જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે પૌવા નો ચેવડો બનાવવાની રીત – pauva chevdo banavani rit શીખીશું, Please subscribe Aarti Madan YouTube channel If you like the recipe , ખૂબ જ ટેસ્ટી અને ક્રંચી બને છે. માત્ર બે ચમચી તેલ માં જ બની ને તૈયાર થઈ જાય છે. સાથે ખૂબ જ હેલ્થી છે. આ ચેવડા ને એક વાર બનાવ્યા પછી તમે તેને સ્ટોર કરી ને રાખી શકો છો અને જ્યારે પણ કંઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે ટેસ્ટી અને હેલ્ધી પૌવા નો ચેવડો ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી pauva no chevdo recipe in gujarati બનાવતા શીખીએ.
pauva no chevdo banavan jaruri samgri
- પૌહા ૪ કપ
- તેલ ૨ ચમચી
- સીંગદાણા ૧ કપ
- કાજુ ૧/૨ કપ
- બદામ ૧/૨ કપ
- સુખા નારિયલ ની સ્લાઈસ ૧/૪ કપ
- ફોલેલ દારિયા ૧/૪ કપ
- મીઠો લીમડો ૧૫-૨૦
- ઝીણું સમારેલું લીલું મરચું ૨
- કિશમિશ ૧/૪ કપ
- હળદર ૧/૨ ચમચી
- આમચૂર પાવડર ૧ ચમચી
- લાલ મરચું પાવડર ૧ ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- સુગર પાવડર ૨ ચમચી
pauva chevdo banavani rit
પૌવા નો ચેવડો બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પૌહાં નાખો. હવે તેને ધીમા તાપે ત્રણ થી ચાર મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે તેજ કઢાઇ માં તેલ નાખો. હવે તેમાં સીંગદાણા નાખો. હવે તેને પણ ત્રણ થી ચાર મિનિટ સુધી સરસ થી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં કાજુ અને બદામ ના વચ્ચે થી ટુકડા કરી ને નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સરસ થી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં સુખા નારિયલ ની સ્લાઈસ અને ફોલેલા દારિયા નાખો. હવે તેને ફરી થી બે થી ત્રણ મિનિટ સુધી સરસ થી સેકી લ્યો.
ત્યાર બાદ બધી સામગ્રી ને કઢાઇ માં થોડી બાજુ માં કરી લ્યો. હવે ખાલી કરેલા ભાગ માં મીઠો લીમડો અને ઝીણા સમારેલા લીલાં મરચાં નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સરસ થી સેકી લ્યો. ત્યાર બાદ બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં હળદર, આમચૂર પાવડર, લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો. ત્યાર બાદ તેમાં સેકી ને રાખેલા પૌંહા અને સુગર પાવડર નાખો. હવે બે ચમચી ની મદદ થી હલાવતા સરસ થી બધી સામગ્રી સાથે પૌંઆ ને મિક્સ કરી લ્યો.
હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને ચટપટો પૌંઆ નો ચેવડો. હવે તેને ઠંડો થવા દયો. ત્યાર બાદ તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. હવે જ્યારે પણ કંઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે ટેસ્ટી અને હેલ્ધી પૌવા નો ચેવડો ખાવા નો આનંદ માણો.
pauva no chevdo recipe notes
- ચેવડા માં તમે તમારી પસંદ ના કોઈ પણ ડ્રાય ફ્રુટ નાખી શકો છો.
પૌવા નો ચેવડો બનાવવાની રીત | Recipe Video
Youtube પર Aarti Madan ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
pauva no chevdo recipe in gujarati

pauva no chevdo | પૌવા નો ચેવડો | pauva chevdo banavani rit | પૌવા નો ચેવડો બનાવવાની રીત | pauva no chevdo recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
pauva no chevdo banavan jaruri samgri
- 4 કપ પૌહા
- 2 ચમચી તેલ
- 1 કપ સીંગદાણા
- ½ કપ કાજુ
- ½ કપ બદામ
- ¼ કપ સુખા નારિયલ ની સ્લાઈસ
- ¼ કપ ફોલેલ દારિયા
- 15-20 મીઠો લીમડો
- 2 ઝીણું સમારેલું લીલું મરચું
- ¼ કપ કિશમિશ
- ½ ચમચી હળદર
- 1 ચમચી આમચૂર પાવડર ૧
- 1 ચમચી લાલ મરચું પાવડર
- મીઠું સ્વાદ પ્રમાણે
- 2 ચમચી સુગર પાવડર
Instructions
pauva chevdo banavani rit | પૌવા નો ચેવડો બનાવવાની રીત | pauva no chevdo recipe | pauva no chevdo recipe in gujarati
- પૌવા નો ચેવડો બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પૌહાં નાખો.હવે તેને ધીમા તાપે ત્રણ થી ચાર મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
- હવે તેજ કઢાઇ માં તેલ નાખો. હવે તેમાં સીંગદાણા નાખો. હવે તેને પણ ત્રણ થી ચાર મિનિટ સુધી સરસ થી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં કાજુ અને બદામ ના વચ્ચેથી ટુકડા કરી ને નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સરસ થી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં સુખા નારિયલ ની સ્લાઈસ અને ફોલેલાદારિયા નાખો. હવે તેને ફરી થી બે થી ત્રણ મિનિટ સુધી સરસ થી સેકી લ્યો.
- ત્યારબાદ બધી સામગ્રી ને કઢાઇ માં થોડી બાજુ માં કરી લ્યો. હવે ખાલી કરેલા ભાગ માં મીઠો લીમડો અને ઝીણા સમારેલા લીલાં મરચાં નાખો. હવે તેને એક થી બેમિનિટ સુધી સરસ થી સેકી લ્યો. ત્યાર બાદ બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં હળદર, આમચૂર પાવડર, લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠુંનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો. ત્યાર બાદ તેમાં સેકી ને રાખેલાપૌંહા અને સુગર પાવડર નાખો. હવે બે ચમચી ની મદદ થી હલાવતા સરસથી બધી સામગ્રી સાથે પૌંઆ ને મિક્સ કરી લ્યો.
- હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને ચટપટો પૌંઆ નો ચેવડો. હવે તેને ઠંડો થવા દયો. ત્યાર બાદ તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. હવે જ્યારે પણ કંઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે ટેસ્ટી અને હેલ્ધી પૌવા નો ચેવડો ખાવા નો આનંદ માણો.
pauva no chevdo recipe notes
- ચેવડા માં તમે તમારી પસંદ ના કોઈ પણ ડ્રાયફ્રુટ નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
પનીર ચીલી બનાવવાની રીત | પનીર ચીલી ડ્રાય બનાવવાની રીત | paneer chilli dry banavani rit
મકાઈ ના વડા બનાવવાની રીત | Makai na vada banavani rit | Makai na vada recipe in gujarati
સોજી ના અપ્પમ બનાવવાની રીત | Soji na appam banavani rit | Soji appam recipe in gujarati
પાપડી બનાવવાની રીત | papdi gathiya | papdi gathiya recipe | papdi banavani rit