Home Lunch & Dinner પંજાબી કઢી પકોડા બનાવવાની રીત | punjabi kadhi pakoda banavani rit

પંજાબી કઢી પકોડા બનાવવાની રીત | punjabi kadhi pakoda banavani rit

0
Image credit – Youtube/Nirmla Nehra

જય શ્રી કૃષ્ણ આજ આપણે પંજાબી કઢી પકોડા બનાવવાની રીત – punjabi kadhi pakora recipe in gujarati શીખીશું. કઢી દરેક રાજ્ય માં અલગ અલગ પ્રકારની અને અલગ અલગ સ્વાદ ની બને છે,Please subscribe Nirmla Nehra YouTube channel If you like the recipe, ગુજરાતી કઢી ખાટી મીઠી હોય છે તો પંજાબી કઢી માં તીખાશ સાથે પકોડા હોય છે તો મારવાડી કઢી વધારે પડતી તીખી ને એના પકોડા અલગ જ પ્રકારના બનતા હોય છે પણ આજ આપણે તો પંજાબી સ્ટાઈલ ના પકોડા વાળી કઢી બનાવશું તો ચાલો જાણીએ punjabi kadhi pakoda banavani rit – પંજાબી પકોડા કઢી બનાવવાની રીત – punjabi pakoda kadhi banavani rit શીખીએ.

કઢી બનાવવા માટેની સામગ્રી

  • દહીં 3 કપ
  • બેસન ¼ કપ
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી 2 કપ
  • તેલ / ઘી 4-5 ચમચી
  • જીરું ¼ ચમચી
  • મેથી દાણા ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

પકોડા બનાવવા માટેની સામગ્રી

  • લાંબી સુધારેલ ડુંગળી 2-3
  • છીનેલ બટાકા 1-2
  • ઝીણા સમારેલા લીલાં મરચા 1-2
  • અજમો ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • બેસન 1 ½ કપ
  • બેકિંગ સોડા 1 ચપટી
  • તરવા માટે તેલ

કઢી નો બીજો વઘાર કરવા માટેની સામગ્રી

  • ઘી 2-3 ચમચી
  • અધ કચરા આખા ધાણા 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ 2-3 ચમચી
  • સૂકા લાલ મરચા 2-3
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2 ચમચી

પંજાબી કઢી પકોડા બનાવવાની રીત | punjabi kadhi pakora recipe in gujarati

પંજાબી પકોડા કઢી બનાવવા આપણે સૌ પ્રથમ કઢી નું મિશ્રણ તૈયાર કરીશું ત્યાર બાદ કાઢી ને વઘારી ને ઉકળવા મૂકી એમાં નાખવાના પકોડા માટે નું મિશ્રણ તૈયાર કરી પકોડા તરી લેશું અને કઢી બરોબર ઉકળી ને ચડી જાય એટલે ગેસ બંધ કરી એમાં પકોડા નાખી મિક્સ કરી બીજો વઘાર કરી ગરમ ગરમ સર્વ કરીશું

કઢી બનાવવાની રીત

એક વાસણમાં દહી લ્યો એમાં ચાળી ને બેસન નાખો સાથે ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બ્લેન્ડર થી કે જેણી વડે બરોબર જેરી લેવી ને ગાંઠા ન રહે એનું ધ્યાન રાખવું ત્યાર બાદ એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો ને એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ / ઘી ગરમ કરવા મૂકો ઘી / તેલ ગરમ થાય એટલે એમાં જીરું, મેથી દાણા, હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા ,ઝીણી સુધારેલી ડુંગળી,આદુ લસણની પેસ્ટ, અને લીલા ધાણા સુધારેલા નાખી ને શેકો ડુંગળી શેકાઈ ને થોડી નરમ થાય ત્યાર બાદ એમાં કઢી નું જે મિશ્રણ તૈયાર કરેલ એ નાખી ગેસ ફૂલ કરી કઢી માં ઉભરો આવે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવો

કઢી બરોબર ઉકળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહેવું જેથી દહી ફાટશે નહિ કઢી ઉકળવા લાગે એટલે ગેસ મિડીયમ કરી કઢી ને વીસ થી ત્રીસ મિનિટ ઉકળવા દયો

પકોડા બનાવવાની રીત

એક વાસણમાં લાંબી ને પાતળી સુધારેલ ડુંગળી લ્યો એમાં છીણેલા બટાકા નાખો સાથે ઝીણા સમારેલા લીલાં મરચા, મસળી ને અજમો, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું અને બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો

દસ મિનિટ પછી ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી ડુંગળી ના મિશ્રણ ને ફરી બરોબર મિક્સ કરી લ્યો ને એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ હાથ સાફ કરી પાણી વારા કે તેલ વારા કરી પકોડા ના મિશ્રણ માંથી નાના નાના પકોડા બનાવી મિડીયમ ગરમ તેલ માં નાખતા જાઓ

પકોડા ને તેલ માં ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ કાઢી લ્યો આમ બધા પકોડા તરી ને તૈયાર કરી લ્યો

પંજાબી પકોડા કઢી બનાવવાની રીત | punjabi kadhi pakoda banavani rit

કઢી બરોબર ઉકળી જાય એટલે એમાં છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી એક બાજુ મૂકો ત્યાર બાદ એમાં તરી રાખેલ પકોડા નાખી મિક્સ કરી લ્યો

ગેસ પર એક વઘરીયા માં ઘી ગરમ કરવા મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં અધ કચરા આખા ધાણા નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં જીરું અને હિંગ નાખી તતડાવો,

ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને એમાં એમાં સૂકા લાલ મરચા અને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને તૈયાર વઘાર ને પકોડા કઢી પ્ર નાખો ને સાથે લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ સર્વ કરો પંજાબી પકોડા કઢી

punjabi kadhi pakora recipe in gujarati notes

  • કઢી ઉકાળતી વખતે ઘટ્ટ લાગે તો જરૂર મુજબ ગરમ પાણી નાખવું
  • પકોડા ને સોફ્ટ ને જાળીદાર બનાવવા ચપટી બે ચપટી સોડા નાખવા
  • પકોડા ને મિડીયમ તાપે તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય

punjabi kadhi pakoda banavani rit | Recipe Video

Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

પંજાબી પકોડા કઢી બનાવવાની રીત | punjabi pakoda kadhi banavani rit

પંજાબી કઢી પકોડા - punjabi kadhi pakora recipe - punjabi kadhi pakoda - પંજાબી પકોડા કઢી - punjabi pakoda kadhi - પંજાબી કઢી પકોડા બનાવવાની રીત - punjabi kadhi pakora recipe in gujarati - punjabi kadhi pakoda banavani rit - પંજાબી પકોડા કઢી બનાવવાની રીત - punjabi pakoda kadhi banavani rit

પંજાબી કઢી પકોડા બનાવવાની રીત | punjabi kadhi pakora recipe in gujarati | punjabi kadhi pakoda banavani rit | પંજાબી પકોડા કઢી બનાવવાની રીત | punjabi pakoda kadhi banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે પંજાબી કઢી પકોડા બનાવવાની રીત – punjabi kadhi pakora recipe in gujarati શીખીશું. કઢી દરેક રાજ્ય માંઅલગ અલગ પ્રકારની અને અલગ અલગ સ્વાદ ની બને છે ગુજરાતી કઢી ખાટી મીઠી હોય છે તો પંજાબીકઢી માં તીખાશ સાથે પકોડા હોય છે તો મારવાડી કઢી વધારે પડતી તીખી ને એના પકોડા અલગજ પ્રકારના બનતા હોય છે પણ આજ આપણે તો પંજાબી સ્ટાઈલ ના પકોડા વાળી કઢી બનાવશું તોચાલો જાણીએ punjabi kadhi pakoda banavani rit – પંજાબી પકોડા કઢી બનાવવાની રીત – punjabi pakoda kadhi banavani rit શીખીએ
No ratings yet
Prep Time 30 mins
Cook Time 40 mins
Total Time 1 hr 10 mins
Course panjabi recipe in gujarati, પંજાબી શાક બનાવવાની રીત, પંજાબી સબ્જી
Cuisine panjabi cuisine in gujarati
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 વઘારિયુ

Ingredients
  

કઢી બનાવવા માટેની સામગ્રી

  • 3 કપ દહીં
  • ¼ કપ બેસન
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 કપ પાણી
  • 4-5 ચમચી તેલ / ઘી
  • ¼ ચમચી જીરું
  • ¼ ચમચી મેથી દાણા
  • ¼ ચમચી હિંગ
  • 1-2 સૂકા લાલ મરચા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા

પકોડા બનાવવા માટેની સામગ્રી

  • 2-3 લાંબી સુધારેલ ડુંગળી
  • 1-2 છીનેલ બટાકા
  • 1-2 ઝીણા સમારેલા લીલાં મરચા
  • ¼ ચમચી અજમો
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ½ કપ બેસન
  • 1 બેકિંગ સોડા
  • તરવા માટે તેલ

કઢીનો બીજો વઘાર કરવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી ઘી
  • 1 ચમચી અધ કચરા આખા ધાણા
  • ½ ચમચી જીરું
  • 2-3 ચમચી હિંગ
  • 2-3 સૂકા લાલ મરચા
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions
 

પંજાબી કઢી પકોડા | punjabi kadhi pakora recipe | punjabi kadhi pakoda | પંજાબી પકોડા કઢી | punjabi pakoda kadhi

  • પંજાબી પકોડા કઢી બનાવવા આપણે સૌ પ્રથમ કઢી નું મિશ્રણ તૈયાર કરીશું ત્યાર બાદ કાઢી ને વઘારીને ઉકળવા મૂકી એમાં નાખવાના પકોડા માટે નું મિશ્રણ તૈયાર કરી પકોડા તરી લેશું અને કઢી બરોબર ઉકળી ને ચડી જાય એટલે ગેસ બંધ કરી એમાં પકોડા નાખી મિક્સ કરી બીજો વઘાર કરી ગરમગરમ સર્વ કરીશું

કઢી બનાવવાની રીત

  • એક વાસણમાં દહી લ્યો એમાં ચાળી ને બેસન નાખો સાથે ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બ્લેન્ડર થી કે જેણી વડે બરોબર જેરી લેવી ને ગાંઠા ન રહે એનું ધ્યાન રાખવું ત્યાર બાદ એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો ને એક બાજુમૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ / ઘી ગરમ કરવા મૂકો ઘી / તેલ ગરમ થાય એટલે એમાં જીરું,મેથી દાણા, હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાંસૂકા લાલ મરચા ,ઝીણી સુધારેલી ડુંગળી,આદુ લસણની પેસ્ટ, અને લીલા ધાણા સુધારેલા નાખી ને શેકો ડુંગળી શેકાઈને થોડી નરમ થાય ત્યાર બાદ એમાં કઢી નું જે મિશ્રણ તૈયાર કરેલ એ નાખી ગેસ ફૂલ કરી કઢીમાં ઉભરો આવે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવો
  • કઢી બરોબર ઉકળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહેવું જેથી દહી ફાટશે નહિ કઢી ઉકળવા લાગે એટલે ગેસ મિડીયમ કરી કઢી ને વીસ થી ત્રીસ મિનિટ ઉકળવા દયો

પકોડા બનાવવાની રીત

  • એક વાસણમાં લાંબી ને પાતળી સુધારેલ ડુંગળી લ્યો એમાં છીણેલા બટાકા નાખો સાથે ઝીણા સમારેલા લીલાં મરચા, મસળી ને અજમો,ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું અને બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
  • દસ મિનિટ પછી ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી ડુંગળી ના મિશ્રણને ફરી બરોબર મિક્સ કરી લ્યો ને એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ હાથસાફ કરી પાણી વારા કે તેલ વારા કરી પકોડા ના મિશ્રણ માંથી નાના નાના પકોડા બનાવી મિડીયમ ગરમ તેલ માં નાખતા જાઓ
  • પકોડાને તેલ માં ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ કાઢી લ્યો આમ બધા પકોડા તરી ને તૈયાર કરી લ્યો

પંજાબી પકોડા કઢી બનાવવાની રીત

  • કઢી બરોબર ઉકળી જાય એટલે એમાં છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી એક બાજુ મૂકો ત્યાર બાદ એમાં તરી રાખેલ પકોડા નાખી મિક્સ કરી લ્યો
  • ગેસ પર એક વઘરીયા માં ઘી ગરમ કરવા મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં અધ કચરા આખા ધાણા નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં જીરું અને હિંગ નાખી તતડાવો,
  • ત્યારબાદ ગેસ બંધ કરી નાખો ને એમાં એમાં સૂકા લાલ મરચા અને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને તૈયાર વઘાર ને પકોડા કઢી પ્ર નાખો ને સાથે લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ સર્વ કરો પંજાબી પકોડા કઢી

punjabi kadhi pakora recipe in gujarati notes

  • કઢી ઉકાળતી વખતે ઘટ્ટ લાગે તો જરૂર મુજબ ગરમ પાણી નાખવું
  • પકોડાને સોફ્ટ ને જાળીદાર બનાવવા ચપટી બે ચપટી સોડા નાખવા
  • પકોડાને મિડીયમ તાપે તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

મલાઈ કોફતા બનાવવાની રીત | malai kofta banavani rit

વેજ બિરયાની બનાવવાની રીત | veg biryani banavani rit | veg biryani recipe in gujarati

સૂરણનું શાક બનાવવાની રીત | Suran nu shaak banavani rit | Suran recipe gujarati

totha | tuver totha | thotha recipe | તુવેર ટોઠા | tuver na thotha |totha recipe | lili tuver na thotha

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version