જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે મિલેટ કુકી બનાવવાની રીત – Millet Cookie banavani rit શીખીશું. આજે આપણે મેંદા વગર જુવાર, ચોખા અને ચણા ના લોટ નો ઉપયોગ કરી ને કુકી બનાવતા શીખીશું, Please subscribe Broccoli Shockley YouTube channel If you like the recipe , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ ખસ્તા બને છે અને મિલેટ નો ઉપયોગ કરીને બનાવ્યા હોવાથી હેલ્થી પણ છે. સાથે એકવાર બનાવ્યા પછી તેને એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Millet Cookies recipe in gujarati શીખીએ.
મિલેટ કુકી બનાવવા જરૂરી સામગ્રી
- જુવાર નો લોટ ½ કપ
- ચણા નો લોટ ¼ કપ
- ચોખા નો લોટ 1 ચમચી
- બટર 50 ગ્રામ
- ખાંડ નો પાવડર 100 ગ્રામ
- જરૂર મુજબ દૂધ
- પિસ્તા ની કતરણ 1 ચમચી
મિલેટ કુકી બનાવવાની રીત
મિલેટ કુકી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં જુવાર નો લોટ લ્યો. હવે તેમાં ચણા નો લોટ અને ચોખા નો લોટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
બીજા બાઉલમાં મેલ્ટ કરેલું બટર લ્યો. હવે તેમાં ખાંડ નો પાવડર નાખો. હવે તેને એક સોફ્ટ મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી હલાવી લ્યો. હવે તેમાં મિક્સ કરીને રાખેલ લોટ થોડો નાખી ને સરસ થી મિક્સ કરી લ્યો.
તેમાં બાકી રહેલ લોટ નાખી દયો. હવે તેમાં જરૂર મુજબ દૂધ નાખી સોફ્ટ ટાઈટ લોટ ગુંથી લ્યો. હવે તેના એકસરખા બોલ બનાવી લ્યો.
એક ટ્રે લ્યો. હવે તેની ઉપર બટર પેપર મૂકો. હવે તેની ઉપર બોલ ને થોડું પ્રેસ કરી તેની ઉપર પિસ્તા ની કતરણ લગાવી ને મૂકતા જાવ. આવી રીતે બધી કુકી બનાવી ને મૂકતા જાવ.
ત્યાર બાદ વાટકી ની મદદ થી તેને થોડું પ્રેસ કરી લ્યો. હવે ટ્રે ને માઇક્રોવેવ માં 180 ડિગ્રી પર પંદર થી વીસ મિનિટ સુધી રહવા દયો. ત્યાર બાદ ટ્રે ને બાહર કાઢી લ્યો.
હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી મિલટ કુકી. હવે ઠંડી થયા પછી તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.
Millet Cookies recipe notes
- બટર ની જગ્યા એ તમે ઘી નો ઉપયોગ કરી શકો છો.
Millet Cookie banavani rit | Recipe Video
Youtube પર Broccoli Shockley ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Millet Cookies recipe in gujarati
મિલેટ કુકી | Millet Cookie | મિલેટ કુકી બનાવવાની રીત | Millet Cookie banavani rit | Millet Cookies recipe in gujarati
Equipment
- 1 માઇક્રોવેવ
Ingredients
મિલેટ કુકી બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ જુવાર નો લોટ
- ¼ કપ ચણા નો લોટ
- 1 ચમચી ચોખા નો લોટ
- 50 ગ્રામ બટર
- 100 ગ્રામ ખાંડ નો પાવડર
- જરૂર મુજબ દૂધ
- 1 ચમચી પિસ્તા ની કતરણ
Instructions
મિલેટ કુકી બનાવવાની રીત| Millet Cookie banavani rit
- મિલેટ કુકી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં જુવાર નો લોટ લ્યો. હવે તેમાં ચણા નો લોટ અને ચોખાનો લોટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- બીજા બાઉલમાં મેલ્ટ કરેલું બટર લ્યો. હવે તેમાં ખાંડ નો પાવડર નાખો. હવે તેને એક સોફ્ટ મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી હલાવી લ્યો. હવે તેમાં મિક્સ કરીને રાખેલ લોટ થોડો નાખી ને સરસ થી મિક્સ કરી લ્યો.
- તેમાં બાકી રહેલ લોટ નાખી દયો. હવે તેમાં જરૂર મુજબ દૂધ નાખી સોફ્ટ ટાઈટ લોટ ગુંથી લ્યો. હવે તેના એક સરખા બોલ બનાવી લ્યો.
- એક ટ્રેલ્યો. હવે તેની ઉપરબટર પેપર મૂકો. હવે તેની ઉપર બોલ ને થોડું પ્રેસ કરી તેની ઉપરપિસ્તા ની કતરણ લગાવી ને મૂકતા જાવ. આવી રીતે બધી કુકી બનાવીને મૂકતા જાવ.
- ત્યારબાદ વાટકી ની મદદ થી તેને થોડું પ્રેસ કરી લ્યો. હવે ટ્રે ને માઇક્રોવેવ માં180 ડિગ્રી પર પંદર થી વીસ મિનિટ સુધી રહવા દયો. ત્યાર બાદ ટ્રે ને બાહર કાઢી લ્યો.
- હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી મિલટ કુકી. હવે ઠંડી થયા પછી તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.
Millet Cookies recipe notes
- બટરની જગ્યા એ તમે ઘી નો ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ઘઉં ના લોટ ના સમોસા બનાવવાની રીત | Ghau na lot na samosa banavani rit
મેથી જીરા બિસ્કીટ બનાવવાની રીત | methi jeera biscuit banava ni rit
લીલવાની કચોરી | lilvani kachori | lilva ni kachori | lilva kachori recipe