચડાવો
  • દસ થી પંદર  મિનિટ પછી ઘી મસાલા થી અલગ થાય એટલેએમાં લીલા વટાણા નાખી મિક્સ કરી ફરી અડધો કપ ગરમ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ત્રણચાર મિનિટ ચડવા દયો ચાર મિનિટ પછી એમાં ઝીણી સુધારેલી મેથી નાખી મિક્સ કરી લ્યો અનેબાર થી પંદર મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો
  • પંદર મિનિટ પછી એમાં હાથ થી મસળી કસુરી મેથી નાખો સાથે ગરમ મસાલો, આદુ ની કતરણ અને લીંબુ નો રસનાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ત્યાર બાદ એમાં ફ્રેશ ક્રીમ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો નેગરમ ગરમ નાન, પરોઠા, કે રોટલી સાથે સર્વ કરો મેથી મટર મલાઈ

methi matar malai recipe notes

  • અહી તમે તાજા કે ફ્રોજન કરેલ વટાણા લઈ શકો છો
  • મેથી નાખ્યા પછી એને બરોબર ચડવા દેવી નહિતર શાક કડવું લાગશે
  • શાકમાં જ્યારે પણ જરૂર લાગે ત્યારે ગરમ પાણી નાખવું
  • મલાઈ કે ક્રીમ ને ગેસ બંધ કરી ને નાખવી નહિતર મલાઈથી ઘી અલગ થઈ જશે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

ઘુટો બનાવવાની રીત | ghuto recipe in gujarati | ghuto banavani rit

મેથી બટાકા નું શાક | methi batata nu shaak | methi bataka nu shaak

Bharela bhinda nu shaak  | ભરેલા ભીંડા નું શાક | bharela bhinda recipe

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version