Home Lunch & Dinner સૂરણનું શાક બનાવવાની રીત | Suran nu shaak banavani rit | Suran...

સૂરણનું શાક બનાવવાની રીત | Suran nu shaak banavani rit | Suran recipe gujarati

0
Image credit – Youtube/Teluginti Vanta

જય શ્રી કૃષ્ણ આજ આપણે સૂરણનું શાક બનાવવાની રીત – Suran nu shaak banavani rit શીખીશું. શિયાળા માં સુરણ ખૂબ સારા આવતા હોય છે અને સુરણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું હોય છે,Please subscribe Teluginti Vanta YouTube channel If you like the recipe, અને સુરણ માંથી ઘણા ચિપ્સ પણ બનાવતા હોય છે અને સુરણ વધારે પડતું તો મિક્સ શાક માં કે ઊંધિયા માં વપરાય છે પણ આજ આપણે એકલા સુરણ માંથી સુરણ નુ શાક બનાવવાની રીત – Suran nu shaak recipe – Suran recipe gujarati – Suran ki sabji gujarati શીખીએ.

સૂરણનું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • ટમેટા 2-3 સુધારેલ
  • સુરણ 250 ગ્રામ
  • લીલા મરચા સુધારેલા 1-2
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • હળદર ½ ચમચી
  • જીરું 1 ચમચી
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • ગરમ પાણી 1 કપ
  • દહી ¼ કપ
  • મીઠા લીમડાના પાન 8-10
  • હિંગ ¼ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • તેલ 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

સૂરણનું શાક બનાવવાની રીત | Suran nu shaak banavani rit

સુરણ નું શાક બનાવવા સૌપ્રથમ હાથ પ્ર તેલ લગાવી લ્યો અને સુરણ છોલી લ્યો ત્યાર બાદ ધોઇ ને એના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો અને કુકર માં કટકા અને એક ગ્લાસ પાણી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને પા ચમચી હળદર નાખી કુકર બંધ કરી એક સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો

કુકર માંથી હવા નીકળી જાય એટલે ચારણી માં કાઢી એનું પાણી અલગ કરી લ્યો અને નિતારી લ્યો અને  મિક્સર જાર માં સુધારેલ ટમેટા અને લીલા મરચા નાખી પીસી ને પેસ્ટ તૈયાર કરી એક બાજુ મૂકો અને ડુંગળી ને પણ ઝીણી સુધારી તૈયાર કરી લ્યો ને આદુ લસણ ની પેસ્ટ બનાવી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે સુરણ ના કટકા નાખી મીડીયમ તાપે બધી બાજુ ગોલ્ડન શેકી લ્યો ને ગોલ્ડન શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો

ત્યાર બાદ એજ કડાઈ માં ગરમ તેલ માં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ લસણની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો ને બધા ને બે મિનિટ શેકી લ્યો હવે એમાં મીઠા લીમડાના પાન અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવો

ટમેટા ને ચાર મિનિટ ચડાવી લીધા બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો, કસુરી મેથી  નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં એક કપ ગરમ પાણી નાખો ને મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી ને ગ્રેવી માંથી તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવો

ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં દહી નાખી બરોબર મિક્સ કરી બે મિનિટ હલાવતા રહી ચડાવો જેથી દહી ફાટી ના જાય દહી ને બરોબર ચડાવી લીધા બાદ ઢાંકી બે મિનિટ ચડાવો અને ત્યાર બાદ એમાં શેકેલ સુરણ નાખી મિક્સ કરી ચાર પાંચ મિનિટ ઢાંકી ધીમા તાપે ચડવા દયો

પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો અને સાથે લીલા ધાણા સુધારેલા અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી સર્વ કરો સુરણ નું શાક

suran recipe gujarati notes

  • અહી તમે હાથ પર તેલ લગાવી સુરણ સુધારશો તો સુરણ માં રહેલ ચિકાસ તમારા હાથ પર નહિ લાગે અને સુરણ ના કટકા ના ઘણા નાના કે ના ઘણા મોટા કરવા નહિતર જો નાના હસે તો શાક માં ગરી જસે અને મોટા હસે તો ચડતા વાર લાગશે
  • સુરણ ને તમે બાફ્યા વગર સીધું પણ તરી શકો છો અથવા એર ફાયર માં શેકી શકો છો

સુરણ નુ શાક | Suran nu shaak recipe | Recipe Video

Youtube પર Teluginti Vanta ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Suran recipe gujarati | Suran ki sabji gujarati | સુરણ નુ શાક

suran nu shaak - સૂરણનું શાક બનાવવાની રીત - સુરણ નુ શાક - suran nu shaak banavani rit - suran recipe gujarati - suran ki sabji gujarati - suran nu shaak recipe

સૂરણનું શાક બનાવવાની રીત | Suran nu shaak banavani rit | સુરણ નુ શાક બનાવવાની રીત | Suran nu shaak recipe | Suran recipe gujarati | Suran ki sabji gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે સૂરણનું શાક બનાવવાની રીત – Suran nu shaak banavani rit શીખીશું. શિયાળા માં સુરણ ખૂબ સારા આવતા હોય છે અને સુરણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું હોય છે અને સુરણ માંથી ઘણા ચિપ્સ પણ બનાવતા હોય છે અને સુરણ વધારે પડતું તો મિક્સ શાક માં કે ઊંધિયા માં વપરાયછે પણ આજ આપણે એકલા સુરણ માંથી સુરણ નુ શાક બનાવવાની રીત – Suran nu shaak recipe – Suran recipe gujarati – Suran ki sabji gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Course gujarati shaak ideas, gujarati shaak recipes, recipe of suran, shaak, shaak banavani rit, suran receipe, suran recipes
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients
  

સૂરણનું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ સુરણ
  • 2-3 ટમેટા સુધારેલ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી કસુરી મેથી
  • 1 કપ ગરમ પાણી
  • ¼ કપ દહી
  • 8-10 મીઠા લીમડાના પાન
  • ¼ ચમચી હિંગ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી લીંબુ નો રસ
  • 3-4 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions
 

સૂરણનું શાક | Suran nu shaak | સુરણ નુ શાક | Suran nu shaak recipe | Suran recipe gujarati | Suran ki sabji gujarati

  • સુરણનું શાક બનાવવા સૌપ્રથમ હાથ પ્ર તેલ લગાવી લ્યો અને સુરણ છોલી લ્યો ત્યાર બાદ ધોઇ નેએના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો અને કુકર માં કટકા અને એક ગ્લાસ પાણી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને પા ચમચી હળદર નાખી કુકર બંધ કરી એક સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
  • કુકરમાંથી હવા નીકળી જાય એટલે ચારણી માં કાઢી એનું પાણી અલગ કરી લ્યો અને નિતારી લ્યો અને  મિક્સર જાર માં સુધારેલ ટમેટા અને લીલા મરચા નાખી પીસી ને પેસ્ટ તૈયાર કરીએક બાજુ મૂકો અને ડુંગળી ને પણ ઝીણી સુધારી તૈયાર કરી લ્યો ને આદુ લસણ ની પેસ્ટ બનાવી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે સુરણ ના કટકા નાખી મીડીયમ તાપે બધી બાજુ ગોલ્ડન શેકી લ્યો ને ગોલ્ડન શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો
  • ત્યારબાદ એજ કડાઈ માં ગરમ તેલ માં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ લસણની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો ને બધા ને બે મિનિટ શેકી લ્યો હવે એમાં મીઠા લીમડાના પાન અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવો
  • ટમેટાને ચાર મિનિટ ચડાવી લીધા બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, સ્વાદ મુજબમીઠું, ગરમ મસાલો, કસુરી મેથી  નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યોત્યાર બાદ એમાં એક કપ ગરમ પાણી નાખો ને મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવીને ગ્રેવી માંથી તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવો
  • ગ્રેવીમાંથી તેલ અલગ થાય એટલે એમાં દહી નાખી બરોબર મિક્સ કરી બે મિનિટ હલાવતા રહી ચડાવો જેથી દહી ફાટી ના જાય દહી ને બરોબર ચડાવી લીધા બાદ ઢાંકી બે મિનિટ ચડાવો અને ત્યાર બાદ એમાં શેકેલ સુરણ નાખી મિક્સ કરી ચાર પાંચ મિનિટ ઢાંકી ધીમા તાપે ચડવા દયો
  • પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો અને સાથે લીલા ધાણા સુધારેલા અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી સર્વ કરો સુરણ નું શાક

suran recipe gujarati notes

  • અહી તમે હાથ પર તેલ લગાવી સુરણ સુધારશો તો સુરણ માં રહેલ ચિકાસ તમારા હાથ પર નહિ લાગે અને સુરણ ના કટકા ના ઘણા નાના કે ના ઘણા મોટા કરવા નહિતર જો નાના હસે તો શાક માં ગરી જસે અને મોટા હસે તો ચડતા વાર લાગશે
  • સુરણને તમે બાફ્યા વગર સીધું પણ તરી શકો છો અથવા એર ફાયર માં શેકી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

bharela ringan nu shaak | ભરેલા રીંગણા નુ શાક | આખા રીંગણ નુ શાક

સુરતી ઊંધિયું બનાવવાની રીત | surti undhiyu recipe in gujarati | surti undhiyu banavani rit

મેથી બટાકા નું શાક | methi batata nu shaak | methi bataka nu shaak

લીલા ચણા નું શાક | lila chana nu shaak banavani rit | lila chana nu shaak recipe in gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version