HomeNastaMethi No Mukhwas Recipe in Gujarati | મેથીનો મુખવાસ બનાવવાની રીત

Methi No Mukhwas Recipe in Gujarati | મેથીનો મુખવાસ બનાવવાની રીત

હા તમે બરોબર વાંચ્યું મેથી નો મુખવાસ. મેથી ના ગુણો તો આપણે બધા જ જાણીએ છીએ અને તે ઘણા રોગો મા પણ ઉપયોગી છે પણ ઘણા લોકો મેથી એટલે નથી લેતા કેમકે એ કડવી લાગે છે. આજ આપણે મેથી કડવાહટ ઓછી કરી ને એમાંથી મુખવાસ બનાવતા શીખીશુ જે ખુબ જ સ્વાદીસ્ટ લાગશે અને એના ગુણો નો લાભ પણ મેળવી શકશો. તો ચાલો Methi no Mukhwas – મેથી નો મુખવાસ બનાવવાની રીત શીખીએ.  

Ingredients

  • મેથી 1 કપ
  • સંચળ ½ ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • હળદર ½  ચમચી
  • લીંબુનો રસ  2-3
  • આમચૂર પાઉડર ½
  • ઘી 1-2 ચમચી 
  • મીઠું સ્વાદ મુજબ

Methi No Mukhwas banavani rit

મેથીનો મુખવાસ બનાવવા સૌથી પહેલા મેથી સાફ કરી લ્યો ત્યાર બાદ એક તપેલીમાં મેથી દાણા નાખી બે પાણી થી ધોઈ સાફ કરી લ્યો હવે બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને બાર કલાક માટે એટક બાજુ મુકો. બાર કલાક પછી મેથી નું પાણી નીતારી દયો અને બીજા બે ગ્લાસ પાણી નાખી બીજા બાર કલાક પલાળી મુકો. ( મેથી પલાળેલું પાણી ફેકી ના દેતા પી શકો છો અથવા માથામાં નાખી શકો છો) આમ મેથી ને ચોવીસ કલાક પલાળી લીધા બાદ ચારણીમાં નીતારી લ્યો.

હવે નીતારેલ મેથી માં સ્વાદ મુજબ મીઠું ( મીઠું થોડી ઓછી માત્ર રાખવી કેમકે આપણે આગળ સંચળ અને ચાર્ટ મસાલો વાપરશું જેમાં પણ મીઠા નો ભાગ રહેલ છે તો મુખવાસ ખારું ના થઇ જાય ) અને હળદર અને બે ત્રણ લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી મોટા ત્રાસ કે થાળી માં નાખી ફેલાવી પંખા નીચે સુકવી ને સાવ કોરી કરી લ્યો. મેથી કોરી થઇ પાછી કડક થઇ જાય એટલે ભેગી કરી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં કોરી કરેલ મેથી અને ઘી નાખી ધીમા તાપે મેથી ને હલાવતા રહી શેકી લ્યો. મેથી શેકાઈને ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુંધી શેકવી ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં સંચળ, આમચૂર પાઉડર અને ચાર્ટ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મુક્વાસ ને ઠંડો થવા દયો. મુખવાસ ઠંડો થાય એટલે બરણીમાં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે મેથી નો મુખવાસ.

મેથીનો મુખવાસ બનાવવાની રીત

Diabetic Friendly Healthy Methi No Mukhwas - મેથીનો મુખવાસ

Methi No Mukhwas Recipe in Gujarati | મેથીનો મુખવાસ બનાવવાની રીત

હા તમે બરોબર વાંચ્યું મેથી નોમુખવાસ. મેથી ના ગુણો તો આપણે બધા જ જાણીએ છીએ અને તે ઘણા રોગો મા પણ ઉપયોગી છે પણઘણા લોકો મેથી એટલે નથી લેતા કેમકે એ કડવી લાગે છે. આજ આપણે મેથી કડવાહટ ઓછી કરી ને એમાંથી મુખવાસ બનાવતા શીખીશુ જે ખુબ જ સ્વાદીસ્ટલાગશે અને એના ગુણો નો લાભ પણ મેળવી શકશો. તો ચાલો Methi no Mukhwas – મેથી નો મુખવાસ બનાવવાની રીતશીખીએ.  
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Resting time: 1 day
Total Time: 1 day 20 minutes
Servings: 1 કપ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 1 કપ મેથી
  • ½ ચમચી સંચળ
  • ½ ચમચી ચાર્ટ મસાલો
  • ½ ચમચી હળદર
  • 2-3 લીંબુનો રસ
  • ½ આમચૂર પાઉડર
  • 1-2 ચમચી ઘી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Methi No Mukhwas banavani rit

  • મેથીનો મુખવાસ બનાવવા સૌથી પહેલા મેથી સાફ કરી લ્યો ત્યાર બાદ એક તપેલીમાં મેથી દાણા નાખી બે પાણી થી ધોઈ સાફ કરી લ્યો હવે બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને બાર કલાક માટે એટક બાજુ મુકો. બાર કલાક પછી મેથી નું પાણી નીતારી દયો અને બીજા બે ગ્લાસ પાણી નાખી બીજા બાર કલાક પલાળી મુકો. ( મેથી પલાળેલું પાણી ફેકી ના દેતા પી શકો છો અથવા માથામાં નાખી શકો છો) આમ મેથી ને ચોવીસ કલાક પલાળી લીધા બાદ ચારણીમાં નીતારી લ્યો.
  • હવે નીતારેલ મેથી માં સ્વાદ મુજબ મીઠું ( મીઠું થોડી ઓછી માત્ર રાખવી કેમકે આપણે આગળ સંચળ અને ચાર્ટ મસાલો વાપરશું જેમાં પણ મીઠા નો ભાગ રહેલ છે તો મુખવાસ ખારું ના થઇ જાય ) અને હળદર અને બે ત્રણ લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી મોટા ત્રાસ કે થાળી માં નાખી ફેલાવી પંખા નીચે સુકવી ને સાવ કોરી કરી લ્યો. મેથી કોરી થઇ પાછી કડક થઇ જાય એટલે ભેગી કરી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં કોરી કરેલ મેથી અને ઘી નાખી ધીમા તાપે મેથી ને હલાવતા રહી શેકી લ્યો. મેથી શેકાઈને ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુંધી શેકવી ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં સંચળ, આમચૂર પાઉડર અને ચાર્ટ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મુક્વાસ ને ઠંડો થવા દયો. મુખવાસ ઠંડો થાય એટલે બરણીમાં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે મેથી નો મુખવાસ.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular