જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે સાબુદાણા ની ખીર બનાવવાની રીત – sabudana ni kheer banavani rit શીખીશું, Please subscribe HomeCookingShow YouTube channel If you like the recipe, વ્રત કે ઉપવાસ માટે સ્પેશિયલ આપણે સાબુદાણા ની ખીર બનાવીશું. માતાજી ને ભોગ લગાવવા માટે પ્રસાદ માં પણ આ ખીર બનાવી શકાય છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ ઓછા સમય માં બની ને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે ઘરે sabudana kheer recipe in gujarati શીખીએ.
સાબુદાણા ની ખીર બનાવવા જરૂરી સામગ્રી
- સાબુદાણા ¾ કપ
- દૂધ 1 લીટર
- એલચી પાવડર ¼ ચમચી
- પાણી ¼ ચમચી
- ગોળ 200 ગ્રામ
- ઘી 1 ચમચી
- કાજુ 10-12
- કિશમિશ 10-12
સાબુદાણા ની ખીર બનાવવાની રીત
સાબુદાણા ની ખીર બનાવવા માટે સૌથી પહેલા સાબુદાણા ને એક બાઉલ માં લઇ લ્યો. હવે તેને એક થી બે વાર પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખો. હવે તેને ઢાંકી ને એક કલાક માટે પલાળવા માટે રાખી દયો.
હવે એક કલાક પછી ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. દૂધ સરસ થી ઉકળવા લાગે ત્યારે તેમાં પલાળી ને રાખેલા સાબુદાણા માંથી એક્સ્ટ્રા પાણી કાઢી ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો ,સાબુદાણા ટ્રાંસ્પરન્ટ થાય ત્યાં સુધી તેને દૂધ માં ઉકળવા દયો. ત્યાર બાદ તેમાં એલચી પાવડર નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેને ગેસ પર થી ઉતારી ને સાઇડ માં રાખી લ્યો.
ગેસ ઉપર એક તપેલી મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે તેમાં ગોળ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ગોળ સરસ થી મેલ્ટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહો. ત્યાર બાદ એક થી બે મિનિટ સુધી તેને ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હાવ ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં કાજુ ના ટુકડા નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેમાં કિશમિશ નાખો. હવે તેને પણ સરસ થી તળી લ્યો. ત્યાર બાદ તેને પણ પ્લેટ માં કાઢી લ્યો.
સાબુદાણા ની ખીર માં તૈયાર કરી ને રાખેલ ગોળ ના પાણી ને નાખો. હવે તેમાં તળી ને રાખેલા કાજુ અને કિશમિશ નાખો. હવે સરસ થી તેને હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તૈયાર છે આપણી ટેસ્ટી સાબુદાણા ની ખીર. હવે તેને કાંચ ના બાઉલ માં નાખી સર્વ કરો અને ટેસ્ટી સાબુદાણા ની ખીર ખાવા નો આનંદ માણો.
sabudana kheer recipe in gujarati notes
- તમે તમારા પસંદ ના કોઈ પણ ડ્રાય ફ્રુટ ખીર માં નાખી શકો છો.
sabudana ni kheer banavani rit | Recipe Video
Youtube પર HomeCookingShow ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
sabudana kheer recipe in gujarati
સાબુદાણા ની ખીર | sabudana ni kheer | સાબુદાણા ની ખીર બનાવવાની રીત | sabudana ni kheer banavani rit | sabudana kheer recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
સાબુદાણા ની ખીર બનાવવા જરૂરી સામગ્રી
- ¾ કપ સાબુદાણા
- 1 લીટર દૂધ 1
- ¼ ચમચી એલચી પાવડર
- ¼ ચમચી પાણી
- 200 ગ્રામ ગોળ
- 1 ચમચી ઘી
- 10-12 કાજુ
- 10-12 કિશમિશ
Instructions
સાબુદાણા ની ખીર બનાવવાની રીત | sabudana ni kheer banavani rit
- સાબુદાણા ની ખીર બનાવવા માટે સૌથી પહેલા સાબુદાણા ને એક બાઉલ માં લઇ લ્યો. હવે તેને એક થી બે વાર પાણીથી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખો.હવે તેને ઢાંકી ને એક કલાક માટે પલાળવા માટે રાખી દયો.
- હવે એક કલાક પછી ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. દૂધ સરસ થી ઉકળવા લાગે ત્યારે તેમાં પલાળી ને રાખેલા સાબુદાણા માંથી એક્સ્ટ્રા પાણી કાઢી ને તેમાં નાખો.
- હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો ,સાબુદાણા ટ્રાંસ્પરન્ટ થાય ત્યાં સુધી તેને દૂધ માં ઉકળવા દયો. ત્યાર બાદ તેમાં એલચી પાવડર નાખો. હવે ફરી થી તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેને ગેસ પર થી ઉતારીને સાઇડ માં રાખી લ્યો.
- ગેસ ઉપર એક તપેલી મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે તેમાં ગોળ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ગોળ સરસ થીમેલ્ટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહો. ત્યાર બાદ એક થી બે મિનિટસુધી તેને ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં કાજુ નાટુકડા નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લ્યો.ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેમાંકિશમિશ નાખો. હવે તેને પણ સરસ થી તળી લ્યો. ત્યાર બાદ તેને પણ પ્લેટ માં કાઢી લ્યો.
- સાબુદાણાની ખીર માં તૈયાર કરી ને રાખેલ ગોળ ના પાણી ને નાખો. હવે તેમાં તળી ને રાખેલા કાજુ અને કિશમિશ નાખો. હવે સરસ થી તેને હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તૈયાર છે આપણી ટેસ્ટી સાબુદાણા ની ખીર. હવે તેને કાંચ ના બાઉલ માં નાખી સર્વ કરો અને ટેસ્ટી સાબુદાણા ની ખીર ખાવાનો આનંદ માણો.
sabudana kheer recipe in gujarati notes
- તમે તમારા પસંદ ના કોઈ પણ ડ્રાય ફ્રુટ ખીર માં નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મેથી ના પરોઠા બનાવવાની રીત | Methi na parotha banavani rit
સ્ટફ્ડ ફરાળી પુરી બનાવવાની રીત | Stuffed farali puri banavani rit
ફરાળી મુઠીયા બનાવવાની રીત | Farali muthiya banavani rit | Farali muthiya recipe in gujarati