HomeDessert & Drinksમેંગો લસ્સી બનાવવાની રીત | mango lassi banavani rit

મેંગો લસ્સી બનાવવાની રીત | mango lassi banavani rit

જય શ્રી કૃષ્ણ લસ્સી ખારી લસ્સી અને મીઠી લસ્સી બને હોય છે એમાંથી ઘણા ને ખારી લસ્સીને પસંદ હોય છે તો ઘણા ને મીઠી લસ્સી પસંદ આવતી હોય છે, Please subscribe Ajay Chopra YouTube channel If you like the recipe , આજ આપણે બધા ને પસંદ હોય એવા મેંગો અને લસ્સી નું મિશ્રણ કરી મેંગો લસ્સી બનાવશું જે બધા ને પસંદ આવશે. તો ચાલો મેંગો લસ્સી બનાવવાની રીત – mango lassi banavani rit શીખીએ.

મેંગો લસ્સી બનાવવા જરૂરી સામગ્રી

  • ખાંડ ¼ કપ
  • મેંગો 2-3
  • દહી ½ કપ
  • મિલ્ક 1 કપ
  • કેસર ના તાંતણા 10-15
  • એલચી પાઉડર ¼ ચમચી
  • ચિયા બીજ 1-2 ચમચી
  • બરફ ના કટકા જરૂર મુજબ

મેંગો લસ્સી બનાવવાની રીત

મેંગો લસ્સી બનાવવા સૌપ્રથમ ચીયા બીજ ને એક વાટકા લ્યો એમાં અડધો કપ પાણી નાખી એકાદ કલાક પલાળી મુકો. એકાદ કલાકમાં બીજ બરોબર પલળી જાય એટલે ફ્રીઝ માં મૂકો જેથી ઠંડા થઇ જાય.

હવે આંબા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો અને મોટા મોટા કટકા કરી લ્યો. મેંગો કટકા ને મિક્સર જાર માં નાખો સાથે ખાંડ, દહીં, દૂધ , કેસર ના તાંતણા, એલચી પાઉડર અને બરફ ના કટકા નાખી ને પીસી લ્યો.

પીસેલી લસ્સી ને સર્વિંગ ગ્લાસ માં બરફ ના કટકા નાખી એમાં તૈયાર લસ્સી નાખો ઉપર થી પલાળી રાખેલ ચિયા બીજ નાખો અને મિક્સ કરી મજા લ્યો મેંગો લસ્સી.

mango lassi recipe notes

  • ખાંડ ની જગ્યાએ મધ કે ખડી સાકર નાખી શકો છો.
  • મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.

mango lassi banavani rit

Video Credit : Youtube/ Ajay Chopra

Youtube પર Ajay Chopra ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

mango lassi recipe in gujarati

મેંગો લસ્સી બનાવવાની રીત - mango lassi - mango lassi banavani rit - mango lassi recipe in gujarati

મેંગો લસ્સી બનાવવાની રીત | mango lassi banavani rit | mango lassi recipe in gujarati

જય શ્રી કૃષ્ણ લસ્સી ખારી લસ્સી અને મીઠી લસ્સી બને હોયછે એમાંથી ઘણા ને ખારી લસ્સીને પસંદ હોય છે તો ઘણા ને મીઠી લસ્સી પસંદ આવતી હોય છે, આજ આપણે બધા ને પસંદ હોય એવા મેંગો અને લસ્સી નું મિશ્રણ કરી મેંગો લસ્સી બનાવશું જે બધા નેપસંદ આવશે. તો ચાલો મેંગો લસ્સી બનાવવાની રીત – mango lassi banavani rit શીખીએ.
No ratings yet
Rate
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર

Ingredients

મેંગો લસ્સી બનાવવા જરૂરી સામગ્રી

  • ¼ કપ ખાંડ
  • 2-3 મેંગો
  • ½ કપ દહી
  • 1 કપ મિલ્ક
  • 10-15 કેસરના તાંતણા
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 1-2 ચમચી ચિયા બીજ
  • બરફના કટકા જરૂર મુજબ

Instructions

મેંગો લસ્સી બનાવવાની રીત | mango lassi banavani rit

  • મેંગો લસ્સી બનાવવા સૌપ્રથમ ચીયા બીજ ને એક વાટકા લ્યો એમાં અડધો કપ પાણી નાખી એકાદ કલાક પલાળી મુકો. એકાદ કલાકમાં બીજ બરોબર પલળી જાય એટલે ફ્રીઝ માં મૂકો જેથી ઠંડા થઇ જાય.
  • હવે આંબા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો અને મોટા મોટા કટકા કરી લ્યો. મેંગો કટકા ને મિક્સર જાર માંનાખો સાથે ખાંડ, દહીં, દૂધ , કેસર ના તાંતણા, એલચી પાઉડર અને બરફ ના કટકા નાખી ને પીસી લ્યો.
  • પીસેલી લસ્સી ને સર્વિંગ ગ્લાસ માં બરફ ના કટકા નાખી એમાં તૈયાર લસ્સી નાખો ઉપર થી પલાળી રાખેલ ચિયા બીજ નાખો અને મિક્સ કરી મજા લ્યો મેંગો લસ્સી.

mango lassi recipe notes

  • ખાંડની જગ્યાએ મધ કે ખડી સાકર નાખી શકો છો.
  • મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular