જય શ્રી કૃષ્ણ આજ આપણે ફજેતો બનાવવાની રીત – fajeto recipe in gujarati language શીખીશું. આ ફજેતો ને ઘણા આંબા ની કઢી, ફજીતો જેવા નામ થી ઓળખતા હોય છે, Please subscribe Magic of Indian Rasoi YouTube channel If you like the recipe , જે ખાસ કરી ગુજરાત અને મહારાષ્ટ્ર માં બનાવવામાં આવતી હોય છે, જે ખાવા માં એકદમ ટેસ્ટી લાગે છે, અને આંબા ના પલ્પ અથવા આંબા ની ગોટલી માં રહી ગયેલા પલ્પ ને પાણીથી ધોઈ ને બનાવવામાં આવે છે તો ચાલો fajeto banavani rit શીખીએ.
Fajeto recipe ingredients
- બેસન 1-2 ચમચી
- ખાટું દહીં ¼ કપ
- પાણી 2 કપ
- આંબા નો પલ્પ ½ કપ
- તેલ 2-3 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ¼ ચમચી
- લવિંગ 1-2
- મરી 2-3
- સૂકા લાલ મરચા 1
- મેથી દાણા 3-4
- હિંગ ⅛ ચમચી
- આદુ મરચા ની પેસ્ટ ½ – 1 ચમચી
- મીઠા લીમડાના પાન 7-8
- ખાંડ / ગોળ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
ફજેતો બનાવવાની રીત | fajeto recipe in gujarati
ફજેતો બનાવવા સૌપ્રથમ બે કે ત્રણ આંબા ને ધોઇ સાફ કરી લ્યો ને છોલી ને મોટા મોટા કટકા કરી લ્યો ત્યાર બાદ આંબા ના કટકા ને મિક્સર જાર માં નાખી પીસી ને પલ્પ બનાવી લ્યો ને એમાંથી અડધો કપ અલગ કરી લ્યો.
હવે એક વાસણમાં ચાળી ને બેસન લ્યો એમાં દહીં નાખી જેણી વડે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બે કપ પાણી નાખી ફરી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું અને આંબા નો પલ્પ નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લવિંગ, મેથી દાણા, મરી, સૂકા લાલ મરચા તોડી ને નાખો સાથે મીઠા લીમડા ના પાન નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ત્યારબાદ એમાં આદુ મરચાની પેસ્ટ નાખી ગેસ બંધ કરી પેસ્ટ ને શેકી લ્યો ને એક થી બે મિનિટ શેકી લીધા બાદ એમાં આંબા ને દહી બેસન વાળુ મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ફરી ગેસ ચાલુ કરી ફૂલ.તાપે હલાવતા રહો ને એક ઉભરો આવે એટલે ગેસ ને ધીમો કરી નાખો ને કઢી ને ધીમા તાપે દસ મિનિટ ઉકળવા દયો.
કઢી પાંચ સાત મિનિટ ઉકાડી લીધા બાદ એમાં ખાંડ / ગોળ નાખી મિક્સ કરી ને કઢી ઉકળવા દયો આમ દસ બાર મિનિટ ધીમા તાપે કઢી ઉકાળી લીધા બાદ ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ ખીચડી, રોટલી, ભાત કે પરોઠા સાથે સર્વ કરો ફજેતો.
fajeto recipe in gujarati notes
- આ કઢી તમે કાચી કેરી માંથી પણ બનાવી શકો છો જો કાચી કેરી માંથી બનાવતા હો તો દહી ના નાખવું ને કેરી ના પલ્પ માં પાણી ને બેસન નાખી મિક્સ કરી વઘાર કરી લેવો.
- જો તમે આંબા ની ગોડલી ને પાણી મા ધોઇ એ પાણી માં બેસન ને દહી નાખી ને પણ ફજેતો બનાવી શકાય છે.
fajeto banavani rit | gujarati fajeto recipe | Recipe Video
Youtube પર Magic of Indian Rasoi ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
fajeto recipe in gujarati language
ફજેતો | fajeto recipe in gujarati | fajeto recipe | gujarati fajeto recipe | fajeto recipe in gujarati language | fajeto banavani rit
Equipment
- 1 મિક્સર
- 1 કડાઈ
Ingredients
Fajeto recipe ingredients
- 1-2 ચમચી બેસન
- ¼ કપ ખાટું દહીં
- 2 કપ પાણી
- ½ કપ આંબા નો પલ્પ
- 2-3 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ¼ ચમચી જીરું
- 1-2 લવિંગ
- 2-3 મરી
- 1 સૂકા લાલ મરચા
- 3-4 મેથી દાણા
- ⅛ હિંગ ⅛ ચમચી
- ½- 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
- 7-8 મીઠા લીમડાના પાન
- 1 ચમચી ખાંડ / ગોળ
- મીઠું સ્વાદ મુજબ
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
fajeto recipe in gujarati | fajeto recipe | gujarati fajeto recipe
- ફજેતો બનાવવા સૌપ્રથમ બે કે ત્રણ આંબા ને ધોઇ સાફ કરી લ્યો ને છોલી ને મોટા મોટા કટકા કરી લ્યો ત્યાર બાદ આંબા ના કટકા ને મિક્સર જાર માં નાખી પીસી ને પલ્પ બનાવી લ્યો ને એમાંથી અડધો કપ અલગ કરી લ્યો.
- હવે એક વાસણમાં ચાળી ને બેસન લ્યો એમાં દહીં નાખી જેણી વડે બરોબર મિક્સ કરી લ્યો ત્યારબાદ એમાં બે કપ પાણી નાખી ફરી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું અને આંબા નો પલ્પ નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લવિંગ, મેથી દાણા, મરી, સૂકા લાલ મરચાતોડી ને નાખો સાથે મીઠા લીમડા ના પાન નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ એમાં આદુ મરચાની પેસ્ટ નાખી ગેસ બંધ કરી પેસ્ટ ને શેકી લ્યો ને એક થી બે મિનિટ શેકી લીધા બાદ એમાં આંબા ને દહી બેસન વાળુ મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યારબાદ ફરી ગેસ ચાલુ કરી ફૂલ.તાપે હલાવતા રહો ને એક ઉભરો આવે એટલે ગેસ ને ધીમો કરી નાખો ને કઢી ને ધીમા તાપે દસ મિનિટ ઉકળવા દયો.
- કઢી પાંચ સાત મિનિટ ઉકાડી લીધા બાદ એમાં ખાંડ / ગોળ નાખી મિક્સ કરી ને કઢી ઉકળવા દયો આમ દસ બાર મિનિટ ધીમા તાપે કઢી ઉકાળીલીધા બાદ ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ ખીચડી,રોટલી, ભાત કે પરોઠા સાથે સર્વ કરો ફજેતો.
fajeto recipe in gujarati notes
- આ કઢી તમે કાચી કેરી માંથી પણ બનાવી શકો છો જો કાચી કેરી માંથી બનાવતા હો તો દહી ના નાખવુંને કેરી ના પલ્પ માં પાણી ને બેસન નાખી મિક્સ કરી વઘાર કરી લેવો.
- જો તમે આંબા ની ગોડલી ને પાણી મા ધોઇ એ પાણી માં બેસન ને દહી નાખી ને પણ ફજેતો બનાવી શકાય છે.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
કેરી આદુ લસણ નું અથાણું | આદુ લસણ કેરીનું અથાણું | aadu lasan keri nu athanu
સાદા પરોઠા બનાવવાની રીત | sada paratha banavani rit
વેજ પનીર ફ્રાઇડ રાઈસ બનાવવાની રીત | Vej paneer fried rice banavani rit
keri no chundo banavani rit | કેરીનો છુંદો બનાવવાની રીત | keri no chundo banavani recipe
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.