સાઉથ ઇન્ડિયન વાનગી નાના હોય કે મોટા દરેક ની પસંદ હોય છે. અત્યાર સુંધી તમે અલગ અલગ સ્વાદ ની અને અલગ અલગ પ્રકારના લોટ માંથી બનાવી ને તૈયાર કરેલ હસે પણ આજ આપણે શાકભાજી ના વઘાર વાળી ઈડલી બનાવશું , Please subscribe Shyam Rasoi YouTube channel If you like the recipe, જે બાળકો પણ હોસે હોશે માંગી ને ખાસે તો ચાલો વેજીટેબલ તડકા ઈડલી બનાવવાની રીત – Vegetable tadka idli banavani rit શીખીએ.
ઈડલી બનાવવાની સામગ્રી
- સોજી 1 ½ કપ
- દહી 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
- ઇનો 1 ચમચી
- તેલ 1 ચમચી
વઘાર માટે ની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું ½ ચમચી
- સફેદ તલ 1 ચમચી
- મીઠા લીમડા ના પાન 8-10
- લીલા મરચા સુધારેલા 2-3
- છીણેલું આદુ 1 ચમચી
- લાંબી સુધારેલ ડુંગળી 2
- ગાજર ના કટકા ¼ કપ
- કેપ્સીકમ સુધારેલ ¼ કપ
- પાનકોબી સુધારેલ 1 ½ કપ
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- સંભાર મસાલો 1-2 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Vegetable tadka idli banavani rit
વેજીટેબલ તડકા ઈડલી બનાવવા સૌપ્રથમ ઈડલી બનાવી ને તૈયાર કરીશું ત્યાર બાદ તડકા ને તૈયાર કરી એમાં બાફી રાખેલ ઈડલી નાખી મિક્સ કરી લેશું અને તૈયાર કરીશું વેજીટેબલ તડકા ઈડલી.
ઈડલી બનાવવાની રીત | idli banavani rit
સૌથી પહેલા એક વાસણમાં સોજી લ્યો એમાં દહી અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાંખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો.
અડધા કલાક પછી એમાં એક બે ચમચી તેલ નાખી ને બરોબર બે ચાર મિનિટ મિક્સ કરી લ્યો. હવે ગેસ પર એક ઢોકરીયા માં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાવી લ્યો. હવે સોજી ના મિશ્રણ માં ઈનો નાખી મિક્સ કરી લ્યો.
હવે સોજી નું મિશ્રણ તેલ લગવેલ ઈડલી સ્ટેન્ડ માં નાખી ને ઈડલી સ્ટેન્ડ ને ઢોકરિયા માં મૂકી ઢાંકી દસ થી પંદર મિનિટ ચડાવી લ્યો. પંદર મિનિટ પછી સ્ટેન્ડ ને કાઢી લ્યો અને ઠંડી થવા દયો. ઈડલી ઠંડી થાય એટલે ઈડલી કાઢી ફરી સ્ટેન્ડમાં તેલ લગાવી બીજી ઈડલી તૈયાર કરી લ્યો. આમ બધી ઈડલી તૈયાર કરી લ્યો.
વઘાર માટેની રીત
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું નાખી તતાડવી લ્યો,
ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન, લીલા મરચા સુધારેલા, સફેદ તલ, છીણેલું આદુ નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લ્યો, હવે એમાં ડુંગળી નાખી બે ચાર મિનિટ શેકી લ્યો.
ચાર મિનિટ પછી એમાં સુધારેલ પાનકોબી, કેપ્સીકમ, ગાજર અને સ્વાદ મુજબ મીઠું નાખી બે ત્રણ મિનિટ ફૂલ તાપે શેકી લ્યો ત્રણ મિનિટ પછી એમાં બાફી રાખેલ ઈડલી નાખો સાથે લાલ મરચાનો પાઉડર, સાંભાર મસાલો, લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બરોબર મિક્સ થઈ.
વેજીટેબલ તડકા ઈડલી બનાવવાની રીત | video
Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
Vegetable tadka idli recipe
વેજીટેબલ તડકા ઈડલી | Vegetable tadka idli
Equipment
- 1 ઈડલી સ્ટેન્ડ
Ingredients
ઈડલી બનાવવાની સામગ્રી
- 1 ½ કપ સોજી
- 1 કપ દહી
- મીઠું સ્વાદ મુજબ
- 1 ચમચી ઇનો
- 1 ચમચી તેલ
વઘાર માટે ની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- 1 ચમચી સફેદ તલ
- 8-10 મીઠા લીમડા ના પાન
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી છીણેલું આદુ
- 2 લાંબી સુધારેલ ડુંગળી
- ¼ કપ ગાજર ના કટકા
- ¼ કપ કેપ્સીકમ સુધારેલ
- 1½ કપ પાનકોબી સુધારેલ
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 1-2 ચમચી સંભાર મસાલો
- 1 ચમચી લીંબુનો રસ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
Instructions
વેજીટેબલ તડકા ઈડલી | Vegetable tadka idli
- વેજીટેબલ તડકા ઈડલી બનાવવા સૌપ્રથમ ઈડલી બનાવી ને તૈયાર કરીશું ત્યાર બાદ તડકા ને તૈયાર કરીએમાં બાફી રાખેલ ઈડલી નાખી મિક્સ કરી લેશું અને તૈયાર કરીશું વેજીટેબલ તડકા ઈડલી.
ઈડલી બનાવવાની રીત
- સૌથી પહેલા એક વાસણમાં સોજી લ્યો એમાં દહી અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યોત્યાર બાદ એમાં એક કપ પાણી નાંખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો.
- અડધા કલાક પછી એમાં એક બે ચમચી તેલ નાખી ને બરોબર બે ચાર મિનિટ મિક્સ કરી લ્યો. હવે ગેસ પર એક ઢોકરીયા માંબે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાવી લ્યો. હવે સોજી ના મિશ્રણ માં ઈનો નાખી મિક્સ કરી લ્યો.
- હવે સોજી નું મિશ્રણ તેલ લગવેલ ઈડલી સ્ટેન્ડ માં નાખી ને ઈડલી સ્ટેન્ડ ને ઢોકરિયા માં મૂકીઢાંકી દસ થી પંદર મિનિટ ચડાવી લ્યો. પંદર મિનિટ પછી સ્ટેન્ડ ને કાઢી લ્યો અને ઠંડી થવા દયો. ઈડલી ઠંડી થાય એટલે ઈડલી કાઢી ફરી સ્ટેન્ડમાં તેલ લગાવી બીજી ઈડલી તૈયાર કરી લ્યો.આમ બધી ઈડલી તૈયાર કરી લ્યો.
વઘાર માટેની રીત
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું નાખી તતાડવી લ્યો ત્યારબાદ એમાં મીઠા લીમડા ના પાન, લીલા મરચા સુધારેલા, સફેદ તલ, છીણેલું આદુ નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવીલ્યો. હવે એમાં ડુંગળી નાખી બે ચાર મિનિટ શેકી લ્યો.
- ચાર મિનિટ પછી એમાં સુધારેલ પાનકોબી, કેપ્સીકમ, ગાજર અને સ્વાદ મુજબ મીઠું નાખી બે ત્રણ મિનિટ ફૂલ તાપે શેકી લ્યો ત્રણ મિનિટ પછી એમાં બાફી રાખેલ ઈડલી નાખો સાથે લાલ મરચાનો પાઉડર,સાંભાર મસાલો, લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલાનાખી બરોબર મિક્સ કરી લ્યો અને બરોબર મિક્સ થઈ.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
આલું પાસ્તા બનાવવાની રીત | Aalu pasta banavani rit
મકાઈ ની કટલેસ બનાવવાની રીત | makai ni cutlet banavani rit | makai no cutlet recipe in gujarati
વઘારેલી રોટલી | vaghareli rotli recipe | vaghareli rotli gujarati recipe
ચોળાફળી બનાવવાની રીત | chorafali banavani rit | chorafali recipe in gujarati